આ સમયે 90% પુરુષો શારીરિક સંબંધ બાંધવા કરે છે ઈનકાર,નથી જાણતાંતો જાણીલો તેની પાછળનું કારણ.

0
3594

મોટાભાગની સામાન્ય માન્યતાઓ એવી છે કે મહિલાઓ સેક્સ માટે ના પાડે છે પરંતુ શું તમે જાણો છો કે પુરુષો પણ સેક્સ માટે ના પાડે છે. એક અધ્યયન મુજબ પુરુષો તેમના જીવનસાથીને સજા કરવા માટે સેક્સનો ઇનકાર કરે છે.અધ્યયનોએ બતાવ્યું છે કે જ્યારે કોઈ માણસ કીની ઉપર પટકાઈ જાય છે, ત્યારે તે ઈજા સહન કરી શકતો નથી અને સજા તરીકે.

તે તેના જીવનસાથીને સેક્સ માટે ના પાડે છે. આ ઉપરાંત અધ્યયનમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે પુરુષો ઉઘને લીધે સેક્સનો ઇનકાર કરે છે. સંશોધનકારોએ આ માટે એક સર્વે કર્યો હતો. આ સર્વેમાં 20 થી 30 વર્ષની વયના પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સર્વેમાં બહાર આવ્યું છે કે સેક્સ કરતા પુરુષોને ઉઘ પ્રત્યે વધારે આકર્ષણ હોય છે.સામાન્ય રીતે તમારા ધ્યાનમાં આવ્યું હશે કે સેક્સ બાદ મહિલાઓ આફ્ટર પ્લે સેશનમાં રસ દાખવે છે. પાર્ટનરને કરવા એટલે કે ગળે લગાવા માગે છે. પતિ સાથે પ્રેમ ભરી મીઠી મીઠી વાતો કરવા માંગે છે.

જોકે પુરુષ માત્ર ઊંઘવામાં રસ દાખવે છે. મોટાભાગની મહિલાઓે લાગે છે કે, પુરુષ, રિલેશનશિપમાં રસ નહીં દાખવતા એલલા માટે આવું કરે છે.આના પાછળ બાયોલોજિકલ કારણ છે કે કેમ સેક્સ કર્યા બાદ પુરુષો વધારે થાકી જાય છે અને સુઈ જાય છે.

સેક્સ પછી સુઈ જવું કોઇ મિથક નથી પરંતુ અનેક રિસર્ચમાં સાબિત થયું છે કે સેક્શુઅલ ઇન્ટરકોર્સ બાદ પુરુષ વધારે થાકેલા અને ખેંચ મહેસૂસ કરે છે અને એટલા માટે ઊંઘ આવવા લાગે છે. ઇજેક્યુલેશન દરમિયાન પુરુષોના શરીરમાં અનેક પ્રકારના હોર્મોન્સ અને કેમિકલ્સ રિલિઝ થાય છે જેનાથી ઊંઘ પ્રેરિત થાય છે અને પુરુષો સુઇ જાય છે.

ઇન્ટરકોર્સ દરમિયાન જેવું જ પુરુષ ક્લાઇમેક્સ સુધી પહોંચે છે અને તેને સેક્શુઅલ સેટિસ્ફેક્શન ફીલ થાય છે ત્યારે તરત જ તેના શરીરમાં એક હોર્મોન રિલિઝ થાય છે જેને પ્રોલેક્ટિન કહેવાય છે. જેનાથી ઝપકી આવવા લાગે છે. જો પુરુષ આ હોર્મોનને કાઉન્ટર કરવા ઇચ્છે તો તેમને ડોપામાઇન યુઝ કરવું જોઇએ.

ડોપામાઇન મૂડ બૂસ્ટરની જેમ છે જે શરીરમાં પ્રોલેક્ટિનને ઓછું કરે છે.સેક્સ અને ક્લાઇમેક્સ દરમિયાન થનારા તણાવ અને શ્રમની જગ્યાએ એનર્જી પ્રોડ્યૂસ કરનાર હોર્મોન ગ્લાઇકોઝનની શરીરમાં કમી હોય છે. જેના કારણે પુરુષોને ઉંઘ આવે છે.

