મારા દિયર મારી દીકરીને ઉચકવાના બહાને મારા સ્ત-ન દબાવે છે, મને પણ…

0
518

સવાલ.મારી ઉંમર ૬૮ વર્ષ છે, છેલ્લા ઘણા સમયથી છાતીમાં ડાબી તરફ ખૂબ દુખ્યા કરે છે, હાથ ફેરવતાં ગાંઠ જેવું કાંઇ વર્તાતું નથી, તેથી ગાંઠ તો કદાચ નહીં હોય પણ આ દુખાવો શાનો હોઇ શકે? શું સૂવાફેર થવાને કારણે આ દુખાવો હોય ખરો? મને યોગ્ય ઉત્તર જણાવશો.

જવાબ.બહેન, ચેકઅપ કર્યાં વગર તે દુખાવો શેનો છે તે જણાવવું મુશ્કેલ હોય. મસ્ક્યુલર પેઇન હોય, સૂવાફેરના કારણે દુખાવો હોય તો તે બેથી ત્રણ દિવસનો મહેમાન હોય, પણ તેનાથી વધારે સમયથી તમને તે દુખાવો થતો હોય તો બહેતર એ જ છે કે તમે એક વાર ગાયનેક પાસે તપાસ કરાવડાવી લો. ચેકઅપ કરાવશો તો જ તમને યોગ્ય ઇલાજ મળશે.

સવાલ.મારી ઉંમર ૪૫ વર્ષ છે. મને થાઇરોઇડની તકલીફ છે. હું તેની દવા લઉં છું. મારું શરીર થાઇરોઇડ થયો ત્યારે એટલું બધું નહોતું વધ્યું, હું નિયમિત દવા પણ લઉં છું. છતાં છેલ્લા ઘણા સમયથી વજન ખૂબ વધી રહ્યું જણાય છે. છેલ્લા એક મહિનામાં જ મારું વજન પાંચ કિલો વધી ગયું છે. હું ખોરાકમાં કાબૂ રાખું છું. પણ મને શંકા છે કે સે@ક્સના કારણે મારું વજન વધ્યું હશે. મેં મારી એક મિત્ર પાસે સાંભળ્યું હતું કે થાઇરોઇડમાં સે@ક્સ કરવાથી વજન વધી જતું હોય છે, શું આ સાચી વાત છે.

જવાબ.ના સે@ક્સને અને થાઇરોઇડને દેખીતી રીતે કોઇ જ કનેક્શન નથી. તેથી સે@ક્સ કરવાથી વજન વધે તેવું ન માનશો. બને કે થાઇરોઇડ વધ્યો કે ઘટ્યો હોય તો પણ આ રીતે વજન વધી જતું હોય છે, માટે તમે પહેલાં એ ચેકઅપ કરાવો. રહી વાત તમારી મિત્રની તો ડોક્ટરથી સાચી સલાહ તમને કોઇ નહીં આપી શકે, માટે બીજાની વાત સાંભળવાને બદલે તમે એક વાર ડોક્ટરને બતાવી દો.

સવાલ.હું અને મારો બોયફ્રેન્ડ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તે હંમેશાં મને ૬૯ પોઝિશન કરવા માટે આગ્રહ કરે છે, મારે જાણવું છે કે શું તે કરી શકાય અમે હજી મેઇન સે@ક્સ નથી કર્યું, પણ એકબીજાને એમજ સંતોષ આપીએ છીએ. ૬૯ પોઝિશનથી ગર્ભ તો ન રહેને.

જવાબ.૬૯ પોઝિશનમાં પણ સે@ક્સ નથી કરવાનું હોતું. તમને ખબર જ હશે કે તમારા પ્રજનન અવયવો એકબીજામાં મળતા નથી. તેથી ગર્ભ રહેવાનો પ્રશ્ન જ નથી. જો તમે બંને કમ્ફર્ટેબલ હોવ તો આ પોઝિશન કરી શકાય. તેનાથી ગર્ભ નથી રહેતો, કારણ કે તેમાં પેનિસને વજાઇનામાં પ્રવેશ કરાવવાની નથી હોતી. પણ જ્યાં સુધી લગ્નસંબંધ ન બંધાયા હોય ત્યાં સુધી શારીરિક નિકટતા કેળવવી ભયજનક રહે છે, માટે જે પણ પગલું ભરો તે સમજીવિચારીને ભરવું જોઇએ.

