8 મહિના પાણી માં રહે છે આ મંદિર,મહાભારત સાથે જોડાયેલ છે રહસ્ય,જાણો અહીં…

0
79

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ ભગવાન શિવના એક એવા મંદિર વિશે જે આખા વર્ષ દરમિયાન માત્ર 4 મહિના જ દર્શન થાય છે અને આઠ મહિના આ મંદિર ગાયબ થઇ જાય છે તેમજ આ મંદિર વિશે એવુ કહેવામા આવે છે કે આ મંદિર પાંડવો દ્વારા નિર્મિત થયેલુ છે તો આવો જાણીએ આ મંદિર વિશે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ મંદિર વર્ષમાં ૮ મહિના સુધી રહે છે પાણીમાં ડૂબેલું, હાલ આપણે એક એવા દેવસ્થાન વિશે ચર્ચા કરવાની છે. જેનો ઉદભવ એ મહાભારતકાળ દરમિયાન પાંડવો દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ મંદિર છે બાથુંની લડી. આ દેવસ્થાન ની ખાસિયત એ છે કે આ દેવસ્થાન એ વર્ષ મા ૮ મહિના ના સમયગાળા માટે પાણી મા ડૂબેલૂ રહે છે અને માત્ર ૪ મહિના જ દેખાય છે. બાથુંની લડી ના નામ થી જાણીતુ આ દેવસ્થાન એ હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લા મા જ્વાલી કસ્બાની પાસે થી ૩૦ મિનીટ અંતરાલે આવેલુ છે.

પાણી મા સ્થિત રહેતુ બાથું ની લડી દેવસ્થાન એ ૧૯૭૦ના સમય મા પોંગ ડેમ ના નિર્માણ ના કારણે સરોવર મહારાણા પ્રતાપ સાગર મા ૮ મહિના ના સમયગાળા સુધી પાણી મા સ્થિત રહે છે. આ દેવસ્થાન એ માત્ર મે અને જુન દરમિયાન જ નિહાળી શકીએ છીએ કારણ કે ત્યારે તેનુ જળ સ્તર ઓછુ હોય છે.આ દેવસ્થાન નુ નિર્માણ કરવામા બાથું નામના પથ્થર નો ઉપયોગ કરવા મા આવ્યો હતો. બાથું નામ થી નિર્માણ પામેલ આ દેવસ્થાન બીજા આઠ દેવસ્થાનો સાથે જોડાયેલુ છે.

અને આ દેવસ્થાનો ને એક નજરે નિહાળવા મા આવે તો તેઓ એક માળા મા પોરાવાયેલ મોતી હોય એવુ લાગે છે એટલે તે એક માળા નુ પ્રતિક છે એટલા માટે આ રમણીય દેવસ્થાન ને બાથું ની લડી નામ આપવા મા આવ્યુ હતુ.આ દેવસ્થાન એ ૫૦૦૦ વર્ષ કરતા પણ વધુ પુરાતન દેવસ્થાન છે, પુરાતન લોકકથાઓ નુ માની એ તો આ દેવસ્થાન નુ નિર્માણ એ મહાભારત ના સમયગાળા દરમિયાન કરવામા આવ્યુ હતુ. આ મંદિર નુ નિર્માણ કરવા પાછળ નો પાંડવોનો મુખ્ય ઉદેશ્ય એ અજ્ઞાતવાસ દરમિયાન મહાદેવ ની પૂજા કરવાનો હતો.

મિત્રો આ મંદિર પાછળ એવી માન્યતા છે કે મહાભારત ના સમયગાળા દરમિયાન પાંડવો એ અહિ સ્વર્ગ જવા માટે ની સીડી નુ નિર્માણ કર્યુ હતુ. પ્રસંગ કંઇક એવો હતો કે ૧ વર્ષ ના અજ્ઞાતવાસ માટે નીકળેલા પાંડવો એ અહિ આવી ને સૌપ્રથમ પ્રભુ મહાદેવ ના દેવસ્થાન નુ એટલે કે બાથું ની લડી નુ નિર્માણ કર્યુ અને ત્યાર બાદ અહિયા થી જ સ્વર્ગ મા જવા માટે સીડી નુ નિર્માણ કરવા નો નિશ્ચય કર્યો હતો પરંતુ આ સ્વર્ગ મા જવા માટે સીડી બનાવવી એ કોઈ સહેલુ કાર્ય નહોતુ.

