સવાલ.ભારત ની પ્રથમ મહિલા આઈએએસ અધિકારી કોણ હતા?
જવાબ.અન્ના રામજન મલ્હોત્રા.
સવાલ.એક પિતા જન્મ સમયે તેની પુત્રી ને આપે છે, અને જ્યારે લગ્ન થાય છે ત્યારે લઇ લે છે?
જવાબ.સાચો જવાબ ઉપનામ છે.
સવાલ.દુનિયા ની સૌથી જૂની પીત્ઝા શોપ કયા દેશમાં છે?
જવાબ.નેપલ્સ, જે ઇટાલી માં સ્થિત છે.
સવાલ.કયા દેશ માં મહિલાઓ ને વર્લ્ડ કપ મેચ જોવા પર પ્રતિબંધ છે?
જવાબ.ઇરાન વિશ્વ નો એકમાત્ર એવો દેશ છે જ્યાં મહિલાઓ ને વર્લ્ડ કપ મેચ જોવા પર પ્રતિબંધ છે.
સવાલ.ખેડૂત પાસે થોડી ચિકન અને બકરા છે. જો દરેક પાસે 90 માથા અને 224 પગ હોય, તો બકરીઓ ની સંખ્યા કેટલી હશે?
જવાબ.ત્યાં 22 બકરી હશે.
સવાલ: એવું કયું ફળ છે જે લોકો તેને ધોયા વિના સરળતા થી ખાઇ શકાય છે?
જવાબ.કેળાં એક એવું ફળ છે જે તેને ધોયા વિના સરળતાથી ખાઈ શકાય છે.
સવાલ.જો તમારા મામા ની બહેન તમારી કાકી નહીં હોય તો?
જવાબ.આ પ્રશ્ન ના સાચા જવાબ માતા છે.
સવાલ.બંદૂક ની ગોળી ની ગતિ કેટલી હોય છે?
જવાબ.બંદૂક ની ગોળી ની ગતિ 2500 ફૂટ પ્રતિ સેકંડ છે. લગભગ 1700 માઇલ પ્રતિ કલાક છે.
સવાલ.બુર્જ ખલીફા ના માલિક કોણ છે?
જવાબ.અબુ ધાબી ના શાસક અને સંયુક્ત આરબ અમીરાત નાં રાષ્ટ્રપતિ એચ.એચ. શેખ ખલીફા બિન ઝાયદ બુર્જ ખલીફા ના માલિક છે.
સવાલ.મૃત્યુ પછી શરીર નું વજન કેટલું ઓછું થાય છે?
જવાબ.જવાબ 21 ગ્રામ, કહેવામાં આવે છે કે વેદ-પુરાણો અનુસાર આત્મા નું વજન 21 ગ્રામ હોવાનું જણાવ્યું છે.
સવાલ.જેનું હ્રદય એક કાર જેટલું મોટું છે તે કયું સજીવ છે?
જવાબ.વ્હેલ માછલી, તેની લંબાઈ 115 ફુટ છે અને તેનું વજન 150 થી 170 ટન છે.
સવાલ.શું એવું થઈ શકે કે કોઈ માણસ સતત 10 દિવસ ઊંઘ્યાં વગર રહી શકે?
જવાબ.હા કારણ કે તે રાત્રે ઊંઘે તો સતત 10 દિવસ ઊંઘ્યાં વગર રહી શકે છે.
સવાલ.ખલ દસ્તાને અંગ્રેજીમાં શું કહે છે?
જવાબ.ખલ દસ્તાને અંગ્રેજીમાં grinding stone કહે છે.આ સવાલ એક શહેરી છોકરાને યુપીએસસી મૉક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યો હતો.
સવાલ.મોહન, રાજુથી લાંબો છે પણ નીરજથી નાનો છે, સોહન છગનથી નાનો છે પણ નીરજથી લાંબો છે, પાંચ મિત્રો માંથી સૌથી લાબું કોણ છે?
જવાબ.છગન સૌથી લાંબો છે.
સવાલ.એક વ્યક્તિ તરફ ઈશારો કરતા શ્યામ એક મહિલાને કહે છે કે, તેની માં તારા પિતાની એક માત્ર પુત્રી છે? તો તે મહિલાનો તે વ્યક્તિ સાથે શું સંબંધ છે?
જવાબ.માં – દીકરો.
સવાલ.માણસના ક્યા અંગમાં એસીડ મળી આવે છે?
જવાબ.મૂત્રાશય એટલે કે યુરીનમાં.
સવાલ.વન સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે?
જવાબ.દેહરાદૂન.
સવાલ.થોમસ કપ કઈ રમત સાથે સંબંધિત છે?
જવાબ.બેડમિન્ટન.
સવાલ.યક્ષ ગાન એક લોકપ્રિય નૃત્ય પ્રકાર છે?
જવાબ.કર્ણાટક.
સવાલ.ઈઝરાયેલની સંસદને શું કહેવામાં આવે છે?
જવાબ.નેસેટ.
સવાલ.ભારતીય પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
જવાબ.વર્ષ 1966.
સવાલ.કઈ રમતમાં ફ્રી-થ્રો આપવામાં આવે છે?
જવાબ.બાસ્કેટબોલ.
સવાલ.પૂર્વના માન્ચેસ્ટર તરીકે કોણ ઓળખાય છે?
જવાબ.ઓસાકા.
સવાલ.નવી દિલ્હીનું આંબેડકર સ્ટેડિયમ કઈ રમત માટે પ્રખ્યાત છે?
જવાબ.ફૂટબોલ.
સવાલ.કઈ શાકભાજી ખાવાથી પુરુષનું લિંગ 1 કલાક સુધી ઉત્તેજિત રહે છે?,
જવાબ. પિકલ એટલે કે અથાણાંવાળા શાકભાજી ખાવાથી