સવાલ.હું 24 વર્ષીય યુવતી છું અને એેક કોર્પોરેટ કંપનીમાં કામ કરું છું. મારી સમસ્યા એ છે કે મારી સાથે કંપનીમાં કામ કરતો એક આધેડ વયનો પુરુષ કોઇ કારણ વગર મને ટીકી ટીકીને જુએ છે.

મને તેમની નજર વિકૃત લાગે છે અને તેમની આ હરકત બિલકુલ પસંદ નથી પડતી. જોકે તેઓ એવી કોઈ હરકત નથી કરતા કે મારે મેનેજમેન્ટને ફરિયાદ કરવી પડે. મારી સહનશક્તિની હદ આવી ગઈ છે. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ?.

જવાબ.તમારા જેવી પરિસ્થિતિમાંથી અનેક યુવતીઓ પસાર થતી હોય છે. આવા પુરુષો માનસિક રીતે બહુ ડરપોક હોય છે. ભારતના ઘણી જગ્યાઓએ માનુનીઓ પુરુષોની આવી નજરનો શિકાર બનતી હોય છે. યુવતી પ્રવાસ કરતી હોય, રેસ્ટોરાંમાં ભોજન લેતી હોય, ખરીદી કરવા શોપિંગ મોલમાં ગઈ હોય.

ઓફિસમાં હોય કે પછી દેવાલયમાં પરંતુ જો કોઈ પુરુષ સતત તમારી સામે તાક્યા કરે અને આ વાત સહન ન થાય તો બહેતર છે કે સીધા એ પુરુષ પાસે પહોંચી જાઓ અને આકરા શબ્દોમાં તેને આવું ન કરવા માટે કહો. મોટાભાગના કિસ્સાઓમાં આટલું કરવાથી જ સમસ્યાનો અંત આવી જશે.

મોટાભાગના કિસ્સાઓમાં જ્યારે તમે તેની પાસે જવાનો પ્રયાસ કરશો ત્યારે તે બીજે ક્યાંક જોવા લાગશે. તે એવી રીતે વર્તશે જાણે કશું બન્યું જ નથી. જો તમે તેને કાંઈ કહેશો તો તે લાળા ચાવવા લાગશે.

પણ તમે તેની વાત તરફ ધ્યાન આપ્યા વિના આજુબાજુના લોકોને ભેગાં કરી દો. અને પછી તેને પોલીસ થાણામાં લઈ જાઓ.તેને સીધોદોર કરવા આટલું પૂરતું છે. કોઈક પુરુષો એટલા નફ્ફટ હોય છે કે તે તમારી સામે ટીકી ટીકીને જોયા કરતાં હોય અને તમે વિરોધ કરો તો પોતાની મેલી નજરનો આરોપ તમારા માથે જ મઢી દેશે.

જો તમે સ્લીવલેસ ટોપ કે સ્કર્ટ જેવો પોશાક પહેર્યો હશે તો તે કહેશે કે તમે આવા પરિધાન પહેરીને જાહેરમાં ફરો તો લોકોની નજર તો ચોંટવાની જ. જો તે આવી વાત કરે તો તેને પોલીસ સ્ટેશન લઈ જાઓ. આ સિવાય મહિલાઓની સલામતી માટે પોલીસ દ્વારા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવતી હોય છે. આ હેલ્પલાઇનનો નંબર જાણીને હાથવગો રાખો અને પરિસ્થિતિ વણસી જાય તો એની મદદ પણ લઇ શકો છો.

સવાલ.હું 33 વર્ષની મહિલા છું, મારે એક દીકરી છે જેની ઉંમર હજુ 9 મહિનાની જ છે,જેને મેં ઉંચકી હોઈ ત્યારે મારા દિયર આવીને એને માંગે અને મારી દીકરીને ઉચકવા જાય ત્યારે મારા સ્તન દબાવે, હું મારા પતિને કહું કે ના કહું કેમકે એમનો ભાઈ છે એટલે એ કેમના જલ્દી વિશ્વાસ કરે ?? હું શું કરું.

જવાબ.ઘણીબધી વાર દીકરીની આપતી મુકતા કદાચ થતું હોઈ પણ જો તમને લાગતું હોઈ કે આ જાણીજોઈને થાય છે તો તમે ચોક્કસ તમારા ઘરે તમારા પતિને વાત કરજો,