આ કાર્ય માટે તેમણે ભગવાન શ્રીકૃષ્ણ ને વિનંતી કરી અને ત્યારે શ્રીકૃષ્ણ દ્વારા ૬ માસ ની એક રાત્રિ બનાવી દીધી હતી પરંતુ છ મહિના મા પણ આ સીડી તૈયાર થઇ હતી નહોતી એટલા માટે હાલ પણ આ દેવસ્થાન મા સ્વર્ગ જવાની અધુરી સીડી આપણે નિહાળી શકીએ છીએ.આ સીડીનુ લોકો દ્વારા ખૂબ જ શ્રધ્ધા થી પૂજન કરવા મા આવે છે. આ મંદિર એ લાંબા સમય સુધી પાણી મા ડૂબેલું રહેતુ હોવા છતા પણ મંદિર ની સ્થિતિ એ જેમ છે એમની એમ જ છે તેમા કોઈપણ જાત નો ફર્ક આવ્યો નથી.

મિત્રો જયારે આ દેવસ્થાન એ પાણી મા અંદર હોય છે તો સૌપ્રથમ આ દેવસ્થાન ના પિલર દેખાતા હોય છે અને આ સમયગાળા દરમિયાન મંદિર નો ઉપર નો ભાગ જ ફક્ત પાણી મા થી દેખાતો હતો. આ દેવસ્થાન ની અંદર પણ અન્ય ૬ મંદિર સ્થિત છે જેમા ૫ મંદિર એ એક જ હરોળ મા આવેલ છે. આ મંદિર મા શેષનાગ, વિષ્ણુ ભગવાન વગેરે ની પ્રતિમાઓ સ્થાપિત છે તથા આ બધા ની મધ્યે મુખ્ય દેવસ્થાન આવેલ છે જે બહ્ગ્વન શિવ ને સમર્પિત છે તમને જણાવી દઇએ કે ૮ મહિના સુધી પાણી મા અંદર રહેતુ બાથું ની લડી મંદિર મા એક પવિત્ર શિવલિંગ આવેલ છે.

તથા તેમની સાથે દેવી કાળી અને ભગવાન ગણપતિ ની પણ તસ્વીર લાગેલ છે. અહિયા એક એવુ ચમત્કારિક રહસ્ય છુપાયેલુ છે જેના વિશેનો અંદાજ હાલ સુધી કોઈ વૈજ્ઞાનિક પણ નથી લગાવી શકયો કે આ મંદિર નુ નિર્માણ કેવી રીતે કરવામા આવ્યુ છે અને સૂર્ય જયારે આથમી જાય છે ત્યારે સૂર્ય ની સૌપ્રથમ કિરણ એ સૌથી પહેલા બાથું મંદિર મા આવેલ શિવજી ની પ્રતિમા ના ચરણ સ્પર્શ કરે છે. આ મંદિરે શિવરાત્રી દરમિયાન અહિયા લાખો ભક્તો ની ભીડ હોય છે. લાખો ભક્તો એ દુર દુર થી પ્રભુ ના દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં ભગવાન શિવની શિવલિંગ ના દર્શન થઇ શકે છે.

મિત્રો આવુ જ એક.મંદિર ગુજરાતના કાવી કંબોઇમા આવેલુ છે ભગવાન શંકરના અનેક મંદિરોનાં દર્શન તમે કરેલ હશે પણ તમને આજ શંકરના એવા દેવાલય વિશે જણાવશુ કે જેના વિશે માહિતી મેળવીને તમને આશ્ચર્ય થશે જી હા પ્રભુ શંકરનુ આ દેવાલય દિવસમા બે વખત ગાયબ થાય છે. પોતાની આ જ ખાસિયતના લીધે આ દેવાલય શ્રધ્ધાળુને પોતાની તરફ ખેંચે છે. અહી આવનાર શ્રધ્ધાળુ કાયમ આ દેવાલયને ગાયબ થતુ જોવે છે. આ દેવાલય ગુજરાતના વડોદરાથી થોડાક અંતરે જંબૂસર તાલુકાના કાવી ગામમાં સ્તંભેશ મહાદેવ દેવાલય નામથી જાણીતુ છે.

આ અદભૂત સ્તંભેશ્વર મહાદેવ દેવાલયને ગાયબ દેવાલય નામથી પણ જાણીતુ છે.જો કે આંખો સામેથી ગાયબ થયાનાં અમુક સમય બાદ જ આ દેવાલય પોતાના સ્થાન પર નજર આવવા લાગે છે.આમ તો આ કોઈ ચમત્કાર નથી,પણ પ્રકૃતિની એક મનોહારી પરિઘટના છે.સમુદ્ર કિનારે હોવાના કારણે જ્યારે પણ મોજા ઉછળે છે,ત્યારે આખું દેવાલય સમુદ્રમાં સમાઇ જાય છે.આજ કારણ છે જે લોકો દર્શન ત્યાં સુધી જ કરી શકે છે,જ્યારે સમુદ્રનાં ભરતી ઓછી હોય.આવુ વર્ષોથી થતું આવી રહ્યુ છે આ આજની વાત નથી.

વેરનાં સમયે સમુદ્રનું પાણી દેવાલયની અંદર આવે છે અને શંકરલિંગનો અભિષેક કરીને પરત ચાલ્યુ જાય છે.આ ઘટના રોજ સવારે અને સાંજે ઘટે છે.અરબ સાગરનાં મધ્ય કેમ્બે તટ પર સ્થિત દેવાલયમાં સાગરમાં સામેથી આ દેવાલયને જોવા માટે ભક્તોની ભીડ લાગેલી રહે છે.સ્કંદપુરાણ અનુસાર આ દેવાલયનું નિર્માણ કઈ રીતે કરવામાં આવ્યુ કે તેની ઉત્પતિ કેવી રીતે થઈ આ કથા અનુસાર જણાવીએ છીએ. રાક્ષસ તાડકાસુર એ પોતાની કઠોર તપસ્યાથી ભગવાન શંકરને પ્રસન્ન કરી લીધા હતા.

મિત્રો જ્યારે શંકર ભગવાન તેની સામે પ્રગટ થયા તો તેને વરદાન માંગ્યુ કે તેને ફક્ત શંકરજીના પુત્ર જ મારી શકે અને એ પણ છ દિવસની ઉંમરના શંકરએ તેને આ વરદાન આપી દીધુ હતુ. વરદાન મળતા જ તાડકાસુરે હાહાકાર મચાવવાનુ શરૂ કરી દીધુ. દેવતાઓ અને ઋષિમુનીઓ ને આતંકિત કરી દીધા. એટલે દેવતા મહાદેવનાં શરણમાં પહોચ્યા.શંકર-શક્તિથી શ્વેત પર્વતનાં કુંડમાં ઉત્પન્ન થયા શંકરપત્ર કાર્તિકેયનાં ૬ માથા,ચાર આંખ,બાર હાથ હતા.કાર્તિકેયયે માત્ર ૬ દિવસની ઉમરમાં તાડકાસુરનો વધ કર્યો હતો.

મિત્રો જ્યારે કાર્તિકેયને ખબર પડી કે તાડકાસુર પ્રભુ શંકરનો ભક્ત હતૌ,તો તે ખૂબ વ્યથિત થયા.પછી પ્રભુ વિષ્ણુએ કાર્તિકેયને કહ્યુ કે વધસ્થળ પર શિવાલય બનાવી દે.તેનાથી એ મનુ મન શાંત થશે.પ્રભુ કાર્તિકેયે એવું જ કર્યું.પછી બધા દેવતાઓએ મળીને મહિસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરી, જેને આજ સ્તંભેશ્વર તીર્થનાં નામથી ઓળખવામાં આવે છે.