ફ્લેટ માં રહેતી યુવતીઓનો ખરાબ વીડિયો બનાવી વારંવાર હવસ મિટાવી,રોજ વીડિયો બતાવી મજા કરતો..

0
498

આજકલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ અને આવા કિસ્સાઓ દરરોજ સંભાળવા મળતા હોય છે અને તેમજ આ કિસ્સા દિવસે દિવસે વધવા લાગ્યા છે અને આ ઉપરાંત એવું પણ જણાવ્યું છે.

કે આવા કિસ્સા મોટા ભાગના શહેરી વિસ્તારોમા થતા જોવા મળ્યા છે અને રાત હોય કે દિવસ હોય પણ ગેંગરેપ બળાત્કાર જેવા કેસ વધારે વધતા જાય છે ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે.

જેના વિશે આપણે વિગતવાર જાણીશું સરખેજ વિસ્તારમાં રહેતી 36 વર્ષીય યુવતી બ્યૂટીપાર્લરનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી જો કે પિતાના અવસાન બાદ યુવતીને માતા અને ભાઇ સાથે મનમેળ ન રહેતા તે સેટેલાઇટમાં ફલેટ ભાડે રાખીને અલગ રહેવા માટે જતી રહી હતી.

આ દરમ્યાન યુવતીને ગાંધીનગરમાં બ્યૂટી પાર્લરનું કામ મળ્યુ હતુ આ કામ વખતે ઉસામા દિવાન નામના યુવક સાથે યુવતીને સંપર્ક થયો હતો બાદમાં ઉસામા દિવાને યુવતીને દુલ્હન તૈયાર કરવા તેમજ બ્યૂટીપાર્લરના મોટા મોટા ઓર્ડર અપાવશે તેવી વાતો કરીને બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી.

એક દિવસ ઉસામાએ યુવતીને કહ્યુ કે તુ મને ખૂબ જ ગમે છે અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તેમ કહીને પ્રપોઝ કર્યો હતો એક દિવસ યુવતીને લેવા માટે તેના ફલેટ પર આવ્યો હતો ત્યારે યુવતી એકલી હોવાથી તેનો લાભ ઉઠાવીને લગ્ન કરવાનું કહીને શારીરિક સં* બાંધ્યા હતા.

આટલુ જ નહીં ઉસામા દિવાને યુવતીના અશ્લીલ ફોટા વીડિયો ઉતારી દિધા હતા બાદમાં ઉસામા અવાર નવાર ફોટો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો આ ઉપરાંત ટુકડે ટુકડે પાંચ લાખ લેપટોપ ગાડી પણ ઉસામાએ પડાવી લીધા હતા.

જો પૈસાની ઉઘરાણી યુવતી કરે તો કોલ ગર્લ જાહેર કરવાની ધમકીઓ આપતો હતો વાડજમાં રહેતી એક યુવતી વર્ષ 2021માં નોકરી કરતી હતી ત્યારે નવીન રાવલ નામના યુવક સાથે તેનો પરિચય થયો હતો નવીને લગ્ન કરવાનું કહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.

ગત 14 ફેબ્રુઆરી 2022માં યુવતીએ નવીન સાથે સગાઇ કરી હતી બાદમાં કૃપલ અવાર નવાર ફરવા લઇ જઇને યુવતી સાથે શારિરીક સં* બાંધતો હતો યુવતીએ લગ્નની વાત કરતા નવીને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું કહી લગ્નની ના પાડી દીધી હતી આ આ અંગે યુવતીએ વાડજમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી