8 મહિનાની ગર્ભવતી યુવતીએ 150 કિલો વજન ઉચકયું જોનાર દરેક ની તો આંખો ફાટી ગઈ…..

0
391

કોરોના વાયરસની બીજી લહેર ભારત દેશ સહિતના બીજા દેશ માટે પણ ઘણી ઘાતક બની રહી છે. જોકે, બીજી લહેર ધીમે ધીમે નબળી પડી રહી છે. રોજબરોજ લોકો કઈ ન કઈ નવું કરતાં જોવા મળી રહયા છે તેવામાં જ એક નવો વિડિયો સામે આવી રહ્યો છે જેમાં ૮મહિના ની પ્રગનેટ સ્ત્રી વજન ઊચકતી જોવા મળે છે ,તેથી તે વિડિયો જોઈ ને લોકો અચંકીટ છે.અમેરિકાની એક મહિલા પોતાની ફિટનેસને લઈને ઘણી ગંભીર છે કોરોનાવાઈરસ કે પ્રેગ્નન્સી પણ તેને જીમમાં જવા અથવા એક્સર્સાઈઝ કરવાથી રોકી શકી નથી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રહેતી યાના મિલુટોનોવિકના એક્સર્સાઈઝ સેશન્સને જોઈને ઘણા લોકોએ તેને ટ્રોલ કરી છે જેનો જવાબ યાના આપ્યો છે.

વિડિયો માં જોતાં જણાય છે કે અમેરિકાની એક મહિલા પોતાની ફિટનેસને લઈને ઘણી ગંભીર છે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રહેતી યાના મિલુટોનોવિકના એક્સર્સાઈઝ સેશન્સને જોઈને ઘણા લોકોએ તેને ટ્રોલ કરી છે કોરોનાવાઈરસ કે પ્રેગ્નન્સી પણ તેને જીમમાં જવા અથવા એક્સર્સાઈઝ કરવાથી રોકી શકી નથી.૩૪ વર્ષીય યાના તે આઠ મહિનાની પ્રેગ્નન્ટ હોવા છતાં જીમમાં હેવી એક્સર્સાઈઝ કરે છે જેમાં તે લગભગ ૧૫૦ કિલોના વજનની સાથે સ્કાઉટ્સ એક્સર્સાઈઝ કરી રહી છે.34 વર્ષીય યાના પ્રોફેશનલ ફિટનેસ ટ્રેનર છે તે પોતાના પોલીસ અધિકારી પતિ રસેલની સાથે રહે છે તે આઠ મહિનાની પ્રેગ્નન્ટ હોવા છતાં જીમમાં હેવી એક્સર્સાઈઝ કરે છે તે સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ માટે હંમેશાં ફિટનેટ વીડિયો અપલોડ કરતી હોય છે તેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે લગભગ 150 કિલોના વજનની સાથે સ્કાઉટ્સ એક્સર્સાઈઝ કરી રહી છે.

લોકો તેની ફિટનેસથી આશ્ચર્યચકિત.યાનાનો આ વીડિયોને જોઈને ઘણા લોકો તેની ફિટનેસથી આશ્ચર્યચકિત થઈ ગયા છે તો ઘણા એવા લોકો પણ હતા જેમને તેને ટ્રોલ કરી એક વ્યક્તિએ તો એવું પણ કહ્યું કે આ મહિલા આવી હેવી એક્સર્સાઈઝ કરીને પોતાના બાળકને મારી નાખવા માગે છે તો બીજી તરફ એક વ્યક્તિએ કહ્યું કે આ મહિલાને અટેન્શન મેળવવાનો શોખ છે.વર્ષોથી ફિટનેસ ટ્રેનર છે.યાનાએ જૈમ પ્રેસની સાથે વાતચીતમાં જણાવ્યું કે હું વર્ષોથી ફિટનેસ ટ્રેનર છું અને હું મારા શરીરને સારી રીતે સમજી શકું છું અને સમયાંતરે ડૉક્ટર્સની સલાહ લઉં છું જે ટ્રોલ્સ મારી ઈર્ષ્યા કરે છે તેઓ ક્યાંકના ક્યાંક તેમની ઈનસિક્યોરિટી અને અસફળતા મારા પર થોપવાનો પ્રયાસ કરી રહ્યા છે આવા લોકો તે લોકોની ઈર્ષ્યા કરે છે જેઓ નિડરતાથી જીવન જીવે છે.

તેને વધુમાં જણાવ્યું કે ક્યારેક ક્યારેક હું ટ્રોલ્સને સોશિયલ મીડિયા પર જાહેરમાં ઉતારી પાડું છે જ્યારે તેઓ મને વધારે હેરાન કરે છે હું તેના આધારે લોકોને એ મેસેજ આપવા માગુ છું કે નેગેટિવ અને ખરાબ લોકો બધાના ઓનલાઈન જીવનમાં છે ભલે પછી તમારા 30 ફોલોઅર્સ હોય કે 3 લાખ જો કે મને આ લોકોની વાતોથી કોઈ ફરક નથી પડતો.સપ્તાહમાં 3થી 6 દિવસ વર્કઆઉટ કરે છે.ઉલ્લેખનીય છે કે યાના સપ્તાહમાં 3થી 6 દિવસ વર્કઆઉટ કરે છે તે ઉપરાંત તે સપ્તાહમાં 12 લોકોનાં ક્લાઈન્ટ સેશન પણ લે છે તેણે જણાવ્યું કે તે સતત નેગેટિવ લોકોને બ્લોક કરતી રહે છે પરંતુ તેઓ હંમેશાં આવી જાય છે યાનાએ દાવો કર્યો છે કે એક વ્યક્તિએ છેલ્લા 6 વર્ષોમાં 30 અકાઉન્ટ્સ બનાવ્યા છે અને તે પણ ફક્ત મને ટ્રોલ કરવા માટે જો કે મને ઘણા ફેન્સનો સપોર્ટ પણ મળે છે.