યુવતીને બીજા સામે નગ્ન થવાનું કંઈક વધારેજ પસંદ હતું,એકવાર આ આદત એટલી ભારે પડીકે…

0
967

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.

પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે મિત્રો અહીંયા યુવતીને બીજા સામે નગ્ન થવાનું કંઈક વધારેજ પસંદ હતું,એકવાર આ આદત એટલી ભારે પડીકે જાણીને તમે પણ ચોંકી જશો.તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો.

સવાલ:હું 35 વર્ષની પરિણીતા છું. મારા પતિએ અમારા બાર વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાથી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.

જવાબ:તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે? શું તમે એ કારણ છૂપાવ્યું છે કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે.

શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે. તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે. તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો. તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.

સવાલ:હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું. ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું. મારા લગ્નની વાત ચાલે છે.

પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું. વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.જવાબ:અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.

સવાલ:હું 21 વર્ષનો છું. મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે. હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે જાતીય સંબંધ બાંદ્યો નથી. સેક્સ વિશે અમને જાણ છે.

અમે એકાદ બે વાર પહેરેલે કપડે સેક્સ  માણ્યું છે. શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી? મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી. અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે. લગ્ન પહેલા અમારે શારીરિક સંબંધ બાંધવો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ:કપડા પહેરી સેક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે. પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે.

આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો. તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે. તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ, આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ. આ જ ક્લાઈમેક્સ, પરાકાષ્ઠાં કે ચરમસીમા છે. સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.

સવાલ:હું મારા એક કલિગને લગભગ 1 વર્ષથી ડેટ કરું છું. મારો બોયફ્રેન્ડ મારી સાથે ઘણો સારો અને સભ્ય વ્યવહાર પણ કરે છે પણ તે સેકસ દરમિયાન કૉન્ડમ પહેરવાનું પસંદ નથી જ કરતો અને જેના કારણે મારે ગોળીઓ ગળવી પડે છે. પણ આ ગોળીવાળો પ્રયોગ મને વધારે યોગ્ય નથી લાગી રહ્યો મને ખબર છે

કે તે એકદમ સ્વસ્થ છે અને તેને કોઈ STD પણ નથી. બીજી તરફ મને તેનાથી ભવિષ્યમાં થનારી મુશ્કેલી અંગે વિચાર આવે છે. શું હું બ્રેકઅપ કરી જ નાખું.

જવાબ:સારી વાત તો છે કે, તે તમારી સાથે સારો અને સભ્ય વ્યવહાર કરે છે. પરંતુ ફિઝિકલ રિલેશનશિપ દરમિયાન તમને બન્નેને પસંદ હોય તેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તમારા બન્ને માટે જરુરી છે. પાર્ટનર શા માટે કૉન્ડમ પસંદ નથી કરતો

તે અંગે તમારે બેસીને તેની સાથે વાત કરવી જોઈએ, કૉન્ડમ અવોઈડ કરવાથી ભવિષ્યમાં કેવી કેવી તકલીફો થઈ શકે છે તે વિશે પણ પાર્ટનર સાથે વાત કરવી જ જોઈએ.

આ સાથે તમે ગોળીઓ ગળીને સમાધાન કરી રહ્યા છો તે વિશે પણ વાત કરવી જ જોઈએ. બ્રેક અપ કરવું કે ન કરવું તેનો નિર્ણય તમારે દરેક વાતો વિચારી અને સમજીને જાતે જ કરવો પડશે.

સવાલ:હું એક પરણિત સ્ત્રી છું અને મારે મારા પાડોશી સાથે ફિઝિકલ રિલેશનશિપમાં પણ છું. અમારા સંબંધોને 6 મહિનાનો સમય થયો છે, અને આ લગ્નેત્તર સંબંધોનો મારા લગ્ન જીવન સાથે કોઈ સીધો સંબંધ નથી, હું મારા પતિને ખૂબજ પ્રેમ કરું છું, મારા બે બાળકો પણ છે. પણ તાજેતરમાં મે બસ ચેન્જ અને મજા માટે પાડોશી સાથે અફેર શરુ કર્યું છે.

