રાત્રિના સમયમાં જ્યારે હું સૂતો હોવ છું ત્યારે ઘણી વાર મારું નીકળી જાય છે હું શું કરું?

0
4253

પ્રશ્ન. રાત્રિના સમયમાં જ્યારે હું સૂતો હોવ છું ત્યારે ઘણી વાર મારું નીકળી જાય છે હું શું કરું?

તમે મને એવું પૂછી રહ્યા છો જ્યારે તમે રાત્રિના સમયમાં જ્યારે સુતાઓ છો ત્યારે ઘણી બધી વખત તમારો નીકળી જાય છે તો સૌપ્રથમ હું તમને કહેવા માંગુ છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુ કરી શકો છો તે વસ્તુ તમારે જોવી જોઈએ ઘણી બધી વખત આપણને ખરાબ વિચાર આવતો હોય છે અને આપણા મનની અંદર ખૂબ જ તે જ ના આવતી જતી હોય છે

અને જેના કારણે આ બધી વસ્તુઓ થતી હોય છે તેના કારણે આ બધી વસ્તુઓ થતી હોય છે એટલે તમારે ગભરાવાની જરૂર નથી ઘણી બધી વખત ઘણી બધી વખત આપણને એવો પણ પ્રશ્ન થતો હોય છે કે જ્યારે નીકળી જતું હોય તો તેના કારણે શું તમારી શક્તિ ઓછી થઈ જશે અથવા તો આ નીકળે છે તો તમારો નાશ થઈ જશે એવું કંઈ થતું નથી તે તો નીકળતું હોય છે

ને તે કુદરતી છે જ્યારે તે શરીરની અંદર ઓવરલોડ થઇ જાય ત્યારે તે વસ્તુઓ જોવા મળતી હોય છે એટલે તમને કોઈ પણ વાંધો પણ આવવાનું નથી અને તમે સરળતાથી બધું કરી શકવાના છો એટલે તમારે કોઈ પણ પ્રકારે વાંધો નહી આવે એટલે ઘણી બધી વખત નીકળી જતું હોય તો તે સમય જતા તમારી રીતે તકલીફ દૂર થઈ જશે અને તમને કોઈ પણ પ્રકારે વાંધો પણ નહીં આવે એટલે તમે નિશ્ચિત રહી શકો છો.

પ્રશ્ન. ઘણી વાર હું કોઈ પણ છોકરા ને જોવ તો તરત જ મારો નીચેનો ભાગ ચીકણો થઈ જાય છે હું શું કરું?

તમે મને એવું પૂછી રહ્યા છો કે ઘણી બધી વખત જ્યારે તમે છોકરાને જોશો ત્યારે તરત તમારો નીચેનો ભાગ જે હોય તે પણ થઈ જાય છે તેની માટે તમે શું કરી શકો? તો સૌપ્રથમ કહેવા માગું છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો તે પ્રાઇવેટમાં થઈ જાય છે કે તમે ઘણી બધી વખત જ્યારે તમે યુવાનીમાં પસાર થાવ છો ત્યારે તમે કંઈ જોયેલું હોતું નથી

અને તમને બધું કરવાની ખૂબ જ ઈચ્છા થઈ જતું છે અને જે અપોઝીટ જેન્ડર હોય છે એટલે કે તમારી સામે વાળું જે વ્યક્તિ હોય છે તેને જોઈને તમને ઘણી બધી વખત આવી વસ્તુઓ થતી હોય છે અને તે વસ્તુ સામાન્ય છે આમ તો સામાન્ય રીતે જો જોવા જઈએ તો ઘણા બધા લોકોને આ વસ્તુઓ થતી હોતી નથી પરંતુ કેટલીક છોકરીઓ છે કે જેને આ વસ્તુઓ થાય છે

અને ઘણા બધા છોકરાઓ પણ હોય છે કે જેના વસ્તુઓ થતી હોય છે પરંતુ તે સામાન્ય જોવામાં આવે છે કારણ કે તમારી ઉંમર સામાન્ય રીતે 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે આવતી ત્યારે આ વસ્તુઓ તમને થતી હોય છે

પરંતુ તેમાં તમારે ગભરાવાની કોઈ પણ પ્રકારે જરૂર નથી તે તો તમારી ઉંમર છે અને તેના કારણે તમને આ બધી વસ્તુઓ થતી હોય છે પરંતુ સમય જતા બધું દૂર થઈ જતું હોય છે અને તમને કોઈ પણ પ્રકાર વાંધો પણ આવતો હોતો નથી એટલે તમારે ગભરાવાની જરૂર નથી તમે તેની સાથે જીવી શકો છો અને થઈ જતું હોય તો તેમાં કોઈ પણ કોઈ વાંધો નથી તમે પણ મજા લઈ શકો છો.