‘મુજે તેરે સાથ શાદી કરની હૈ’ તેમ કહી રીક્ષામાં બેસાડી યુવતીને મિત્રના ઘરે લઈ ગયો, આ યુવક અને પછી વારંવાર બાંધ્યા શારીરિક સંબંધ…

0
406

આજે બળાત્કારની ઘટનાઓ ખુબજ વધી રહી છે અને આનું એકમાત્ર કારણ એ છે કે આ પ્રકારનો કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી જેથી તે આ સામાજિક દુષ્ટતા પર સંપૂર્ણ ચાર્જ સાથે હુમલો કરી શકે અને વર્તમાનના કાયદામાં ડઝનેક ચાળણી જેવા છિદ્રો છે જેમાંથી ગુનેગારો છટકી જાય છે અને આ દ્વારા બળાત્કાર કરનારાઓ તાજી અને અનિયંત્રિત થવાનું શરૂ કરે છે બળાત્કાર એટલે બળના આધારે કરવામાં આવેલ કામ અને તે અનુભવ છે જે પીડિતના જીવનનો પાયો હચમચાવી નાખે છે અને દુખની વાત એ છે કે આ એક ગુનો છે જ્યાં બળાત્કાર કરનારને બદલે સ્ત્રીના કપાળ પર કલંક લગાવવામાં આવે છે.

મિત્રો ઘણી સ્ત્રીઓ માટે તેની આડઅસરો લાંબા સમય સુધી વ્યક્તિગત સંબંધો,વર્તણૂક અને મૂલ્યોમાં ફેરફાર, અને આતંકની ક્ષમતાને તીવ્ર અસર કરે છે અને જ્યારે રાહુ ચંદ્ર અને સૂર્ય ઉપર ગ્રહણ કરે છે તો પછી થોડા સમય પછી તેઓ છૂટી જાય છે પરંતુ જો બળાત્કારનો રાહુ સ્ત્રીના જીવનને ગ્રહણ કરે છે તો આટલી લાંબી કાળી ઘેરી દુર્ઘટના તેની આસપાસ રહે છે જેથી તે જીવનમાંથી બહાર નથી આવી શકતી મિત્રો એટલું જ નહીં પરંતુ આ ઘોંઘાટીયા રોગની તીવ્રતાને કારણે તેમાંના આખા કુટુંબની પ્રતિષ્ઠા ધૂળવાળી બની જાય છે.

અને એટલા માટે કે તેના પોતાના લોકો પણ ગુસ્સે થઈને કહે છે કે તમે કેમ મરી નથી ગયા મૃત્યુ ફક્ત શરીરનુ જ થાય છે બળાત્કાર ઓળખ પણ તોડે છે અને આત્મ ગૌરવને પણ ચકનાચૂર કરે છે મિત્રો આવો જ એક કીસ્સો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે જ્યા એક યુવકે તેની સાથે સગાઇ થયેલી યુવતી સાથે સતત ચાર વખત સુધી શારીરીક સબંધ બાંધ્યા બાદ અચાનક બન્યુ એવુ કે જેને જાણીને તમે પણ વિચાર કરશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે વડોદરામાં પૂર્વ મંગેતરે 11 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. સગાઈ તોડી નાખ્યા બાદ મુજે તેરે સાથ શાદી કરની હૈ, તેમ કહીને રીક્ષામાં બે મિત્રોની મદદથી ફતેપુરાની યુવતીનું અપહરણ કરી લુણાવાડા ખાતે લઈ જઈ તેની સાથે પૂર્વ મંગેતરે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વારસિયા પોલીસ મથકે નોંધાઈ હતી જ્યા પોલીસે આરોપીને મદદ કરનાર તેના બે મિત્રોને પણ આરોપી બનાવ્યા છે.

આરોપી અરબાજ ભાવી સાસુને પણ ગાળો આપતો હતો. જેથી તેની હરકતોથી કંટાળી યુવતીના પરિવારજનોએ અરબાજ સાથેની તેની સગાઈ તોડી નાખી હતી. તેમ છતાં ગત પાંચ ઓક્ટોબરે અરબાજે પોતાનો મોબાઈલ ફોન પરત લેવાના બહાને યુવતીને ફોન કરી ઘરની બહાર બોલાવી હતી. યુવતી ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટ પાસે આરોપીને ફોન આપવા ગઈ હતી. તે વખતે રીક્ષામાં અરબાજની સાથે તેના બે મિત્રો પણ હતા.