જવાબ:જો તમે લગ્ન દરમિયાન તમારા પતિને વચન આપ્યું હોય તો તમે તેનો આજે ભંગ કરી રહ્યા છો. ભલે તમે તમારા પતિ સાથે ખુશ હોવ પણ કોઈ તકલીફ હોવાથી જ તમે પાડોશી સાથે રિલેશન બાંધવા પડ્યા છે પણ તમારે એ શોધવું જોઈએ કે તમારા પતિ કઈ બાબતે સક્ષમ નથી

જેથી તમારે પાડોશી સાથે અફેર કરવાની જરૂર પડી છે તમારા પતિ કે પરિવારને આ વાતની જાણ થશે તો મોટો આઘાત લાગશે માટે તમારે આ બધું છોડીને પોતાનું ઘર સંભળવું જોઈએ.

સવાલ:આ મારા માટે ઓકવર્ડ છે પરંતુ હવે હું આ બાબતે એક્સપર્ટની સલાહ લેવા માગુ છું. બીજા કોઈની સામે એક્પોઝ કરવામા કે નગ્ન થવાના વિચાર માત્રથી હું એકદમ ઉત્સાહિત થઈ જાવ છું. અને આ રીતે હું મારી જાતને બ્યુટિફૂલ હોવાનું અનુભવું છું.

કોઈ અજાણ્યું પણ મને આ રીતે જુવે તો મને કોઈ ફરક પડતો જ નથી. ક્યારેક આ ઇચ્છા એટલી તો પ્રબળ બની જાય છે કે હું મારી જાત પ્રત્યે જ શરમ અનુભવા લાગું છું. શું તમને લાગે છે કે એક સ્ત્રી તરીકે આ પ્રકારની ઇચ્છાઓ શું યોગ્ય છે?

જવાબ:આ એક એક્ઝિબિશનિઝમ ડિસઓર્ડર હોઇ શકે છે આપણું સબકોન્સિયસ માઇન્ડ ખૂબ અલગ જ રીતે કામ કરતુ હોય છે તેને સમજવું હજુ સુધી શક્ય બન્યું નથી.

તમે કદાચ પેરાફિલિક ડિસઓર્ડરનો શિકાર હોઈ શકો છો. આ ડિસઓર્ડરને એક્ઝિબિશનિઝમ કહે છે જેમાં વ્યક્તિ પોતાની તરફ કોઈનું ધ્યાન આકર્ષિત થાય તેવું સતત ઇચ્છતી હોય છે.

સામાન્ય રીતે મહિલાઓમાં આ ડિસઓર્ડર ઓછો જોવા મળે છે. તેની પાછળ પણ એક જ કારણ છે કે સમાજ શું કહેશે તે ભયના કારણે તે સામે આવીને સ્વીકારતી જ નથી.

એક્ઝિબિશનિઝમ એટલે પ્રાઈવેટ બોડી પાર્ટને પ્રદર્શિત કરવા-જેમ તમે કહ્યું હતું કે બીજાની સામે અને અજાણ્યા વ્યક્તિની સામે પણ પોતાની જાતને એક્સપોઝ કરવાની તમને અદમ્ય ઇચ્છાઓ થઈ જાય છે.

આ ડિસઓર્ડરમાં મોટાભાગે એવું જ બનતું હોય છે કે જે વ્યક્તિ આ રોગની શિકાર હોય છે તેની પોતાની ઇચ્છા ન હોય તો પણ તે આવું કરવા પ્રેરાય છે.એક્ઝિબિશનિઝમના ત્રણ પ્રકાર હોય છે- જો આપણે વધુ વિસ્તારથી વાત કરીએ તો એક્ઝિબિશનિઝમ ડિસઓર્ડરના ત્રણ પ્રકાર છે.

1.પુખ્ત ન બન્યા હોય તેવા બાળકો સામે એક્સપોઝ કરવાની ઇચ્છા થાય.2.વયસ્ક વ્યક્તિ સામે નગ્ન થવાની ઇચ્છા.3.બંને પ્રકારના લોકો સામે નિર્વસ્ત્ર થવાની ઇચ્છા.એક્ઝિબિશનિઝમ છે કે નહીં ચેક કરવા પોતાની જાતને આટલું પૂછો- તમે એક્ઝિબિશનિઝમના શિકાર છો કે નહીં તે જાણવા માટે પોતાની જાતને આટલા પ્રશ્નો પૂછવા જ જોઈએ.

1.પાછલા 6 મહિનામાં ક્યારેય તમને વારંવાર કોઈ અજાણ્યા સામે નગ્ન થવાની ફેન્ટસી થઈ ગઈ છે.2.શું આવી ફેન્ટસી તમારા કામના સ્થળે અથવા જાહેર સ્થળે ફરતા હોવ ત્યારે પણ થાય છે કે ફક્ત ઘરે.3.શું તમે ક્યારેય તેના મુજબ કામ કર્યું છે? જો હા, હોય તો શું તેના કારણે ક્યારેય મુશ્કેલીમાં મુકાયા છો.

આ ડિસઓર્ડર થવાના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા જ નથી. પુરુષોને આવા વિચાર આવવા ખૂબ સામાન્ય છે. તેમજ મોટા ભાગે આપણે આવા ન્યુઝ પણ સાંભળીએ છીએ કે કોઈ પુરુષે જાહેરમાં પોતાનું પેન્ટ કાઢી નાખ્યું અને મસ્ટરબેટ કરવા લાગે છે. જ્યારે સ્ત્રીઓ મોટાભાગે આવી ઇચ્છાઓને દાબી શકે છે. જે હકીકતમાં ખૂબ નોર્મલ હોય છે.

આવી સ્ત્રીઓના લક્ષણ,સમાન્ય રીતે જો મીડિયાની વાત કરવામાં આવે તો જે ગર્લ કે વુમન ઉંડું ગળુ અને સ્તન દેખાય તેવું ટોપ પહેરે અને પેટના ભાગને એક્સપોઝ કરે, નાના સ્કર્ટ પહેરે, દેહયષ્ટીને દેખાડતા ચપોચપ ટાઇટ ડ્રેસ પહેરે કે ખૂબ જ પાતળા ડ્રેસ પહેરે વગેરે લક્ષણો ધરાવતી ગર્લની સેક્સી એવી ગણતરી કરવામાં આવતી હોય છે.

તમે ઉત્તેજક અને સેક્સી દેખાવ તેવા કપડા પહેરો તે મહિલાઓનો વિશેષાધિકાર હોય છે. જે સમાજ દ્વારા જેને બનાવવામાં આવ્યો છે.

તો એવું તો નથીને કે તમે ફક્ત સેક્સી લાગવા માગો છો,તમારી જાતને હજુ એક પ્રશ્ન પૂછો કે એવું તો નથીને કે નિર્વસ્ત્ર થઇ તમે ફક્ત સેક્સી જ લાગવા માગો છો? શું તમારા મગજમાં આ જવાબ આવે છે? જો તમે ફક્ત દરેક પુરુષ સામે ઉત્તેજક દેખાવાનું પસંદ કરતા હોવ છો તો

દરેક મહિલા માટે આ ખૂબજ સામાન્ય બાબત હોય છે.તમારે કાઉન્સેલિંગની જરુર છે તેમ છતા પણ જો તમને એવું જ લાગતું હોય કે તમે પેરાફિલિક ડિસઓર્ડર એક્ઝિબિશનિઝમથી પીડાવ છો

તો તમારે તરત જ મનોચિકિત્સકની મુલાકાત લેવી જોઈએ. અને આ ડિસઓર્ડરના ઉપચાર માટે કેટલાક સેશનની મનોવૈજ્ઞાનિક ટ્રીટમેન્ટ અને કેટલીક દવાઓની જરુર છે.

સવાલ: એક યુવતી છું. હું ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખું છું, આ છતાં સાથળના ભાગે મને સ્કીન પ્રોબલેમ થઈ ગઈ છે. જ્યારે હું જીન્સ પહેરું ત્યારે સખત નડતરરુપ બની જાય છે.

હું મારી ઉંમરના છોકરાને ડેટ કરું છું આ તકલીફના કારણે મારે સેક્સને અવોઈડ પણ કરવું પડે છે. હું મારી તકલીફને લઈને ખાસ્સી ચિંતામાં છું. પાર્ટનર પણ આ વિશે કશું કહી શકતો નથી પણ તે અપસેટ રહે છે. મારે શું કરવું જોઈએ? આના કારણે હું મારી સેક્સ લાઈફને અસર થવા દેવા માગતી નથી.

જવાબ:તમને સામાન્ય ઈન્ફેક્શન થયું છે, તમે કોટનના અંડરવેર અને કપડાં સ્કીન પર ચોંટી ન જાય તેટલા જ ખુલ્લા પહેરો. દિવસમાં બે વખત Betnovate ક્રિમ પણ લગાવો. તમારી સ્કીન પ્રોબલેમ દૂર થઈ જશે. જો તમે ડૉક્ટરનો સંપર્ક ન કર્યો હોય તો પહેલા ડૉક્ટરનો સંપર્ક કરો.

સવાલ:મે પહેલા ક્યારેય પણ ફિઝિકલ રિલેશન નથી બાંધ્યા. પણ હવે હું અને મારો બોયફ્રેન્ડ તેના માટે રેડી જ છીએ. મારો બોયફ્રેન્ડ ડોટેડ કોન્ડમ યુઝ કરવાનું વિચારી રહ્યો છે, શું તે સુરક્ષિત હોય છે?

જવાબ:કૉન્ડમ ડોટેડ હોય કે પ્લેન હોય તે પહેરવાથી સુરક્ષા મળે જ છે. વધારે મહત્વનું તો એ છે કે, તેને પહેરવાની સમજ હોવી જ જોઈએ.

કારણ કે કેટલાક કિસ્સમાં કૉન્ડોમને યોગ્ય રીતે ન પહેરવાથી તે પછીથી તેના પરિણામ પણ ભોગવવા પડે છે. ઘણીવાર તમારા પર્સ અથવા કારના ગ્લોવ કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવેલ કોન્ડોમ એક્સાપયર જ થઈ ગયા હોય તો પણ કામ લાગી શકે છે.

સવાલ: મારી અને જિતેન્દ્રની દોસ્તી આમ તો સ્કૂલથી જ છે. અમે ઉંમરમાં પણ સરખા. જિતેન્દ્રને તેના માતાપિતાએ માંડ 23 વર્ષની ઉંમરે જ પરણાવી દીધો, અને મારી તો લગ્ન કરવાની હાલ કોઈ ઈચ્છા નથી.મેરેજ પછી પણ મારી અને જિતેન્દ્રની દોસ્તીમાં કોઈ ફરક ન પડ્યો.

જોકે, તેની લાઈફ ઘણી બદલાઈ ગઈ. જીતુની વાઈફ મુંબઈની છે, અને ખાસ્સી ફોરવર્ડ પણ. અમદાવાદ જેવા શહેરમાં તેને સેટ થવામાં ખાસ્સી પ્રોબ્લેમ પણ થઈ.

જીતુની વાઈફની લાઈફસ્ટાઈલ તેની મમ્મીને પસંદ નહોતી, પરિણામે ઘરમાં ઝઘડા થવા લાગ્યા, અને વાત આગળ ન વધે તે માટે જીતુ અને તેની પત્ની અલગ રહેવા લાગ્યા.જીતુના ઘરમાં જ્યારે પણ ઝઘડો થતો ત્યારે હું જ સમાધાન કરાવવા જતો.

ઘણીવાર હું તેને અને તેની પત્નીને લઈને બહાર જતો, અને તેમને રિલેક્સ કરવા પ્રયાસ કરતો.આ વાત જીતુ અલગ થયો તે પહેલાની છે. તે ઓફિસના કોઈ કામથી બેંગલોર ગયો હતો, અને ત્યારે જ તેની પત્ની અને સાસુ વચ્ચે જોરદાર બબાલ થઈ ગઈ. જીતુની પત્ની પ્રિયા મારી પણ સારી ફ્રેન્ડ બની ચૂકી હતી.

