ઘરમાં નિવસ્ત્ર થઈ જતી હતી મહિલા અને ત્યારબાદ કરતી એવું કાર્યકે જાણી ચોંકી જશો.

0
706

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અંધશ્રદ્ધા ઘણીવાર એટલી બધી હદ વટાવી દે છે લોકો તેમાં ગમે તે કરી બેસે છે અને તેની સાથે રહેવું મુશ્કેલ બની જાય છે.

ત્યારે શહેરના પશ્ચિમ ભાગમાં રહેતી મહિલાને તેના સમુદાયની રીત રિવાજ મુજબ લગ્ન કર્યાં હતા.મહિલાએ મધ્યમવર્ગીય પરિવારમાં લગ્ન કર્યા હતા, જેના પછી તેના લાલચુ સાસરિયા વાળાએ તેમને પરેશાન અને ત્રાસ આપવાનું કરવાનું શરૂ કર્યું હતું.

અમદાવાદમાં સાસરિયાવાળાઓએ હદ પાર કરી દીધી છે.પરિણીતાએ પુત્રીને જન્મ આપ્યા પછી સાસુ વહુ સામે કપડાં કાઢી નાખતી અને કહેતી કે હું દેવી છું પુત્રવધૂને ડરાવતી હતી.

દીકરીના પછી સાસરીયાઓએ ત્રાસ આપતા હતા,પરંતુ સાસુ-સસરા તેના સંડાસની બાજુમાં બેસાડીને જમવા માટે મજબુર કરતા હતા.મહિલાએ છેવટે કંટાળીને પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.જ્યારે મહિલાનો પતિ કામ પર બહાર જતો ત્યારે સાસુ તેના બધા કપડાં ઉતારીને નિવસ્ત્ર થઈ પુત્રવધુ સામે જોરજોરથી બૂમ પાડતા અને ડરાવટી હતી.પરિણીતાએ જ્યારે તેના પતિને આ મામલે જાણ કરી તો પતિએ કહ્યું કે માતાને દેવીનો પવન છે, અને વાત ઉડી ગઇ હતી.

આવોજ એક બીજો કિસ્સો પરિણીતાને સાસરિયા તરફથી દહેજ અને ત્રાસ આપવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ અમદાવાદમાં દહેજની માગની સાથે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેણે પતિ-પત્નીના સંબંધોને લઈ નવી ચર્ચાને જન્મ આપ્યો છે.

વાત એવી છે કે એક પરિણીતાને તેનો પતિ માસિક ધર્મ દરમિયાન અને સિઝેરિયન કર્યાના ચાર દિવસ બાદ શારીરિક સંબંધ કરવા માટે દબાણ કરતો હતો. પરંતુ પતિની હરકતોથી કંટાળીને પત્ની પહોંચી પોલીસ સ્ટેશન અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

આ ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન ઉત્તર પ્રદેશના ઇટાવાના રહેવાસી યુવક સાથે વર્ષ 2016માં થયા હતા.

લગ્ન બાદ બંને અમદાવાદ આવ્યા હતા અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. દાંપત્યજીવનની શરૂઆતથી જ પતિ વહેમ રાખી શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં, સાસુ અને સસરા આવતા ત્યારે દહેજની માગણી કરી તેને ત્રાસ આપતા હતા.

લગ્નના ત્રણ મહિના બાદ મહિલા ગર્ભવતી બની. તેથી તેની ખુશીનો પાર ન રહ્યો. પરંતુ તેની આ ખુશી લાંબી ટકી નહીં. કારણ કે પતિની શારીરિક ભૂખ એટલી હતી કે તે ગર્ભાવસ્થા સમયે પણ શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો.

જો પત્ની ના પાડતી તો ઝઘડો કરતા હતો અને ઘર ખર્ચના પૈસા પણ આપતો ન હતાં. ગર્ભાવસ્થાને 6 મહિના થઈ ગયા હોવાથી શારીરિક સંબંધથી બાળકને નુકસાન થઈ શકે તેમ હતું. તેથી મહિલાએ તેના પતિને સમજાવ્યો હતો. પરંતુ પતિ સમજવા માટે તૈયાર નહોતો

હદ તો ત્યારે થઈ જ્યારે બાળકનો જન્મ થયા બાદ સિઝેરિયનના ચાર જ દિવસમાં પતિએ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવાનું શરૂ કર્યું. પરંતુ દર્દથી પીડાતી પત્નીએ ના પાડતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને કોઈ પરપુરુષ સાથે આડા સંબંધ છે એટલે શારીરિક સંબંધ રાખવાની ના પાડે છે કહી ગળું દબાવી દીધું હતું. સાસુ- સસરા પતિને ચઢામણી કરતા હતા અને બાળક પણ લઈ લીધું હતું અને મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી.

