મારી યોની ખૂબ નાની છે જ્યારે મારા હસબન્ડનું લિં-ગ ઘણું મોટું છે,તેમને મારી સાથે સમા-ગમ કરવામાં ખૂબ મુશ્કેલી થાય છે.

0
2652

પ્રશ્ન : હું 22 વર્ષની યુવતી છું. મને ઉનાળામાં બહુ અળાઇઓ થઇ જાય છે. મારી આ સમસ્યાને કઇ રીતે હળવી કરી શકાય? એક યુવતી (વડોદરા)

ઉત્તર : ગરમીમાં અળાઈઓ થઈ જાય તો મુશ્કેલી વધી જાય છે. તેને સ્વેટ રેશ અને હિટ રેશના નામથી પણ ઓળખવામાં આવે છે. તબીબી ભાષામાં તેને મિલીઆરિયા (Miliaria) કહેવાય છે. સામાન્ય રીતે ગરમીમાં બાળકો અને પુખ્તોને આ સમસ્યા સતાવે છે. જેમાં ચામડી પર ફોલ્લીઓ થઈ જાય છે. ગરમીનામં કારણે સ્કીન પર પરસેવો વળવા લાગે છે,

પરંતુ ક્યારેક સ્વેટિંગ ગ્લેન્ડ બ્લોક થઈ જવાનાં કારણે સ્કીન પર અળાઈઓ નીકળે છે. અળાઈમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ મદદ કરી શકે છે. ખાવાનો સોડા પણ ખંજવાળ અને બળતરા શાંત કરે છે. ચારથી પાંચ ચમચી બેકિંગ સોડા હૂંફાળાં પાણીમાં 20 મિનિટ સુધી રાખો. ત્યાર બાદ આ મિશ્રણને જ્યાં અળાઈઓ થઈ છે ત્યાં લગાવતા રાહત મળશે.

એલોવેરાથી અળાઈઓમાં રાહત મળી શકે છે. એલોવેરામાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. એલોવેરાના ઉપયોગથી ફોલ્લીઓની બળતરા શાંત થઈ જાય છે. તમે એલોવેરાના પલ્પને અળાઈઓ પર સીધો લગાવી શકો છો. ચંદનમાં શરીરને ઠંડં રાખવાનો ગુણ હોય છે. જેથી ચંદન અળાઈઓના કારણે થતી બળતરા શાંત કરી શકે છે. તમારે ચંદન પાઉડર અને ગુલાબ જળને ભેળવીને પેસ્ટ બનાવવી પડશે. જેને અળાઈઓ ઉપર લગાવવાથી રાહત થાય છે.

સવાલ : મારી વજાઈના ખૂબ નાની છે જ્યારે મારા હસબન્ડનું પેનિસ ઘણું મોટું છે. તેમને મારી સાથે પેનિટ્રેટિવ સેક્સ કરવામાં ખૂબ મુશ્કેલી થાય છે. આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે અમારે શું કરવું જોઈએ ? શું તમે કોઈ પગલાં સૂચવી શકશો?

ઉકેલ : વજાઈના એક્સપાન્ડ થઈને બાળકને જન્મ આપે એટલી ફ્લેકિસબલ હોય છે. તમારે કદાચ ગાયનેકોલોજિસ્ટ પાસે જવાની જરૂર છે કે જે તમારું ચેક-અપ કરીને પ્રોબ્લેમ શું છે તે વિગતે તમને સમજાવશે.