મારી ગર્લફ્રેંડ જોડે આગળ કરી કરીએ થાકી ગયો પણ એને મજા ન આવી,શુ પાછળ કરીને એને સંતુષ્ટ કરી શકાય?.

0
3095

સવાલ.હું 21 વર્ષનો યુવાન છું મારું શિશ્ન થોડું વાકું છે અને તે ઉત્તેજિત થાય છે ત્યારે ડાબી તરફ વળી જાય છે શું હું નોર્મલ રીતે સં* કરી શકીશ કે મારે એ માટે બીજી કોઈ સારવાર કરવી પડશે?એક યુવાન (ગોધરા)

જવાબ.મોટા ભાગના પુરુષોનું શિશ્ન સામાન્ય રીતે ડાબી તરફ ઢળેલું હોય છે તેના વિશે કશી ચિંતા કરવાની જરૂર નથી તમે બિલકુલ નોર્મલ રીતે સં* માણી શકશો.

સવાલ.હું સૂરતની એક મિલમાં કામ કરું છું મારે એ જાણવું છેે કે અઠવાડિયામાં બે કરતાં વધારે વખત સે* માણવાથી શરીરની રોગપ્રતિકારકશક્તિ ઘટી જાય છે એ વાત સાચી છે?હસ્તમૈથુન માટે પણ આ વાત લાગુ પડે છે?એક યુવાન (સૂરત)

જવાબ.ના આ તદ્ન ખોટી વાત છે અને તેના વિશે સ્પષ્ટતા થઈ જવી જરૂરી છે એક સંભોગ દરમિયાન વપરાતી કેલરીનું પ્રમાણ અડધો ગ્લાસ ભરેલા લીંબુ શરબતમાં રહેલી કેલરી કરતાં વધારે નથી હોતું હસ્તમૈથુન એ સંનો જ એક પ્રકાર છે આથી હસ્તમૈથુના સંદર્ભમાં પણ આ વાત ખોટી સાબિત થાય છે.

સવાલ.મારી Gf મને સમા*ગમમાં પૂરતો સાથ નથી આપતી હું શું કરું હું કેમનો તેને સમજાવું.

જવાબ.તમે એને સમાગમ પેહલા પૂરતી ઉતેજીત કરો ઘણીવાર એક વ્યક્તિને ઈચ્છા હોય સમાગમની પણ સામે વાળી વ્યક્તિને ઈચ્છા ના હોઈ તો પણ આવા પ્રશ્ન થતા હોઈ છે જેથી નિશ્ચિત રહો અને આ કામ કરો.

સવાલ.હું 45 વર્ષનો પુરુષ છું અને શિ*શ્નોત્થાનની સમસ્યાનો સામનો કરી રહ્યો છું હુ જાણું છું ત્યાં સુધી પાપાવેરાઈન દવા લેવાથી પ્રાયાપિઝમની બીમારી થઈ શકે છે.

પરંતુ શું ડોક્ટરની સલાહ લીધા વગર તેમાંથી છૂટકારો મેળવી શકાય?ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેનું ઈન્જેક્શન લઈ શકાય? તે સ્નાયુની અંદર લેવામાં આવે છે કે નસો મારફત લઈ શકાય?એક ભાઈ (નડિયાદ)

જવાબ.પ્રાયાપિઝમની બીમારીમાંથી કોઈક નિષ્ણાત સર્જ્યન કે ડોેક્ટરની સલાહથી જ મુક્ત થઈ શકાય જાતે જ સારવાર લેવાની જરૂર નથી શિ*શ્નોત્થાનની ગુણવત્તા અને તેને પૂરતું ટકાવી રાખવા માટે દવાના ડોઝનું પ્રમાણ પણ માત્ર નિષ્ણાત ડોક્ટરે જ નક્કી કરેલું હોવું જોઈએ.

પાપાવેરાઈન દવા પ્રિસ્ક્રિપ્શન વગર ન લઈ શકાય અને તેનું ઈન્જેક્શન શિશ્નની અંદર લેવામાં આવે છે તે એક સારો વિકલ્પ છે જોકે તે ખૂબ જ મોેંઘી સારવાર છે.

સવાલ.શિ*શ્નોત્થાનની સમસ્યા માટે હું છેલ્લા આઠ વરસથી દવાઓ લઉં છું વાયેગ્રાથી નપુંસકતા મટી શકશે?જો નપુંસકતા દૂર થઈ શકે તો તે કેટલા પ્રમાણમાં લેવી જોઈએ?ઉપરાંત એનાથી કોઈ આડઅસર થાય છે?એક યુવક (જામનગર)

જવાબ.કામેચ્છાની બાબતમાં વાયેગ્રા કશી મદદરૂપ થઈ શકે તેમ નથી ઉપરાંત તેનાથી શિશ્નોત્થાન થતું નથી કે પરાકાષ્ઠા અનુભવી શકાતી નથી તે માત્ર ઉત્તેજિત થયેલા શિશ્નને ટકાવવામાં મદદરૂપ બને છે.

તમને જો કામેચ્છા થાય અને થોડુંક શિશ્નોત્થાન થાય તો આ દવા તે વધારવામાં મદદરૂપ બની શકે આ દવા સંભોગના એક કલાક પહેલાં લેવી જોઈએ અને ભોેજનમાં વધુ પડતા તૈલી પદાર્થો ન લેવા જોઈએ તેનાથી દવા જલદીથી પચતી નથી.

આ દવાની આડઅસરોમાં માથાનો દુખાવો જોવાની શક્તિમાં અવરોધ અને અપચો વગેરેનો સમાવેશ થાય છે તમે જો નાઈટ્રેસ લેતા હો અથવા તમને હાઈ બ્લડપ્રેશર હોય તો ક્યારેય વાયેગ્રા લેશો નહીં.

ઉપરાંત તમને જો હૃદયની કોઈક બીમારી હોય તો આ દવા લેવામાં ખૂબ કાળજી રાખજો આ દવા માત્ર થોડાક કિસ્સાઓમાં ઉપયોગી નીવડતી હોવાથી તે કોઈક ડોક્ટરની દેખરેખ હેઠળ લેવી વધારે સારી છે