થોડા સમય બાદ સમાધાન થતા તેઓ ફરી સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ પતિનો વાસનાનો કીડો ફરી સળવળી ઉઠ્યો. તે માસિક ધર્મ દરમિયાન શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો.

પરંતુ પત્નીએ ના પાડતા ઝઘડા શરૂ થઈ ગયા. પતિના માતા-પિતા બાળકને લઈ તેઓ ઉત્તરપ્રદેશ વતન જતા રહ્યા હતા અને બાળક સાથે વાત કરાવતા ન હતા. આખરે મહિલાએ આ બધાથી કંટાળીને પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આવોજ એક બીજો કિસ્સો ઘટના પૂર્ણિયા જીલ્લાની છે. જ્યાં છોકરીના ઘર વાળાએ સાસરિયા વાળા ઉપર તેની દીકરીને માર મારવાનો આરોપ લગાવ્યો છે. એ છોકરીના ઘર વાળાએ લગ્ન સમયે દહેજમાં એક કાર આપી હતી. જેની ઉપર તેણે તેના માતા પિતાનું નામ પણ લખાવ્યું હતું. પરંતુ ત્યારે તે નહોતી જાણતી હતી, કે બરોબર આઠ કલાક પછી તે કારમાં તેની લાશ હશે.

મળેલી જાણકારી અનુસાર એ છોકરીનું નામ મીનું હતું. અને તેના પિતાએ પોતાની જમીન વેચીને પોતાની દીકરીને આ કાર ભેંટમાં આપી હતી. થોડા દિવસ અગાઉ જ તેમની દીકરીના લગ્નની વર્ષગાંઠ હતી, એટલે એ લોકો એનીવર્સરી સેલીબ્રેટ કરવાની તૈયારીમાં લાગ્યા હતા. પણ પછી આ છોકરીના ઘરવાળાએ તેના અંતિમ સંસ્કારની તૈયારી કરવી પડી.

પોતે આપેલી કારમાં પોતાની જ દીકરીની લાશ જોઇને માં અને મીનુંની બહેનોની રડી રડીને હાલત ખરબ થઇ ગઈ હતી. મીનુંના પતી કુંદન અંવષ્ઠ પોતાના ભાઈ અને પિતા સાથે મળીને મીનુંના શબને ક્યાંક લઇ જઈ રહ્યા હતા, અને ત્યારે મીનુંના ઘરવાળાઓએ તેને પકડી લીધા, અને પોલીસ સ્ટેશનમાં લઇ જઈને ખુબ બબાલ કરી.

જણાવી દઈએ કે છોકરીના ઘરવાળાઓએ છોકરીના સાસરિયા વાળા વિરુદ્ધ દહેજ ઉત્પીડનાને લઈને હત્યાનો કેસ નોંધાવવા માટે અરજી કરી છે. અને એ વિષે પોલીસનું કહેવું છે કે મીનુંના પતી, તેના દિયર, સસરા અને બીજા લોકો વિરુદ્ધ કેસ નોંધી દેવામાં આવ્યો છે. લગ્ન પછી મીનુંનો પતી હંમશા તેની સાથે લડાઈ ઝગડો કરતો રહેતો હતો.

અને તેને હંમેશા કાર માટે ત્રાસ આપતો રહેતો હતો.મીનુંની બહેનનું કહેવું છે કે, તેના પિતા એક નાના નોટા વેપારી છે, તેમ છતાં પણ પોતાની દીકરીની ખુશી માટે તેમણે જમીન વેચીને તેને એક કાર ખરીદી આપી. પરંતુ તે લોકોની લાલચ વધતી જ ગઈ. અને કાર મળ્યા પછી પણ તે લોકો પૈસાની માંગણી કરવા લાગ્યા.

