શુ કામ આ છોકરી પોતાના રૂમમાં લટકાવી રાખે છે પોતાના બોયફ્રેન્ડ સાથે સબંધ બનાવીને નિરોધ ? કેટલા ફુગ્ગા કર્યા છે આને ભેગા જાણો

0
4482

મિત્રો આજે દેશ અને દુનિયા માં ઘણા લોકો ના કઈક ને કઈક અજીબ શોખ હોઈ છે, મતલબ કે ઘણા લોકો ઘણી બધી અલગ અલગ વસ્તુ કલેક્ત કરવાના ખુબ ભારે શોખીન હોઈ છે અને તે માં પણ દોસ્તો ઘણા લોકો વસ્તુ કલેક્ત કરવામાં આખી આખી જિંદગી તમા લગાડી નાખતા હોઈ છે અને તે ખુબ આશ્રય ની વાત છે, મિત્રો આજે આપડી સામે એક દાખલો આવીયો છે અને તેમાં એક છોકરી ને વપરાયેલા કોન્ડમ કલેક્ત કરવા નો ભારે શોખ છે હાલો જોઈએ તે બાબતે.

મિત્રો ઘણા લોકો ઘણી બધી વસ્તુ કલેક્ત કરતા હોઈ છે અને તે ઘણી વાર ખુબ પ્રસિદ્દ થતા હોઈ છે અને મિત્રો આજે એક એવી ગર્લ ની વાત કરવા જી રહયા છીએ કે જેમાં તે ગર્લ ને વપરાયેલા કોન્ડમ કલેક્ત કરવા નો શોક છે અને તે યુવતીના આવા અજીબો ગરીબ શોખ ને લીધે તે યુવતી સોસીયલ મીડિયા માં ચર્ચા નો વિષય બની હતી તો મિત્રો ચાલો જાણીએ

મિત્રો સલામતી સેક્સ માટે કૉન્ડોમ બહુ જરૂરી હોય છે, અને તેવમ નોર્વેની ૨૭ વર્ષની યુવતીને વાપરેલા કૉન્ડોમનું કલેક્શન કરવાનો અજીબોગરીબ શોખ છે.અને તે એટલું જ નહીં,મિત્રો આ યુવતીએ એકઠાં કરેલાં 2000 કૉન્ડોમની પ્રદર્શન પણ ગોઠવી છે.મિત્રો દરેક લોકો આ કલેક્શન જોઈ શકે તે માટે યુવતીએ પોતાના બેડરૂમની દિવાલ પર વાપરેલ 2000 કૉન્ડોમ લગાવ્યા છે.મિત્રો આને લોધે યુવતી ખુબ ચર્ચા માં હતી

મિત્રો આ નોર્વે ની તોન્જે નામની આ યુવતીને કૉન્ડોમ કલેક્ટ કરવાનો શોખ ૨૦૧૦ થી જાગ્યો હતો,અને તે પોતે બૉયફ્રેન્ડ સાથે સેક્સ કર્યા બાદ કૉન્ડોમની સ્મેલના કારણે યુવતીએ તેના બૉયફ્રેન્ડને કૉન્ડોમ ત્યાં જ છોડી જવા કહ્યું હતું.અને તે યુવતી એ તો હદ તો ત્યારે વટાવી જ્યારે તેણે પોતાના ડ્રન્ક મિત્રોને પણ સેક્સ કર્યા બાદ કૉન્ડોમ છોડીને જ જવા કહ્યું હતું,મિત્રો આ ઘટના બાદ તેના બૉયફ્રેન્ડે તેની સાથે બ્રેકઅપ કરી નાખ્યું હતું.મિત્રો ખુબ અજીબ ઘટના કહેવાય મિત્રોચાલો આગળ વાંચીએ

મિત્રો મળતી મહતી પ્રમાણે આ તો માત્ર શરૂઆત જ હતી.અને તે યુવતી એ વાપરેલા કૉન્ડોમ મેળવવા માટે તોન્જેને 75 ડૉલર સુધીની કિંમત પણ ચૂકવવી પડી હતી.હવે તે પાગલ થઇ ગઈ હતી, ગર્લના બેડરૂમની દિવાલ પર કેટલાંક એવાં કૉન્ડોમ પણ છે જેની સાથે કૉન્ડોમ ડૉનરનો ફોટો પણ લગાવેલો હોય,ડોનર એટલે કે જેને આ યુવતી ને કોન્ડોમ ડોનેટ કરે છે તે.

મિત્રો મળતી માહિતી પ્રમાણે આ યુવતી પોતાનો આ અજીબ શોખ અહીં જ અટકાવવા નથી માંગતી,મિત્રો  તે ને 10 હજારથી પણ વધુ વાપરેલા કૉન્ડોમનું કલેક્શન કરવા માંગે છે.અને તે જેના માટે તેણીએ પોતાના પિતા પાસેથી પણ મદદ માંગી છે,અને તે જેમણે પોતાના મિત્રોને વાપરેલા કૉન્ડોમ પોતાની દીકરીને આપવા કહ્યું છે,અને આ સાથે તેના પિતા પણ તેની સાથે જોડાયા હતા, મિત્રો તમે શેર કરો