જોકે પુરુષોના શરીરના મસલ માસ, મહિલાઓથી વધારે હોય છે. એટલા માટે પુરુષ મહિલાઓની તુલનામાં સેક્સ બાદ વધારે થકા અનુભવે છે.સેક્સ દરમિયાન રિલિ થનારા લવ હોર્મોન ઓક્સિટોસિન પણ બોડીને રિલેક્સ કરવામાં મદદ કરતા હોય છે.

આ કારણે પણ સેક્યુઅલ એક્સપીરિયન્સ પછી પુરુષોને જે સંતુષ્ટી મળે છે. જેના કારણે પુરુષોને ઉંઘ આવવા લાગે છે.મહિલાઓની તુલનામાં પુરુષ, સેક્સ દરમિયાન વધારે શારીરિક શ્રમ કરે છે અને એટલા માટે વધારે થાકી જાય છે. સેક્સ બાદ પુરુષને ઊંઘ આવવા લાગે છે. એજ કારણ છે કે તે આફ્ટર પ્લેમાં સામેલ થઇ સકતા નથી.

લોકોની સેક્સ લાઈફ નબળી થઈ રહી છે,ડેટિંગ એપ્સનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે એવું વિચારી શકાય કે સેક્સ લાઈફ હેલ્ધી થઈ રહી છે. પણ નવા રિસર્ચના આંકડા તમને વિચારતા કરી મૂકશે.

આ વર્ષે માર્ચમાં અમેરિકાના સંશોધક જીન ટ્વેન્ગ, રેન શેરમેન અને બ્રૂક વેલ્સે તૈયાર કરેલા આર્ચિવ ઓફ સેક્સ્યુલ બિહેવિયર પરના આર્ટિકલ મુજબ 1990ની સરખામણીમાં 2010માં અમેરિકાના લોકોની વાર્ષિક સેક્સની સંખ્યામાં 9નો ઘટાડો થયો. આ રિસર્ચમાં જેન્ડર, સ્થળ, શિક્ષણનું સ્તર, વ્યવસાય વગેરે મુદ્દાને સાંકળી લેવામાં આવ્યા હતા. સૌથી વધુ પરણેલા લોકોની સેક્સ લાઈફને અસર થતી હોવાનું રિસર્ચમાં જોવા મળ્યું છે.

સેક્સ પ્રત્યેની રુચીમાં ઘટાડો,2014માં ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય સર્વેએ સેક્સ્યુઅલ એક્ટિવિટી પર કરેલા સર્વેમાં જાણવા મળ્યું કે, વ્યક્તિ હેટ્રોસેક્સ્યુઅલ વિરુદ્ધ લિંગની વ્યક્તિને સેક્સ માટે આકર્ષિત કરવી રિલેશનશિપમાં 1.4 વખત અઠવાડિયામાં સેક્સ થતું હતું, આના 10 વર્ષ અગાઉ તેની સંખ્યા 1.8 વખત હતી. આ સ્થિતિ જાપાનમાં સૌથી ગંભીર છે, જ્યાં 46 ટકા પુરુષો અને 25 ટકા સ્ત્રીઓને સેક્સ પ્રત્યે ‘અણગમો’ થઈ રહ્યો છે અને તેમની ઉંમર 16થી 25 વર્ષની છે.

આજની પેઢી સેક્સ પ્રત્યે એક્ટિવ નથી,સાંકેતિક તસવીરભારતમાં જાણીતી પુરુષોની લાઈફસ્ટાઈલ અંગેની મેગેઝિન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં પુરુષોની સેક્સમાં એક્ટિવિટી સતત ઘટી રહી છે. તેઓની સેક્સ લાઈફમાંથી એડવેન્ચર ગાયબ થઈ રહ્યું છે, તેઓ સેક્સ ટોય્ઝ અને ફોરપ્લેમાં નવા આઈડિયા અંગે શરમાતા રહ્યા.

