લગ્ન બાદ પતિ સમા-ગમ દરમિયાન સંતુષ્ટ ના કરી શક્યો તો પત્ની એવું કામ કર્યું કે જાણીને ચોકી જશો..

0
402

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે.

કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને આ કિસ્સો એવો છે.

કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે.

તો આવો જાણીએ તેના વિશે જયપુરમાં એક એવો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે જેમાં 3 વર્ષ પહેલા જે છોકરી વહુ બનીને ઘરમાં આવી હતી તેને કાકા સાથે જ સં-બંધ બનાવી લીધા એટલું જ નહીં.

અવૈધ સંબંધ શરૂ થયાના બે મહિનામાં જ પતિની હત્યાના મામલામાં સસરાની સાથે વહુ પણ જેલના સળિયા પાછળ ધકેલાઇ છે દોઢ વર્ષની પુત્રીને સાથે લઇને મહિલા પોલીસ હિરાસતમાં છે.

આ ઘટના આમેર થાના વિસ્તારમાં પ્રોપર્ટી કારોબારી મુકેશ સૈનીની હત્યા સાથે જોડાયેલો છે પોલીસે આ હત્યાના મામલે તપાસ કરતા તેની પત્ની પુજા સૈનીની ધરપકડ કરી લીધી છે આ પહેલા પોલીસે ભરતના કાકા અજય સૈની અને પિતરાઇ ભાઇની પણ ધરપકડ કરી લીધી છે.

અજયે પોલીસને જણાવ્યું કે પૂજાએ જ તેના પતિને મારવાની યોજના બનાવી હતી ભરત અને સંગીતા વચ્ચે યોગ્ય ચાલી રહ્યું હતું ભરત પ્રોપર્ટી કારોબાર સંભાળી રહ્યો હતો પરંતુ આ દરમિયાન સંગીતા પોતાના કાકા સસરા તરફ આકર્ષિત થવા લાગી હતી.

એક મહિનાની અંદર જ સસરા અને વહુ વચ્ચે અવૈધ સંબંધ બંધાયા હતા ત્યાં સુધી કે વહુ અને સસરાએ ઘર છોડીને ભાગવાની પણ યોજના બનાવી હતી ઘરથી ભાગવાની યોજનામાં ખતરો હતો.

તો પ્રોપર્ટી અને પરિવારથી પણ બેદખલ થવાનો પણ ડર હતો તેને લઇને બન્નેએ કંઇક અલગ પ્લાન ઘડી કાઢ્યો બંન્ને વચ્ચે ભરત પરેશાની બની રહ્યો હતો અને સંગીતા પુત્રીનું બહાનું બનાવી તેનાથી દૂર રહેવા લાગી હતી.

જોકે અજયને મળવાથી ભરત મુશ્કેલી ઉભી કરી રહ્યો હતો સસરા અને વહુ છુપાઇને મળવા લાગ્યા હતા પરંતુ ભરત સંગીતા તરફ કડકાઇથી વરતવાનું શરૂ કર્યું તો સંગીતાએ અજયને રસ્તામાંથી હટાવવાનું વિચારી લીધું હતું.

પોલીસે જણાવ્યું કે હત્યા પહેલા સંગીતા અને અજય વચ્ચે વાત થઇ હતી અજયનું કહેવું છે કે સંગીતાએ તેને બોલાવ્યો અને પતિ ભરત ને મારીને ખાડામાં ફેંકવાનો પ્લાન બતાવ્યો હતો.

અને ભરત ને સુમસામ જગ્યાએ બોલાવીને મોતને ઘાટ ઉતારી દીધો જોકે પોલીસે હત્યાના બીજા જ દિવસે અજયની ધરપકડ કરી હતી અને સંગીતાએ ઉંદર મારવાની દવા ખાઇ લીધી હતી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.