યુવતી ફોન આપી ઘરે પરત જતી હતી, ત્યારે અરબાજે મુજે તેરે સાથ શાદી કરની હૈ, તેમ કહી બળજબરીથી રીક્ષામાં બેસાડી ગોલ્ડન ચોકડી લઈ ગયો હતો. જ્યાં બસ મારફતે યુવતીને લુણાવાડા તેના મિત્રના ઘરે લઈ જઈ તેને કહ્યુ કે, આની સાથે મારી મંગની થઈ છે. અરબાજે 11 દિવસ સુધી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ વારસિયા પોલીસ મથકે આરોપી અરબાજ વિરુદ્ધ- બે મિત્રો વિરુદ્ધ મદદગારી કરવા બદલની ફરિયાદ નોંધાવી છે.

જ્યારે મિત્રો કહેવાય છે કે પ્રેમમાં પાગલ વ્યક્તિ કંઇ પણ કરવા તૈયાર થઇ જાય છે અને છત્તીસગઢ માં પણ કંઇક આવી જ પ્રેમમાં પાગલ મહિલાની કહાની સામે આવી છે જ્યાઆ વ્યવસાયિક મહિલાને તેમના નોકર સાથે પ્રેમ થઇ ગયો હતો અને તેમના પ્રેમીની શોધમાં તે છત્તીસગઢની મધ્યપ્રદેશ પહોંચી અને તેમના પ્રેમીને શોધી રહી છે પ્રેમ નાત જાત, ઉંચ નીચના ભેદભાવ નથી જોતો. છત્તીસગઢમાં એક વ્યવસાયી મહિલાનું દિલ તેમના નોકર પર આવી ગયું હતુ અને માલકિન અને નોકરની આ પ્રેમ કહાણી ખૂબ જ રસપ્રદ છે. આ વ્યવસાયી મહિલા તેમના પ્રેમીની શોધમાં મધ્યપ્રદેશ પહોંચી ગઇ. તે તેમના પ્રેમીને સાથે લઇ જવા માટે અનેક જગ્યાએ ભટકી રહી છે.

મિત્રો તમને જણાવી દઇએ કે અબંકાપુરમાં સ્ટીલ કંપનીની ઓનર મહિલાએ રાયસેનની પોલીસ અધિકારી મોનિકા શુક્લાને ફરિયાદ કરી છે કે તેમનો નોકર પ્રેમમાં વિશ્વાસઘાત કરીને તેમને છોડીને ગામડે ભાગી ગયો છે તેમજ આ મહિલાએ જણાવ્યું હતુ કે તે થોડા દિવસ જવાનું કહીને ગામડે તેમના ઘરે ગયો હતો પરંતુ હવે તે પરત નથી આવવા માંગતો અને તેમણે મારી સાથે પ્રેમનું નાટક કરીને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેમજ આ મહિલાએ જણાવ્યું હતુ કે લગભગ ચાર વર્ષ પહેલા કિશનપુર ગામમાં રહેતો વિજય નામનો યુવક અંબિકા સ્ટીલ કંપનીમાં કામ કરવા માટે આવ્યો હતો.

અને મેં તેમને નોકરી આપી અને તે આ કંપનીમાં કામ કરવા લાગ્યો હતો અને થોડાક સમય બાદ અમારી દોસ્તી થઇ અને અમે બંને એકબીજાનને પ્રેમ કરવા લાગ્યા હતા જો કે રિલેશનશિપ બાદ અમે બંને લિવ ઇનમાં પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા પરંતુ તે આટલો મોટો વિશ્વાસઘાત કરશે તે ન હતું વિચાર્યું સ્ટીલ કંપનીની માલિક મહિલા એ જણાવ્યું હતુ કે સુરેશ સતત 4 વર્ષ સુધી લગ્નની લાલચ આપીને શારિરીક શોષણ કરતો રહ્યો હતો અને આ સમય દરમિયાન મેં તેમને 1 લાખ રૂપિયા પણ આપ્યાં હતા પરંતુ જ્યારે પણ લગ્નની વાત કરતી તો બહાના બનાવતો હતો.