તેણે મને ફોન કર્યો, હું તરત જ તેમના ઘરે પહોંચ્યો અને સાસુ-વહુને માંડ શાંત કરાવ્યા. જોકે, પ્રિયા ખાસ્સી અપસેટ હતી, અને હું તેને બહાર લઈ ગયો.પ્રિયા કારમાં જ મારો હાથ પકડીને ખૂબ રડી, અને પોતે લગ્ન કરીને ફસાઈ ગઈ હોવાનું મહેસૂસ કરતી હોવાની વાત કરી.

તેને જીતુ સામે પણ ફરિયાદ હતી. સાસુ સાથે ઝઘડો થાય ત્યારે જીતુ કદીય પોતાનો પક્ષ ન લેતો હોવાનું તેણે કહ્યું.મેં તેને સાંત્વના આપી, પણ પ્રિયા નોર્મલ નહોતી થઈ રહી. મેં કાર સાઈડમાં કરી, અને પ્રિયા મને ભેટીને જ ધ્રુસ્કે-ધ્રુસ્કે રડવા લાગી..

તે રાત અમારા એકબીજાથી નજીક આવવાની શરુઆત હતી.પછી તો જીતુ અલગ થઈ ગયો, અને મારે તેના ઘરે વારંવાર જવાનું શરુ થઈ ગયું. ઘણીવાર જીતુ ન હોય ત્યાર પણ હું તેના ઘરે પહોંચી જતો.અમે લોકો સાથે ફરવા પણ જતાં.

જોકે, આ દરમિયાન હું અને પ્રિયા એકબીજાની વધુને વધુ નજીક આવી રહ્યાં હતાં. અમે આખો દિવસ ચેટ પણ કરતા રહેતાં. પ્રિયા પોતાની મેરેજ લાઈફથી ખુશ ન હોવાનું મને કહેતી રહેતી, અને જીતુ પણ તેને ખાસ નહોતો ગમતો.જોકે, હજુ સુધી તેને હું ગમું છું તેવી કોઈ વાત નહોતી થઈ.આખરે તે દિવસ પણ આવી જ ગયો.

તેણે મને મજાકમાં કહી દીધું કે જીતુ સાથે જો તું પણ મને જોવા આવ્યો હોત તો મેં તને જ પસંદ કર્યો હોત. તેનું સિગ્નલ સમજતાં મને વાર ન લાગી. તે દિવસથી અમે ફ્રેન્ડ્સ મટીને પ્રેમી-પ્રેમિકા બની ગયા.જીતુ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો જ, પણ પ્રિયા સાથે મને એટલું કમ્ફર્ટેબલ ફીલ થતું કે જાણે અમે એકબીજા માટે જ સર્જાયા હોઈએ.

એક દિવસ તો પ્રિયા ઘરે એકલી જ હતી, અને હું તેના ઘરે પહોંચી ગયો.. તે દિવસે અમે એકબીજાને તમામ મર્યાદાઓ ભૂલીને પ્રેમ કર્યો..ધીરે-ધીરે જીતુને મારી અને પ્રિયાની નીકટતાનો અણસાર આવવા લાગ્યો.

તે થોડો સીધો હતો, પરંતુ એટલો પણ નહીં કે તે આ વાત ન સમજી શકે.તેણે પ્રિયાનો ફોન ચેક કરવાનું શરુ કર્યું, અને તેની શંકા સાચી પડી ગઈ.

જીતુ સમજદાર હતો, તેણે આ અંગે પ્રિયાને તો કંઈ વાત ન કરી, પરંતુ મને એક દિવસ મળવા બોલાવ્યો.જીતુનું આ રીતે મળવા બોલાવવું મને પણ કંઈ અજુગતું ન લાગ્યું. શરુઆતમાં તો તેણે આડીઅવળી વાતો કરી, અને પછી સીધું જ કહી દીધું કે તે અને પ્રિયંકા મુંબઈ સેટલ થઈ રહ્યાં છે.

