મારી ઉંમર ખૂબ મોટી હોવા છતાં મારુ લિંગ ખૂબ નાનું છે,બજાર માં મોટું થાય એવી કોઈ દવા મળે ખરી.?

0
5485

સવાલ.મારી ઉંમર 54 વર્ષ છે. મારી પત્નીની ઉંમર 51 વર્ષ છે. મારી પત્નીને સે-ક્સમાં બહુ રસ પડતો નથી. તેને ફોરપ્લેમાં પણ રસ નથી પડતો. ક્યારેક તેને સ્પર્શ ગમે છે તો ક્યારેક નથી ગમતો.

સમજાતું નથી કે તેને શું ગમે છે. મને અઠવાડિયામાં એકાદ વખત સં-ભોગ કરવાની ઇચ્છા થાય છે. મને ઘણા કામુક વિચારો આવે છે છતાં મારું લિં-ગ આપમેળે ઉત્તેજિત નથી થતું.

પહેલાં તો કલ્પનામાત્રથી ઉત્તેજના આવી જતી હતી. હવે હસ્ત-મૈથુન કરીને ઉત્તેજના લાવવી પડે છે. પત્નીના સ્પર્શથી ઉત્તેજના આવે છે, પણ તેને સે-ક્સની જરાય ઇચ્છા નથી થતી. મને જલદી સ્ખલન થઈ જાય છે એ માટે શું કરવું પત્નીને રસ લેતી કરવા માટે શું થઈ શકે?

જવાબ.ઉંમર થવાની સાથે આવા બદલાવો સહજ છે. યુવાનીમાં કલ્પના માત્રથી ઉત્તેજના આવી જાય છે, પરંતુ ઉંમર વધતાં ધીમે ધીમે કલ્પનાની સાથે સ્પર્શનો સહારો લેવો પડે છે. ઉંમરને કારણે હૉમોર્ન્સમાં આવતા પરિવર્તનને કારણે માત્ર વિચારથી આવતી ઉત્તેજના ઓછી થઈ જાય એ સ્વાભાવિક છે.

આ એક નૉર્મલ પ્રક્રિયા છે અને એને માટે ઇલાજની કોઈ જ આવશ્યકતા નથી. કામુક કલ્પનાઓથી ઉત્તેજના આવી જવી જોઈએ એવી અપેક્ષા તમે છોડી દો અને પરસ્પરને સ્પર્શ અને રોમૅન્ટિક સંવાદોથી ઉત્તેજિત કરો.

પત્નીને ઉત્તેજિત કરવા માટે સૌથી પહેલાં તો તેના ઘણા અણગમા જાણી લેવા જરૂરી છે. બની શકે કે તેને જે પ્રકારે સ્પર્શ પસંદ નથી એવું જ તમે કરતા હો એને કારણે તેઓ અકળાઈ જતાં હોય. દરેક સ્ત્રીની પસંદ-નાપસંદ યુનિક હોય છે એટલે પત્નીને ગમતી ચીજ શોધવા માટે તમારે ટ્રાયલ્સ કરવી જ રહી.

સં-ભોગ પહેલાંની સંવનનની ક્રિયામાં થોડો વધુ સમય આપવો પડે એ પણ એક નૉર્મલ પ્રકિયા છે. ઘણી વાર કારણ વગરની ચિંતા પણ ઉત્તેજનામાં અવરોધ લાવી શકે છે.શીઘ્રસ્ખલનનું મોટું કારણ ચિંતા અને ઍન્ગ્ઝાયટી હોય છે એટલે સમાગમ પહેલાં રિલૅક્સ થવું જરૂરી છે.

જલદી સ્ખલન ન થાય એ માટે ડૅપોક્સિટિન નામની ગોળી લેવી. એ ગોળી સમા-ગમના એક કલાક પહેલાં લેવાની હોય છે. અલબત્ત, એ તમે ઓવરઑલ બૉડી ચેકઅપ કરાવીને ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને જ લો એ બહેતર રહેશે.

સવાલ.મારી ઉંમર 60 વર્ષ છે. પત્ની મારાથી બે વર્ષ નાની છે છતાં તેની કામેચ્છા સાવ ઘટી ગઈ છે. મને હજીયે દસ-પંદર દિવસે સમાગમ કરવાનું મન થાય છે.

પણ મારી પત્નીને જરાય મન થતું જ નથી. મારા ફ્રેન્ડસર્કલમાં પણ લગભગ આવી જ હાલત છે. શું એનો મતલબ એ કે પુરુષોની સેક્સ ડ્રાઇવ હંમેશાં ઍક્ટિવ જ હોય?.

બીજું, મારી સમસ્યા એ છે કે ઘણી વાર ઇચ્છા ખૂબ હોય છે, પણ યોનિપ્રવેશ થઈ શકે એટલું પૂરતું કડકપણું આવતું નથી. એ માટે વાયેગ્રા લઈ શકાય? પત્ની સહકાર આપે અને મારી સમસ્યા સમજે એ માટે શું કરવું?

જવાબ.સ્ત્રી હોય કે પુરુષ, બન્ને માટે સે-ક્સની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. ભારતમાં મોટા ભાગની મહિલાઓમાં મેનોપૉઝ પછી સે-ક્સ લાઇફમાંથી રસ ઘટી જતો હોવાનું જોવા મળ્યું છે.