અને જો સમાચારોનું માનીએ તો મીનુંના પતી બીએસએફ સૈનિક છે. તે શ્રીનગરમાં જ ફરજ બજાવે છે. પરંતુ મંગળવારની રાત્રે જ તે ઘરે આવ્યો હતો, તેવામાં છોકરીના ઘર વાળાનું કહેવું છે કે, બુધવારે રાત્રે તેની દીકરીના સાસરિયા વાળાએ મળીને તેની હત્યા કરી નાખી. આમ તો વિસ્તારના એસપીનું કહેવું છે કે, મીનું એ ગળાફાંસો ખાઈને જાતે પોતાને મારી નાખી છે.

હાલમાં વિડીયો કુટેજ જોયા પછી જ આ કેસની કાર્યવાહી આગળ વધી શકશે. આમ તો તેના વિષે મીનુંના પતીનું કહેવું છે કે, તે બન્ને વચ્ચે હંમેશા સાથે રહેવાને લઈને તણાવ રહેતો હતો, તેણે હંમેશા ફરજને કારણે બહાર જ રહેવું પડતું હતું. જેને કારણે તે બન્નેમાં લડાઈ ઝગડા થતા રહેતા હતા. પણ કારણ ભલે જે પણ હોય, પરંતુ અમે તો એ આશા રાખીએ છીએ કે, જે માતા પિતાએ પોતાની દીકરી ખોઈ છે, તેને ન્યાય જરૂર મળે.

આવોજ એક બીજો કિસ્સો બિહારમા એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનાથી દરેક લોકો હેરાન થઈ ગયા છે જ્યા એક મહિલા ગર્ભવતી જણાતા તેનુ મેડીકલ ચેકઅપ દરમિયાન તેને કોરોના પોઝિટિવ તેના સાસરીના લોકોએ તેને માર મારી ઘરમાથી બહાર કાઢી મુકી હતી અને ત્યાર બાદ આ મહિલા એ તેના પિયરમા જઇને તેની સાસરીના લોકો વિરુદ્ધ પોલિસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી હતી.

મિત્રો મળતી માહિતી મુજબ બિહારની એક યુવતીના એક વર્ષમાં દિલ્લી ખાતે લગ્ન થયા હતા જોકે લગ્ન જીવન દરમિયાન આ યુવતી ગર્ભવતી બની હતી જોકે આ સમયે તબીબો દ્વારા મેડિકલ ચેકિંગ દરમિયાન ખબર પડી હતી કે આ યુવતી HIV પોઝિટિવ છે અને બસ ત્યાર બાદ સાસરિયાઓએ આ યુવતીને માનસિક ત્રાસ આપી તેને મારવા લાગ્યા હતા

જોકે થોડાક દિવસ પહેલા તેને ઘરમાંથી કાઢી મુકતા આ યુવતી પોતાના પિયર બિહાર ખાતે આવીને દિલ્લી માં રહેતા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મિત્રો મળતી માહિતી પ્રમાણે બિહાર ના વિસ્તરમાં રહેતી યુવતીના લગ્ન કરવામાં આવ્યા હતા જોકે પરિવારની રાજી ખુશીથી દિલ્લી ના શિંદખેડા ખાતે પરણાવવામાં આવી હતી જોકે લગ્ન બાદ પતિ પત્ની જીવન ખુશીઓથી ભરપુર હતું અને ત્યારે આ આ યુવતી યુવતી ગર્ભવતી બની હતી.

જેને લઈને પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો જોકે યુવતી ગર્ભવતી બની ત્યારે તબીબી દ્વારા તેના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને કરવામાં આવેલા ટેસ્ટનો રિપોર્ટ HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જોકે રિપોર્ટ આવતાની સાથે પરિવારમાં ખુશી છીનવાઈ ગઈ હતી.

મિત્રો આ યુવતીને પરિવાર દ્વારા ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો અને સાસરિયાઓએ યુવતી સાથે મારઝૂડ કરવાનું શરું કર્યું હતું અને તેને ઘરેથી કાઢી મૂકી હતી અને આ ઉપરાંત સાસરીઆઓ એ યુવતી ઉપર ત્રાસ ગુજારવાની તમામ હદો વટાવી દીધી હતી અને આ દરમિયાન યુવતીને તું અહીંથી ચાલી જા તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દેહજમાં રૂપિયા અને સોનાની માંગણી કરી ઘરમાંથી કાઢી મુકી હતી.

મિત્રો જેથી યુવતી પોતાના બિહાર ખાતે આવેલા પિયરમાં આવી ગઈ હતી અને પોતાના પતિ સાથે સાસરિયા વિરુદ્ધ દહેજ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવાને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના પગલે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.