યુવકે ને થઈ ગયો આન્ટી સાથે પ્રેમ રોમાન્સ કરતાં કરતાં થઈ ગયું એવું કે જાણી ચોંકી જશો….

0
4302

દેશના કોઈ પણ ખૂણામાં મહિલાઓ સુરક્ષિત નથી.હવસના ભૂખ્યા લોકો કોઈને કોઈ રીતે તેમને પોતાનો શિકાર બનાવે છે.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

સવાલ: મારી પુત્રીની ઉંમર 22 મહિનાની છે અને તે ખૂબ જ સુંદર છે અને તેની સાથે જ તંદુરસ્તી ખૂબ જ સારી છે અને તેમજ લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે અને તેમજ તે કોઢ હોવાની મને શંકા છે અને હું આ ટેન્શનમાં છું તેમજ બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોડ નથી તેની સાથે જ તેને કરોળિયા પણ છે અને તેમજ તેની સાથે જ મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું હતું પણ તે છતાં તેમણે આ કોડ હોવાનું નિદાન કરતા પણ ચેતવણી આપી હતી અને તેમજ આ ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે તો એવામાં ટેન્શનમાં છું અને તેમજ આજુબાજુ ફેલાશે અને આ કોડ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી તો આના વિશે થોડું જણાવશો.

જવાબ: આ વિશે જણાવતા આ તમારી પુત્રીને કોડ છે કે કરોળિયા એ નિદાન કરવાનું કામ ડૉક્ટરનું છે તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ અને તેમજ અમે ડૉક્ટર નથી અને આમ પણ જોયા વિના કહેવું મુશ્કેલ છે તેમજ તમારે આ વિશે વિચારવું જોઈએ અને તેમજ આથી ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો તેમજ આ તમારી ચિંતા હું સમજી શકું છું અને તેમજ હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું તેમજ તમે તમારી નજીકના કોઇ શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો અને કહેવામા આવ્યું છે કે તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવવો જોઈએ.

સવાલ: હું 24 વર્ષની યુવતી છું અને તેમજ મારા લગ્નને એક વર્ષ થયું છે અને મને સેક્સની બહુ જ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું તો આવામાં હું મોટા ટેન્શનમાં છું તેમજ મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને હું હવે શું કરું તેમજ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને દરરોજ હું આવું કરું છુ તો શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે ખરી તે વિચારમાં છું અને તેમજ બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે તેમજ શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય તો આ વિશે જણાવશો.

જવાબ: આ વાતનું તમારે જ ધ્યાન રાખવું જોઈએ તેમજ હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી પણ તમારે આ વાતથી સાવધાન રહેવું અને કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે પણ જેની તમને આદત પડી જશે તો મોટો પ્રોબ્લેમ ઉભો થશે અને હા માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે અને તેમજ આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ અને તેમજ તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે તેમજ જો કહેવાયું છે કે સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ પણ સામાન્ય છે અને તેમજ આ ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે તેવું કહેવાયું છે અને આથી જ એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ: હું 27 વર્ષની યુવતી છું અને મારા પતિ પણ 27 વર્ષના છે અને તેમજ અમારા લગ્નને પાચ વર્ષ આજે પુરા થઈ ગયા છે પણ આજ અને હજુ સુધી અમને સંતાન નથી તો હવે શું કરવું અને લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો પણ આ સમય દરમિયાન તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું તેવું કહેવાયું છે અને તેમજ ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી શુ કરવું તેમજ તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં તેવું વિચારું છું અને તેમજ સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે તો આવા સમયે મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી તો જણાવશો આ વિશે.

જવાબ: તેમજ તમારી આ સમસ્યા વિશે તમે જ વિચારો તેમજ કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે અને આ વાતની તમારે ધ્યાન રાખવી અને તેમજ તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે અને તેમજ તમે સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે તો આ એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે એવું કહેવામાં આવ્યું છે.સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે અને તેમજ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.

આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો અને તેમજ આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી અને ખોટું રિસ્ક ન લેવું જોઈએ અને તેમજ આ ફળ આપવાનું કામ ઇશ્વરનું છે તેની સાથે જ તમે આથી નિરાશ થવાની જરૂર નથી.તેમજ જણાવ્યું છે કે આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દેવો જોઈએ અને તેમજ આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે અને તેની સાથે જ કે તે ગતિહીન થઇ જાય છે અને તેમજ તમે કોઇ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ અને તેમજ આપણે બનતી મહેનત કરવી અને ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી તો આનું ધ્યાન રાખો.

સવાલ: હું 24 વરસનો યુવક છું અને મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ છે અને હું તેને ઘણીવાર મળી ચુક્યો છું અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે અને તેમજ તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે અને તેમજ મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું અને તે મને તેમનાથી દૂર જવાનું ના કહે છે તો આ બાબત વિશે મારે શું કરવું જોઈએ એ જણાવવા વિનંતી.સવાલ: તેમજ તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી અને તેમજ તમે જે વિચારો તે કરી શકો છો અને તેમજ તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે તેની સાથે જ એટલે જ તે આગળ વધી હશે અને જણાવ્યું છે કે તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તમારે આ બાબતે વધારે વિચારવાની જરૂર નથી અને તેમજ તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો અને તેમજ તમે તેની સાથે બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો તો તે તમને નફરત કરવા લાગશે.

સવાલ.હું ૩૫ વર્ષની પરિણીતા  છું. મારા પતિની ઉંમર ૪૦ વર્ષની છે. અમારા લગ્નને ૧૪ વર્ષ થયાં છે. અમારે બે બાળકો છે. અમારું લગ્નજીવન સુખરૂપ છે, પરંતુ મારી સમસ્યા એ છે કે મારા પતિ ઘણા જ જલદી સ્ખલિત થઈ જાય છે. જેના કારણે મને ચરમસુખ પ્રાપ્ત થઈ શકતું નથી. અમે ‘સ્ટોપ-સ્ટાર્ટ’ અને  ‘સ્ક્રુઈઝ’ રીત પણ અજમાવી જોઈ, પરંતુ કોઈ ફાયદો ન થયો. જ્યારે તે ‘ક્લાઈમેક્સ’ અથવા ‘ઓન્લી મી’ જેવા સ્પ્રેનો ઉપયોગ કરે ત્યારે તેમને જરૂર ફાયદો થાય છે અને હું પણ સંતોષ પ્રાપ્ત કરી શકું છું. મેં એક મેગેઝિનમાં વાંચ્યું હતું કે પુરુષ જો  જાયલોકેનનો ઉપયોગ કરે તો શીધ્રસ્ખલનની સમસ્યાનું નિવારણ થઈ શકે છે. હવે અમને એ ચિંતા થવા લાગી છે કે વારંવાર સ્પ્રેનો ઉપયોગ કરવાથી મારા પતિના  સ્વાસ્થ્ય પર કોઈ વિપરીત અસર તો નહીં થાય ને? અમે અન્ય ઉપાયો શોધી રહ્યાં છીએ. શું વિયાગ્રા ઉપયોગમાં લઈ શકાય.

જવાબ.શીઘ્રસ્ખનલનની સમસ્યા મુખ્યત્વે મનોવૈજ્ઞાાનિક છે. જાતીય જીવન સક્રિય થતા શરૂઆતના દિવસોમાં જો સમાગમ પ્રક્રિયા પૂરતી કરવાની  ઘણી ઉતાવળ તથા માનસિક દબાણ હોય ત્યારે આ બાબત બને છે. જે કિશોર છુપાઈને ઉતાવળમાં હસ્તમૈથુન કરે છે અને સ્ખલિત થવામાં ઉતાવળ કરે છે  તે વિવાહિત જીવનમાં પણ તાણમુક્ત થઈ શકતો નથી. જો તમારા પતિ ‘પેલ્વિક ફલોર’ એક્સરસાઈઝ  અજમાવી જાશે  તે સારું પરિણામ મળશે.આ એક્સરસાઈઝ કરવાની રીત ઘણી સરળ છે. શિશ્નના સ્નાયુઓને મૂત્રત્યાગની ક્રિયાને રોકી રાખતા હો તે રેતી સંકોચી રાખો અને છ સુધીની ગણતરી   કર્યા બાદ તેને ઢીલા છોડી દો. ફરી છ સુધી ગણો.  ફરી આ જ  વ્યાયામ કરો. પહેલાં દિવસે ૧૦ થી ૧૨ વાર અને તે પછી ક્રમશ: વધારીને સવારસાંજ ૨૦ થી ૨૫ વાર સતત છ અઠવાડિયા સુધી કરવાથી આ પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે.