પણ એમાં શારીરિક કારણો કરતાં મહદંશે માનસિક કારણો હોઈ શકે છે. સ્ત્રીઓ જો ઇચ્છા કરે તો તેઓ જીવે ત્યાં સુધી ગમે એ ઉંમરે સે-ક્સ પરફોર્મન્સ કરી શકે છે અને એન્જૉય પણ કરી શકે છે.

સ્ત્રીઓમાં મેનોપૉઝ દરમ્યાન ફીમેલ હૉર્મોન્સ ઇસ્ટ્રોજન પેદા થવાનું લગભગ બંધ થઈ જતું હોવાથી એની અસર શરીર અને મન બન્ને પર પડે છે. મેનોપૉઝ પછી ફર્ટિલિટીનો અંત જરૂર આવે છે, પણ સેક્સ્યુઅલ લાઇફનો નહીં.

ફીમેલ હૉર્મોન્સની કમીને કારણે સમાગમ દરમ્યાન પૂરતું લુબ્રિકેશન નથી થતું જેને પગલે સમાગમ કષ્ટદાયક રહે છે. અગેઇન, આ લક્ષણો પરથી તેઓ એવી ધારણા બાંધી દે છે કે તેમની સેક્સ-લાઇફ પૂરી થઈ ગઈ હોવાથી આમ થયું છે.

જો તમે ઇચ્છતા હો કે પત્ની વધુ રસ લેતી થાય તો એ માટે સાચી સમજણ આપવાની જરૂર છે. કોઈ પણ ઉંમરે સ્ત્રીઓને રોમૅન્સ ગમે છે એટલે ફરી યુવાનીના દિવસોને તાજા કરતી સરપ્રાઇઝ આપતા રહો તો સે-ક્સ લાઇફ નવપલ્લિત થઈ શકશે.

પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન્સમાં ઘટાડો અચાનક નથી થતો, પણ ધીમે ધીમે થાય છે. ઉત્થાનની સમસ્યા માટે ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને પછી વાયેગ્રા લઈ શકો છો.

સવાલ.હું પુખ્ત હોવા છતાં લિં-ગ ખૂબ જ નાનું છે. બજારમાં ઉપલબ્ધ કઈ દવા ફાયદાકારક છે? શું કોઈ તેલ મદદ કરી શકે?

જવાબ.ઘણા પુરુષો તેમની ઇન્દ્રિયો વિશે સ્વ-સભાન હોય છે. તેને લાગે છે કે તેનું કદ બીજા પુરુષ જેવું નથી અથવા પત્નીને સંતુષ્ટ કરવા માટે પૂરતું નથી. જ્યારે તપાસ કરવામાં આવે છે.

ત્યારે જાણવા મળે છે કે મોટાભાગના પુરૂષોના લિં-ગની લંબાઈ સંપૂર્ણ હોય છે અને તેઓ તેમના પાર્ટનરને જાતીય રીતે સંતુષ્ટ કરવામાં સક્ષમ હોય છે. સ્ત્રીની યોનિ લગભગ 6 ઇંચ લાંબી હોય છે. પરંતુ સંવેદના બાહ્ય અને આગળના બે ઇંચ સુધી મર્યાદિત છે.

આનો અર્થ એ છે કે જો તમે તમારા પાર્ટનરને ઉત્તેજિત કરવા માંગો છો અથવા તેને પૂરતો આનંદ આપવા માંગો છો, તો તમારે બહાર અને આગળ બે ઇંચ સ્પર્શ કરવો જોઈએ.

મતલબ કે ઉત્તેજિત અવસ્થામાં પુરૂષના લિં-ગની લંબાઈ બે ઈંચ કે તેનાથી થોડી વધુ હોય છે જે તેના પાર્ટનરની જાતીય સંતોષ માટે પૂરતી હોય છે.

ઊંચાઈ વધવાથી જાતીય આનંદમાં મદદ મળતી નથી. શું તમારા નાકની લંબાઈ તમને અન્ય કરતા વધુ ઓક્સિજન લેવા દે છે. લિં-ગની લંબાઈ માટે પણ તે જ સાચું છે. ઉત્તેજિત અવસ્થામાં માણસની લંબાઈ અડધો ઈંચ હોય તો પણ તે પર્યાપ્ત છે.

કારણ કે તે સમયનું કામ માત્ર પેશાબ કરવાનું છે. જ્યારે અંગ રક્તથી ભરેલું હોય છે, ત્યારે તેની લંબાઈ વધે છે અને જડતા વધે છે. આ વખતે તેનું કામ સે-ક્સ કરવાનું છે. જો ઉત્તેજિત અવસ્થામાં તમારા લિં-ગની લંબાઈ બે ઈંચ કે થોડી વધુ હોય તો વધારે ચિંતા કરવાની જરૂર નથી.

લિં-ગની લંબાઈ વધારવા માટે આ દુનિયામાં કોઈ દવા કે કોઈ તેલ ઉપલબ્ધ નથી. અંગની લંબાઈ માત્ર ઓપરેશન દ્વારા વધારી શકાય છે. મોટાભાગના પુરુષોને તેની જરૂર હોતી નથી