હું 20 વર્ષનો છું મારી સમસ્યા એ છે કે પહેલા હું દિવસમાં 2 થી 3 વાર સંબધ બાંધતો હતો, પણ હવે એ નથી થતી હું શું કરું…

0
1109

સવાલ.હું ૨૭ વર્ષની છું.મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સં@ભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.

જવાબ.કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે.

સે*ક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે.

પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી.ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.

સવાલ.હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારી-રિક સંબંધ છે. તે રોજ સહ-વાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારી-રિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી.તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

સવાલ.હું 20 વર્ષનો છું અત્યારે હું ફક્ત એક જ વાર સેક્સ કરી શકું છું અને તે પછી હું ફરીથી પ્રયાસ કરી શકતો નથી. અગાઉ આવું નહોતું, હું દિવસમાં બે કે ત્રણ વખત સેક્સ કરી શકતો હતો. છેલ્લા બે વર્ષથી આ સ્થિતિ છે. સૂચન કરો કે આવી સ્થિતિમાં હું શું કરી શકું.

જવાબ.કસરત અને પૌષ્ટિક આહાર દ્વારા તમારા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરો. સારી સહનશક્તિ તમને આમાં મદદ કરશે. જો તમને કોઈ અંતર્ગત બિમારી છે જે તમારા સહનશક્તિના અભાવનું કારણ બની શકે છે, તો તે શોધવા માટે તમારી જાતને તપાસો.

સવાલ.અમે પરિણીત કપલ છીએ અને અમારી ઉંમર 44 વર્ષ અને 47 વર્ષ છે. ઈન્ટિમેટ ફિઝિકલ એક્ટ દરમિયાન લુબ્રિકન્ટની ઉણપના કારણે સમગ્ર એક્ટ અમારા માટે ખૂબ જ તકલીફદાયક હોય છે. હવે અમે ઈવ જેલ નામનું લુબ્રિકન્ટ યૂઝ કરવાનું શરુ કર્યુ છે. તમને શું લાગે છે શું આ જેલ સ્પર્મ ફ્રેન્ડલી અને પ્રેગ્નન્સી ફ્રેન્ડલી છે.

એ પણ જણાવો કે કઈ સેક્સ પોઝિશન ગર્ભધારણ માટે સૌથી બેસ્ટ છે કારણકે અમે બન્ને લાંબા સમયથી મિશનરી પોઝિશનમાં સેક્સ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધીમાં ગર્ભધારણ કરી શક્યા નથી.

જવાબ.ડ્રાઈનેસની સમસ્યા દૂર કરવા માટે લુબ્રિકન્ટ યૂઝ કરવામાં કોઈ જ તકલીફ નથી. તમે જે લુબ્રિકન્ટનો ઉપયોગ કરો છો.તે સ્પર્મ અથવા તો પ્રેગ્નન્સી ફ્રેન્ડલી છે કે નહીં તેનો જવાબ તો માત્ર જેલ બનાવતી કંપની જ આપી શકે છે.

અઢળક સે*ક્સ પોઝિશન્સ ગર્ભધારણ માટે યોગ્ય માનવામાં આવે છે અને તમે જે મિશનરી પોઝિશનને યૂઝ કરો છો તે પણ ખૂબ જ ફેમસ છે. મારી સલાહ એ જ છે કે તમે કોઈ સારા ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરો અને પછી ડોક્ટરની સલાહથી કેટલાક જરુરી ટેસ્ટ કરાવો.