તેની વાત સાંભળી એક ક્ષણ માટે તો હું સ્તબ્ધ થઈ ગયો.તેણે મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું તેની અને પ્રિયાની જિંદગીમાંથી દૂર જતો રહું. જીતુએ એમ પણ કહ્યું કે પ્રિયાને આ અંગે કંઈ ખબર નથી, અને હવે હું તેની સાથે ક્યારેય વાત ન કરું.

તેની આ વાત સાંભળી મારું મગજ ભમવા લાગ્યું. પ્રિયા સાથેના સંબંધો આમ અચાનક ખતમ કરવું મારે અશક્ય હતું. હાલ જીતુ અને પ્રિયા મુંબઈ શિફ્ટ થઈ ગયા છે, પણ અહીં મારી હાલત ખરાબ થઈ ગઈ છે.હું પ્રિયાને ભૂલી નથી શકતો, ખબર નહીં જીતુએ શું કર્યું હશે, પરંતુ તેણે પણ મને ફોન કરવાના બંધ કરી દીધા છે, અને મારી સાથે કોઈ કૉન્ટેક્ટ નથી રાખ્યો. મારે શું કરવુ તે કશુંય નથી સમજાઈ રહ્યું.

જવાબ: શું તમને પોતાને લાગે છે કે તમે તમારા ફ્રેન્ડ સાથે જે કર્યું તે બરાબર હતું? પ્રેમમાં પડવું ખરાબ નથી, પરંતુ દોસ્તની પત્નીના પ્રેમમાં પડવું ચોક્કસ ખરાબ વાત કહી શકાય. તમે પોતે જ કહો છો કે તમારો દોસ્ત ખૂબ સીધો છે, અને તેનો જ તમે લાભ ઉઠાવ્યો છે.

જો તેની પત્ની મેરેજ લાઈફથી ખુશ નહોતી, અપસેટ રહેતી હતી તો તમારે તેને સમજાવવાની જરુર હતી, તેના પ્રેમમાં પડી જવાની નહીં.તમારા દોસ્તે આ સમગ્ર પ્રકરણ ગંભીર સ્થિતિ ધારણ ન કરે, અને તમારા ત્રણેયની જિંદગી ખરાબ ન થાય તે માટે ખરેખર ખૂબ જ સારો નિર્ણય લીધો કહેવાય.

જો વાત આગળ વધી હોત તો ખબર નહીં તેનો અંત ક્યાં આવ્યો હોત, વળી તે અંત કેટલો ભયાનક હોત તે પણ કલ્પનાનો વિષય છે. તમારે પોતાની જાતને પૂછવાની જરુર છે કે શું તમારો પ્રેમ સાચો હતો?પ્રિયાની અચાનક જ તમારી લાઈફમાંથી એક્ઝિટ થવાથી તમે કદાચ ડિસ્ટર્બ થયા હશો.

પરંતુ જે તમારી હતી જ નહીં, તેને ગુમાવવાનો આટલો રંજ કેમ કરવો? તમારા ફ્રેન્ડનું પણ થોડું વિચારી તમે પણ પ્રિયાને કોન્ટેક્ટ કરવા પ્રયાસ ન કરો તે વધારે ઈચ્છનીય છે. તમારી ઉંમર હજુ કંઈ ખાસ નથી, જીવનમાં તમારે હજુ ઘણું કરવાનું બાકી પણ છે.

કરિયરમાં સેટ થાઓ, કોઈ સારી છોકરી પસંદ કરો અને જીવનમાં આગળ વધો.જો તમને અચાનક બનેલી આ ઘટનાથી આઘાત લાગ્યો હોય તો પોતાને નુક્સાન કરવાને બદલે સારું એ રહેશે કે તમે કોઈ મનોચિકિત્સકની સલાહ લો.

સવાલ:હું 17 વર્ષની છું. મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે. પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી

એકબીજાના પરિવારને ઓળખીએ છીએ. આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું. આની અસર મારા પરિણામ પર પણ પડે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ:સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે. બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે. આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.

જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં.

હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી. આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.