પોતાના ઘરે કામ કરતી નોકરાણીની છોકરી જોડે શેઠાણી એ જે કર્યું એ જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

0
773

આજે નેહા સાથે તેની 16 વર્ષની દીકરી મોનિકાને ઘરનું કચરા-પોતું અને વાસણ ધોતા જોઈને શિતલે એ કહ્યું કેમ નેહા તું આને પણ પોતાનું કામ જ શીખવીશ કઈ બીજું નહીં કરે આ ના ભાભી આને હું સીવણ શીખવા માટે મોકલી રહી છું.

આજે સીવણ ક્લાસ બંધ છે એટલે મારી સાથે આવી છે કામ શીખી જશે તો કોઈ દરજીને ત્યાં મોકલી દઈશ કામની જીણવટતા સારી રીતે શીખી જશે અને એ પણ શીખી જશે કે કેવી રીતે મોટી ઉંમરના લોકોના કપડાં સિવાય છે.

જો તે વધુ પૈસા ના આપે તો પણ ત્યાં કામ કરીને એક સારી લેડીઝ ટેલર તો બની જ જશે આ તો તે ઘણું સારું વિચાર્યું છે આ કામમાં આજકાલ ઘણા પૈસા છે જી ભાભી વિચાર્યું તો છે બસ હવે આ સપનું પૂરું થઈ જાય.

એવી પ્રાર્થના કરજો હું નથી ઇચ્છતી કે પોતાના ઘરનો ખર્ચો ચલાવવા માટે આઠ ઘરમાં કચરા-પોતું અને વાસણ ધોવા પડે મહેનત કરશો તો ચોક્કસ પૂરું થશે તમારા બંનેનું સપનું શીતલએ કહ્યું.

કેટલાક અઠવાડિયા પછી એક દિવસ મોનિકા એકલી જ કામ ઉપર આવી તેણે જણાવ્યું કે તેની માં બીમાર છે તો પછી તારા સીવણ ક્લાસનું આજે શું થશે?ક્યાં જઈ શકું છું આંટી પપ્પા એ ના પાડી દીધી મહિનાના બારસો રૂપિયા થતા હતા.

એટલા પૈસા માં બચત નોહતી કરી શકતી પાછલા મહિને ફી ના ભરી તો નામ કાઢી નાખ્યું એ લોકોએ કેટલાય રૂપિયા તો માં પાસેથી ખુચવીને પપ્પા જ ઉડાડી દે છે દારૂ માં પણ મારા સીવણ શીખવામાં નહીં આપવા દે મોનિકા રોવા જેવી થઈ ગઈ.

તું ખરેખર સીવણ શીખવા માંગે છે?શિતલે પૂછ્યું હા આંટી પુરી ધગશથી શીખશ જેથી ટીચરને પણ તારી ઉપર ગર્વ થાય હા આંટી પણ પૈસા ક્યાંથી આવશે?હું આપીશ કેટલા મહિનાનો કોર્ષ છે?

ત્રણ મહિનાનો પણ એમાંથી એક મહિનાનો તો થઈ ગયો છે સારું તો હવે બાકીના બે મહિનાની ફી તું મારી પાસેથી લઈ જજે આ લે બારસો રૂપિયા આ મહિનાના આવતા મહિનાના પણ તું સમયસર આવીને લઈ જજે મારી પાસેથી અને અત્યારે સીધી ત્યાં જા.

અને ફી ભરી દે જેથી આ પૈસા ખોટા હાથમાં ના પડે સારું આંટી થેન્ક યુ આંટી તે સમજી શકતી નોહતી કે આભાર કેવી રીતે માને આ વાતને આજે ત્રણ મહિના થઈ ગયા છે આજે ફરી જનેહા આવી છે.

પોતાની માં સાથે પણ આજે વાસણ ધોવા ના બેઠી સીધી શીતલ પાસે આવી આંટી આજે હું તમારા માટે ગિફ્ટ લાવી છું કહેતા જ તેણે શીતલને મોટું બોક્સ પકડાવ્યું શું છે આમાં?કહેતા શીતલએ તેને ખોલ્યું જોયું તો તેમાં એક ખુબ સુંદર ચુડીદાર સૂટ મુક્યો હતો.

તદ્દન મોટી અને મોંઘી દુકાનો જેવો જ આંટી પહેરીને જોવોને મેં સીવ્યો છે તમારા માટે બરાબર રીતે ફિટ આવશે મેં તમારા તે કપડામાંથી જ માપ લીધું છે જે તમે મમ્મીને પહેરવા માટે આપી દો છો.

ગૌરીએ તેને પોતાની ઉપર રાખીને જ્યોતિને બતાવ્યું અને ભીની આંખોથી તેને લાખ્ખો આશીર્વાદ આપ્યા આજે તેણીના જ એક સારા પગલાએ કોઈનું નસીબ અને જીવન બદલી દીધું તેને આત્મનિર્ભર બનાવી દીધી