ગયા વર્ષે થયેલા સ્ટડીમાં એ પણ સામે આવ્યું કે આજના યુવાનો અગાઉની પેઢી કરતા ઓછા સેક્સ્યુઅલી એક્ટિવ છે. શા માટે આવું થઈ રહ્યું છે? સેક્સોલોજિસ્ટ, કાઉન્સિલર અને મનોચિકિત્સકો જણાવે છે કે, કેટલાક મુદ્દા છે જેના કારણે બેડરુમની લાઈફ નબળી થઈ રહી છે.

ધારણાઓમાં પરિવર્તન,મનોચિકિત્સક જણાવે છે કે, ‘સેક્સનું મહત્વ ઘટી રહ્યું છે. તેને માત્ર બાળક પેદા કરવાની દ્રષ્ટીથી અથવા બાયોલોજીકલ જરુરિત મુજબ તેની તૃપ્તિ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તેને હોર્મોન પ્રસવ, જરુરિયાતવાળું અને લક્ષ્યાત્મક રીતે જોવામાં આવે છે.

અગાઉની પેઢીમાં અલગ સ્થિતિ હતી અને તેમનું સેક્સ પ્રત્યેનું અટેચમેન્ટ પણ વધુ હતું. એ સમયે લોકો જેને સાચો પ્રેમ કરતા હોય તેની સાથે જ બેડ શેર કરતા હતા અને તેના માટે તેમણે ખાસ્સી રાહ જોવી પડતી હતી પણ આજે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.

રોમાન્સ માટે સમય નથી,ડૉક્ટર અશોક રુગાણી જણાવે છે કે, આપણા સમાજિક માળખામાં ઘણા પરિવર્તનો આવ્યા છે તેના માટે શહેરી જીવન પણ જવાબદાર છે. “આજની સેક્સ લાઈફ આપણા તણાવભર્યા જીવન પર આધારિત છે, લાંબો સમય ઓફિસ અને ઓછી પ્રાયવસી.

એક કપલનું બાળક છે, જે મોટાભાગે તેમની સાથે સૂઈ જાય અને જેથી તમને ભાગ્યે જ પ્રાયવસી મળે છે. અને બન્ને નોકરી કરતા હોવાથી પોતા-પોતાના કામમાં આખો દિવસ વ્યસ્ત રહે છે.માટે સેક્સ લાઈફ પર તેની માઠી અસર પડે છે. ચિંતા, તણાવ, મૂડ બદલાવો અને ફર્ટિલિટીની ક્ષમતામાં ઘટાડો જેવા મુદ્દા સેક્સમાં થયેલા ઘટાડા માટે જવાબદાર છે. જો સેક્સ અંગેની કપલ્સને સમસ્યા નડતી હોય તો તેમણે આ અંગે સાઈકોલોજિસ્ટની મદદ પણ લેવી જોઈએ.

લક્ઝુરિયસ લાઈફ પાછળની દોડ,કન્સલ્ટન્ટ મનોચિકિત્સક અને સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રવિણ સોનારએ જોયું છે કે, મોટા શહેરોમાં વ્યાપક રીતે ફેલાયેલા મુદ્દા બીજું કારણ છે કે જેની અસર સેક્સ લાઈફ પર પડી રહી છે. ડૉ. પ્રવિણ વધુમાં જણાવે છે કે, “મોટા શહેરોમાં વસવાટ કરતા લોકોને આલ્કોહોલથી લઈને કોકેઈન અને ગાંજાની લત લાગી હોય છે.

આ વસ્તુઓની સેક્સ પર ખુબ માઠી અસર પડે છે.હકીકત શું છે તેને સમજો,આજકાલ પોર્નોગ્રાફી એકદમ સરળ રીતે મળી જાય છે તેની પણ સેક્સ લાઈફ પર અસર પડે તેવું વિચિત્ર પ્રકારની પોર્નોગ્રાફી સેક્લ લાઈફને ગેરમાર્ગે દોરે છે અને લોકોની ઈચ્છાઓને જે સાચું નથી તેવા માર્ગ પર લઈ જાય છે.

જેમાં પુરુષના પેનિસની સાઈઝ અથવા એકથી વધુ વખત સ્ત્રીનું ઓર્ગેઝમ જેવી બાબતો અસર કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોર્ન જુએ છે ત્યારે તેને પોતાની સેક્સ લાઈફમાં અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે, જેનાથી સેક્સ લાઈફ પર માઠી અસરો પડવાની શરુ થાય છે.

વળી, ઘણાં પુરુષો પોર્ન જોતી વખતે માસ્ટરબેટ કરે છે. જ્યારે કેટલાક તેમની શારીરિક ઈચ્છાઓને સંતોષે છે, જેથી તેઓની સેક્સ પ્રત્યેની ઈચ્છા પોર્નથી જાગૃત થઈને સેક્સ બાદ અંત આવી જાય છે પણ તેમની સેક્સની ખરી મજા અધુરી રહી જાય છે જેનાથી તેઓ અજાણ હોય છે.

ઈચ્છાઓ અધુરી છોડવી,ડૉ. સોનાર જણાવે છે કે, જ્યારે પાર્ટનર ખીજ ચઢે તેવું વર્તન કરે, તમારી સેક્સની ઈચ્છા પૂરી ન કરે અને તમારાથી દૂર ભાગે, આ બાબતો દર્શાવે છે કે તમારી સેક્સ લાઈફ નબળી પડી રહી છે. કોઈ સમસ્યા હોય તો તેનો સ્વીકાર કરો. તમારે તમારી જાતને સવાલ કરવાની જરુર છે કે, તેમે કેટલો ક્વોલિટી ટાઈમ તમારી પત્ની/પતિ સાથે વિતાવો છો.

ઘણાં લોકો મહિનામાં માત્ર બે વખત સેક્સ માણે છે, અને સેક્સથી દૂર ભાગીને પોતાની વ્યસ્ત લાઈફને કારણ સ્વરુપે આગળ ધરે છે. જો તમારા માટે આટલું સેક્સ પુરતું હોય તો તમારા પાર્ટનરની ઈચ્છાને ધ્યાનમાં રાખીને થોડો વધુ સમય આપો. જો સેક્સને લગતી કોઈ સમસ્યા હોય તો પતિ પત્નીએ આ અંગે ખુલીને વાત કરવી જોઈએ.

જો વાત કરવાથી સમાધાન સુધી પહોંચી ન શકાય તો તેમણે સેક્સોલોજિસ્ટની મદદ લેવી જોઈએ. એક સેક્સોલોજિસ્ટ કે કાઉન્સિલર તમારી સમસ્યાને સમજીને નિરાકરણ સુધી તમને પહોંચાડી શકે છે.જણાવે છે કે, “નવા પરણેલા કપલ્સ દરોજ સેક્સ કરે છે, અથવા તો અઠવાડિયામાં ચાર વખત. પણ વરસ પછી તેની સંખ્યામાં ઘટાડો આવતો જાય છે.

અને તેની સંખ્યા અઠવાડિયામાં માત્ર બે દિવસ થઈ જાય છે, અને સમય જતા તેમાં વધુ ઘટાડો આવતો જાય છે. 40-50ની ઉંમરે પહોંચ્યા પછી, તેઓની સેક્સ પ્રત્યેની રૂચીમાં મોટો ઘટાડો આવે છે અને તેઓ બે-ત્રણ મહિને માત્ર એક વખત સેક્સ માણે છે.

સેક્સ ગેમને રોમાંચક બનાવો, જણાવે છે કે, “અસ્વસ્થ લાઈફસ્ટાઈલ અને વ્યસ્ત જીવનના કારણે સેક્સ લાઈફનું બેલેન્સ જળવાતું નથી. જેના પરિણામે, નેગેટિવ એનર્જી ક્રિએટ થાય છે અને તેની અસર સેક્સ લાઈફ પર પડે છે. ઉદાહરણ તરીકે, તમારા જીવનમાં એટલી બધી સમસ્યાઓ આવી પડે છે કે તમારી સેક્સ પ્રત્યેની રુચી ઘટી જાય છે અને સમસ્યાઓમાં વધારો થતો જાય છે.