આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ
તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદ માંથી સામે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ.
તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે આ કિસ્સા મા એક અંધ વિશ્વાસ મા આવીને એક સગીરા પોતાના થંનારા પતિ ના ઇલાજ માટે એક તાંત્રિક પાસે ગઈ તો તે તાંત્રિકે તેની ઉપર દુષ્કૃમ આચર્યુ હતુ જેમા બન્યુ હતુ એવુ કે અંધશ્રદ્ધાના કારણે એક સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે
જ્યા સગીરાનું જે યુવક સાથે સગપણ થયું હતું તે યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ તાંત્રિક નો સંપર્ક કર્યો હતો ત્યારે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કરતા જ નિકોલ પોલીસે આ ઢોંગી ભુવાની ધરપકડ કરી ઢોંગી તાંત્રિક નો પર્દાફાશ કર્યો છે અને આરોપી સગીરાને નદીના પટમાં ઝાડીમાં વિધિ કરવાના બહાને લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું.
મિત્રો આ કિસ્સ્મા બંન્યુ છે એવુ કે અમદાવાદમાં રહેતી 18 વર્ષની સગીરાનું અમદાવાદમાં જ રહેતા એક યુવક સાથે સગપણ થયુ હતુ અને થોડાક દિવસ પછી તેને ખબર પડી કે આ સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી અને તેનાથી તે ખુબ જ ગભરાઇ ગઇ હતી
ત્યારે તેના પરિવાર ના લોકોએ તેને જણાવવ્યુ હતુ કે તેને કોઈ વળગાડ છે અને આ વળગાળ હોવાનું માની આ સગીરાએ કોઈ તાંત્રિક નો સંપર્ક કર્યો હતો ત્યારે આ તાંત્રિકે એ વિધિ કરવાનું કહી પાંચ હજાર રુપિયા લીધા અને નદીના પટમાં લઈ ગયો હતો.
અને સગીરા તેના ફિયાન્સ અને પરિવારજનો સાથે નિકોલ પાસે નદીના પટમાં ગઈ હતી. નિકોલના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરનાર તાંત્રિક મનુ એ નદીના પટમાં લઈ જઈ યુવકની તો વિધિ કરી જ હતી અને ત્યારે તેના મન મા હવસના ખરાબ વુચારો આવવા લાજ્ઞા હતા
જેના કારણે તેણે એક બહાનુ બનાવ્યુ કે આ યુવકનુ સગપણ આ સગીરા સાથે હોવાથી તેની પણ વિધિ કરવી પડશે તેમ કહી તેના માથેથી એક કોથળી અને શ્રીફળ ઉતાર્યું અને આ ઢોંગી કરતુત કરતા જ સગીરાને આંચકો આવ્યો હતો અને તે ખુબજ ગભરાઇ ગઇ હતી.
અને ત્યારે બાદમાં થેલી નદીમાં નાખવા જવાનું કહી આ તાંત્રિકે સગીરાને લઈને નદીના પટમાં ગયો હતો અને ત્યાં પણ એક વિધિ કરવી પડશે તેમ કહેતા તે તાંત્રિક તે સગીરા ને લઈને ચાલવા લાગ્યો ત્યા સગીરાના પરિવારજનો સાથે આવતા જતા હતા ત્યારે આ તાંત્રિકે એ સાથે ન આવવા કહી
જો સાથે આવશો તો તમને દુઃખ પડશે તેમ કહી તેમને પણ ગભરાઇ દીધા હતા અને માત્ર સગીરાને લઈ ગયો હતો અને જ્યાં ઝાડીઓમાં શ્રીફળ નાંખી દીધા બાદમાં સગીરાને ઉંધી ફરી જવાનું કહી તેના કપડા પાછળથી ઊંચા કરી દુષ્કર્મ આચર્યું હતું.
મિત્રો તમને જણાવી દઇએ કે દુષ્કર્મ અચર્યા બાદ સગીરાને આ તાંત્રિકે એ ધમકી આપી હતી કે આ વાત કોઈને કહેશે તો સારું નહિ થાય અને મારી નાંખવાની પણ ધમકી આપી હતી જોકે સગીરાથી ન રહેવાતા
આખરે તેને પરિવારને ઘટનાની જાણ કરી અને નિકોલમાં ફરિયાદ આપતા પોલીસે તાંત્રિક મનુ ની ધરપકડ કરી છે. અન્ય કેટલી યુવતીઓ કે સગીરા સાથે આવા કૃત્યો આ ભુવો કરી ચુક્યો છે તે બાબતે રિમાન્ડ મેળવી પોલીસ તપાસ કરશે.