યુવક જેવો રૂમમાં ગયો કે અચાનક યુવતી રૂમ બંધ કરી, ઉતારવા લાગી કપડાં અને ત્યારબાદ યુવકની કરી નાખી એવી હાલત કે જાણી દંગ થઈ જશો……

0
1752

મિત્રો આ ભાગદોળ વાળી જિંદગીમા દરેક લોકો ખુબજ થાક અનુભવ કરે છે અને ત્યારે લોકો કોઈ સ્પામા જઈને મસાજ કરાવી ને આરામ કરવા માંગતા હોય છે અને ઘણા લોકો આવુ કરે પણ છે તેમજ તમને જણાવી દઇએ કે જે લોકોની પાસે વધારે પૈસા હોય છે, તેઓ આપણા દેશમાં મસાજ નથી કરાવતા પરંતુ થાઈલેન્ડ મસાજ કરાવવા માટે જાય છે. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડ મસાજ માટે સૌથી પ્રસિદ્ધ જગ્યા છે.

પરંતુ આજના સમયમાં જેટલા લોકો પૈસા વાળા છે, બધા મસાજ કરાવવા માટે મસાજ પાર્લરમાં જાય છે અને ઘણી વખત તો તેઓ મસાજ પાર્લરમાં થતા ખોટા ધંધામાં ફસાઈ જાય છે જેના કારણે બાદમાં તેમણે પસ્તાવું પડે છે. આજે અમે તમને આવો જ એક કીસ્સો જણાવવા જઇ રહ્યા છે જેમા બન્યુ છે એવુ કે એક યુવક થાઇલેન્ડમા મસાજ કરાવવા માટે મસાજ પાર્લરમાં જાય છે પરંતુ ત્યાં તેની સાથે જે થાય છે તે દરેકને આશ્ચર્યમાં મૂકી દે છે.

મિત્રો પ્રાપ્ત થયેલ વધુ વિગત અનુસાર 35 વર્ષનો એક યુવક સાંજે 5.30 કલાકની આસપાસ મસાજ પાર્લરમાં ગયો હતો. અને એન્ટ્રી સમયે તેણે 400 રુપિયા ચૂકવ્યા હતા. જો કે, રૂમમાં ગયા બાદ જ્યારે યુવકે પોતાના તમામ કપડાં ઉતાર્યા તેમ છતાં તેને ટોવેલ આપવામાં આવ્યો નહોતો અને ત્યાં હાજર કર્મચારીઓએ પણ તેને ટોવેલ વગર જ સૂઇ જવા જણાવ્યું હતું.

આ મામલાની તપાસ દરમિયાન યુવકે તપાસકર્તા ને કહ્યું કે તે જ્યારે મસાજ પાર્લરમાં દાખલ થયો ત્યારે એક યુવતીએ તેને શારીરિક સંબંધ બાંધવા માટેની ઓફર કરી હતી જો કે આ યુવકે તેની ઓફરને ફગાવી દીધી હતી અને તે પોતે અહીં માત્ર મસાજ કરાવવા માટે આવ્યો છે તેમ જણાવ્યું હતું. યુવકે આ મામલે વધુમાં જણાવ્યું કે, અંતે તેણે દરવાજો ખોલીને રિસેપ્શન પર બેઠેલી છોકરીને બૂમ લગાવી હતી.

યુવકે આ છોકરીને જણાવ્યું કે, મારા 400 રુપિયા પરત આપો કારણ કે મને આ ઓફર પસંદ નથી. અંતે જ્યારે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી ત્યારે એક યુવકે તેના પર પાછળથી હુમલો કર્યો અને તેને ઢોર માર માર્યો હતો આ ઘટના વડોદરા શહેર ની છે જે હવે કોર્ટમાં પહોંચી છે અને પીડિત યુવક અલ્જીરીયાનો છે.

જ્યારે તમામ આરોપીઓ વિયતનામના હોવાનું સામે આવ્યું છે યુવકે કોર્ટને જણાવ્યું હતુ કે પાર્લરની બહાર આવ્યા બાદ તેણે જોયું તો તેના ચહેરા પરથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું અને તેણે એક રાહદારીની મદદ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.