પરંતુ થોડા દિવસ પહેલા તે તેમના ગામડે ગયો અને એક મહિના બાદ પણ પરત ન ફર્યો. હવે તે ફોન પણ નથી ઉઠાવતો અને હું જ્યારે તેમની ઘરે ગઇ તો તેમના ઘરના લોકોએ મારી સાથે મારપીટ પણ કરી પોલીસ અધિકારી મોનિકા શુકલાએ જણાવ્યું હતુ કે મહિલાની ફરિયાદના પગલે આ ઘટનાની તપાસ થઇ રહી છે અને બહુ ઝડપથી હકીકત સામે આવી જશે અને જો નોકરે મહિલા સાથે વિશ્વાસઘાત કર્યો હશે. તો આરોપી સામે સખ્ત કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા અમદાવાદમાં વાસણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક વ્યક્તિએ ગોડાઉનમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાન પુત્રના આ પગલાથી પરિવાર પણ સ્તબ્ધ થઇ ગયો હતો પરંતુ બાદમાં આપઘાત અંગે તપાસ કરી રહેલી પોલીસ ટીમને એક પછી એક રોચક માહિતી મળતી ગઇ હતી અને આત્મહત્યા કરવા દૂષપ્રેરણાથી કરી હોવાનું બહાર આવ્યું હતુ.

જેમાં સૌથી રોચક માહિતી આપઘાત કરનાર યુવકના મોબાઇલમાંથી ખુલી હતી જેમાં યુવકે છેલ્લો મેસેજ તે જ્યાં નોકરી કરતો હતો તે શેઠને કર્યો હતો અને આ મેસેજમાં યુવકે લખ્યું હતું કે શેઠના કહેવાથી તેણે તેનાથી ડબલ ઉંમરની શેઠાણી સાથે પ્રેમ સંબંધ રાખ્યા હતા અને જ્યારે શેઠે કીધું તો પ્રેમ સંબંધ તોડી પણ નાખ્યા હતા અને તેમ છતા તેને હેરાન કરવામાં આવતો હતો વાસણામાં મંડપ ડેકોરેશનનો ધંધો કરતા નિ:સંતાન દંપતી પૈકી પત્નીને બદનામ કરવા માટે પતિએ તેમના જ કર્મચારીને પત્ની સાથે પ્રેમ જાળમાં ફસાવવા કાવતરું ઘડ્યાનું બહાર આવ્યું છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ગોમતીપુરમાં રહેતો નિખિલ નાયક વાસણા ચંદ્રનગર ખાતે આવેલા મહેન્દ્રભાઇ શાહના મણિભદ્ર સજાવટ નામના ડેકોરેશનના ગોડાઉનમાં 10 મહિનાથી નોકરી કરતો હતો અને આ સમય દરમિયાનમાં ધીરજે ઘરે આવીને માતા-પિતા અને પરિવારના સભ્યોને કહ્યું હતું કે, મેં નોકરી છોડી દીધી છે, જે વિશે માતા-પિતાએ પૂછતા ધીરજે કહ્યું હતું કે, સમયસર પગાર આપતા નથી અને શેઠ-શેઠાણી મારી સાથે ઝઘડો કર્યા કરે છે.

જો કે બીજા જ દિવસે મહેન્દ્રભાઇએ ધીરજને ફોન કરીને ધંધાના કામથી રાજસ્થાન જવાનું કહીને બોલાવ્યો હતો અને આથી ધીરજ તેમની સાથે ગયો હતો અને ત્યારબાદ અચાનક ધીરજે ગોડાઉનમાં જ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદમાં એક દિવસ પરિવાર ના સભ્યો ધીરજનો મોબાઇલ ચેક કરતા હતા, જેમાં કેટલાક સ્ફોટક મેસેજ મળી આવ્યા હતા. આ મેસેજ ધીરજે તેના શેઠ મહેન્દ્રભાઇ, શેઠાણી જ્યોતિબહેન અને તેમના કર્મચારી બાબુભાઇના નંબર પર કર્યા હતા.

તે મેસેજમાં ધીરજે મહેન્દ્રભાઇને સંબોધીને સ્પષ્ટ લખ્યું હતું કે, ‘પ્લીઝ હવે રહેવા દો, કેમ હેરાન કરો છો, તમે કહ્યું એમ કર્યું, તમે કહ્યું જ્યોતિને પટાવી લે તો મેં એ કર્યું, તમે કીધું એને છોડી દે તો મેં છોડી દીધી, મારા પગારની ડાયરી તમે ફાડી નાખી અને કહ્યું પગાર નહીં મળે તો પગાર પણ છોડી દીધો. આમ બધું જ કર્યું તો હવે કેમ પરેશાન કરો છો, હવે સહન નથી થતું પ્લીઝ રહેમ કરો, મારા ઉપર પ્લીઝ જ્યારે આ મેસેજ ધીરજના પિતાએ પોલીસને આપ્યાં હતાં. જેના આધારે વાસણા પોલીસે મહેન્દ્રભાઇ અને જ્યોતિબહેન વિરુદ્ધ આત્મહત્યા કરવા દૂષપ્રેરણા કરી હોવા અંગે ગુનો નોંધ્યો છે.