જાયલોકેન એક પ્રકારનું સ્થાનિક સંવેદનહારી એનેસ્થેટિક છે. તેનાથી અનુભૂતિ મંદ થાય છે. સ્ખલન ક્રિયા પરનું નિયંત્રણ સારું બનતું નથી. આના પ્રયોગથી સ્ત્રીના જાતીય સુખમાં પણ વિઘ્ન ઊભું થઈ શકે છે.આ પરિસ્થિતિમાં સિલ્ડનાફિલ સાઈટ્રેટ (વિયાગ્રા) ઉપયોગી સાબિત થઈ શકે છે, પરંતુ આ એક પ્રિસ્ક્રિપ્શન ઔષધિ છે, જે ડોક્ટરની સલાહ લઈને લેવી જોેઈએ. જે વ્યક્તિને  હૃદયરોગ હોય, હાઈ બી.પી. હોય અથવા  એવી દવા ચાલતી હોય જેની સાથે સિલ્ડનાફિલ સાઈટ્રેટ લેવાથી દવાના આંતરિક રિએક્શનનો ભય હોય તેના માટે આ જોખમકારક સાબિત થઈ શકે છે.

સવાલ.હું ૨૧ વર્ષની યુવતી છું અને છેલ્લાં બે વર્ષથી ચોવીસ વર્ષના એક યુવાનના પ્રેમમાં છું. સમસ્યા એ છે કે મારો બોયફ્રેન્ડ હતાશ થઈ ગયો છે. તેની દાઢી પર તથા છાતી પર પૂરતા વાળ ન હોવાથી તે નાનમ અનુભવે છે. આ સમસ્યાને કારણે તેનું મન એકાગ્ર થઈ નથી શકતું. મેં વાળના બહેતર વિકાસ માટે ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર વિશે વાંચ્યું છે, પરંતુ એના કોઈ નિષ્ણાત વિશે નથી જાણતી. મને એવા ડૉક્ટરોનાં સરનામાં આપવા વિનંતી. મારે એ પણ જાણવું છે કે આ ઉપચારથી કોઈ આડઅસર  થાય છે?
એક યુવતી  (વડોદરા)

જવાબ.હું ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર લેવાની સલાહ નથી આપતો, કારણ કે શરીરમાં થતા રહેતા પોષક પદાર્થોના રાસાયણિક પરિવર્તનને લગતો (મેટાબોલિક) અને વૈદકીય (ક્લિનિકલ), પુરાવો ટેસ્ટોસ્ટેરોનની ઊણપ ન દર્શાવતો હોય તો આ સારવારથી ફાયદા કરતાં નુકસાન વધારે થશે. તમે હજી લગ્ન ન કર્યાં હોવાથી અને તમને બાળકો ન હોવાથી હું તમને ટેસ્ટોસ્ટેરોન લેવાની સારવારથી દૂર રહેવાની. ભલામણ કરું છું, કેમ કે એનાથી વીર્ય કે ધાતુ ખૂબ ઘટી જાય છે. એ માટે બીજા બહેતર વિકલ્પો છે. તમે કોઈ મેડિકલ કોલેજમાં એન્ડોક્રાઈનોલોજિકલ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈને સારવાર લઈ શકો છો.સવાલ.મારી ઉંમર ૩૫ વર્ષની છે. છેલ્લાં ત્રણ વર્ષથી મારું શિશ્ન ઉત્થાન અવસ્થામાં સહેજ વાકું વળી જાય છે. શું એ સીધું થઈ શકે? મને સલાહ આપશો.જવાબ.તમારા શિશ્નમાં છારી બાઝી ગઈ નથીને એ વિશે તમે ડોપલર એકઝામિનેશન કરાવી લો. આધુનિક તબીબીશાસ્ત્રમાં આ સમસ્યા વિશે સર્જરી સિવાય વિશેષ કોઈ ઉકેલ નથી. આવી પરિસ્થિતિમાં ઓલ્ટરનેટિવ મેડિસિન ઘણી જ ઉપયોગી સાબિત થઈ શકે છે.