હવસની ભૂખી મહિલાને 5 સંતાનો ના પિતા સાથે થઈ ગયો પ્રેમ, રોજ શારીરિક સંબંધ બાંધતા,પણ એક દિવસ આવી ગયો એવો ભૂકંપ કે….

0
1389

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે.

જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ કિસ્સામાં એક સાત સંતાનોની માતાએ નજીકના ગામના પાંચ સંતાનોના પિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના વડોદરાના ફતેપુરા નું હોવાનું પ્રકાશવામાં આવ્યું જે જેમાં મિત્રો ફતેપુરા તાલુકાના એક ગામમાં સાત સંતાનોની માતાને નજીકના ગામમાં રહેતા પાંચ સંતાનોના પિતા સાથે સંબંધો બંધાયા હતા. બંને છૂપાઈને મળતાં હતાં પણ પછી એકબીજા વિના નહીં રહેવાય એવું લાગતાં બંને ઘેરથી ભાગી જતાં ચકચાર મચી છે.પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ફતેપુરા તાલુકાના એક ગામના યુવાનના વીસ વર્ષ અગાઉ સમાજના રિવાજ મુજબ લગ્ન થયાં હતાં. આ લગ્નજીવન દરમિયાન દંપતિને બે પુત્રો તથા પાંચ પુત્રીઓ થયાં હતાં.

ત્યારબાદ એવી માહિતી મળી રહે છે જે મુજબ બંને સુખેથી રહેતાં હતાં ત્યાં આધેડ અવસ્થામાં આવેલી સાત સંતાનોની માતાને નજીકના ગામમાં રહેતા પાંચ સંતાનોના પિતા સાથે પ્રેમ થઈ ગયો અને સંબંધો બંધાયા. બંને ચોરીછૂપીથી મળીને રંગેરલિયાં મનાવતાં હતાં પણ પછી વિરહ ના સહેવાતાં આઘેડ વયે પહોંચેલા બંને પ્રેમીઓ ચોરી છૂપીથી ઘરબાર છોડી ઘર છોડી ભાગી ગયા છેં.

અંતે એવી માહિતી મળી છે તે મુજબ બંને પ્રેમીઓ હાલમાં અજ્ઞાાત સ્થળે જતા રહ્યા છે. તેઓ બંને પોતે ક્યાં અને કેવી રીતે રહે છે તેની પરિવારજનોને ખબર પડી નથી. આ અંગે બંને પરિવારે પોલીસને જાણ કરી છે. વર્ષો સુધી સજોડે ઘરસંસાર ચલાવ્યા બાદ દગો દઇ ગયેલી પરિણીતાના પતિએ પોતાની પત્નીને પરત મેળવવા માટે પોલીસમાં જાણ કરી છે. બીજી બાજુ પ્રેમાંધ બનેલા પાંચ સંતાનોના પિતાની પત્ની હાલ ખેતીવાડીમાં તથા પાંચ સંતાનોના ભરણપોષણ માટે પિયર જતી રહી છે.

બીજી એક આવી ઘટના સામે આવી છે.જયારે લગ્ન થાય છે તો પતિ પત્ની એક બીજા સાથે સાત જન્મો સુધી સાથ નિભાવવાની કસમો ખાય છે. તેઓ આશા રાખે છે કે, આવનારા સમયમાં બંનેના સંબંધ મજબૂત રહેશે. ક્યારેય બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ જીવનસાથીને દગો નહિ આપે. હંમેશા સંબંધમાં ઈમાનદારી અને વફાદારી રાખશે. એવામાં વિચારો કે જો પતિ એક દિવસ અચાનક પોતાની પત્નીને પરપુરુષ સાથે રોમાંસ કરતા જોઈ લે તો શું થશે?

સ્વાભાવિક છે કે આવો નજારો જોઈને પતિ ઘણો દુઃખી થશે અને તેને ઘણો બધો ગુસ્સો પણ આવશે. આવી જ એક ઘટના દિલ્લીમાં શાહદરાના વિવેક વિહારમાં એક યુવક સાથે થઈ. તેણે પોતાની પત્નીને તેના બોસ સાથે રોમાંસ કરતા રંગે હાથ પકડી લીધી. પછી જે થયું તે પતિ માટે સારું ન હતું. આવો આ આખી ઘટનાને વિસ્તારથી જાણીએ.

હકીકતમાં પીડિત વ્યક્તિ ગાઝિયાબાદના પટેલ નગરમાં રહેતો છે. તેની ઉંમર 40 વર્ષ છે અને તે એક ઓઇલ ટ્રેડિંગ કંપનીમાં કામ કરે છે. તેની પત્ની ચાંદની ચોકની એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે. 24 જુલાઈની સાંજે પતિ કામના સંબંધમાં કશ્મીરી ગેટ પાસે માર્કેટમાં ગયો હતો. એવામાં તેણે વિચાર્યું કે રસ્તામાંથી પોતાની પત્નીને પણ સાથે લઇ જાવ.

તે સ્કૂટી પર ચાંદની ચોક જઈ રહ્યો હતો કે, રસ્તામાં તેને પોતાની પત્ની તેની કંપનીના મેનેજર સાથે રિક્ષામાં જતી દેખાઈ. તે બંને દંગલ પાર્કિંગ જઈ રહ્યા હતા. ત્યાં બંને પાર્કિંગમાં એક કારની અંદર બેઠા અને ત્યાંથી નીકળી ગયા.પત્ની અને તેના મેનેજર બોસને કારમાં જતા જોઈને પતિએ સ્કૂટી પર તેમનો પીછો કર્યો. કાર સીલમપુર થઈને શાહદરાથી વિવેક વિહાર પોલીસ સ્ટેશનની નજીક બનેલા યુટર્ન પર પહોંચી. અહીં કાર રસ્તાના કિનારે થોડી વાર ઉભી રહી. આ જોઈને પતિએ પણ પોતાની સ્કૂટી સાઈડમાં ઉભી રાખી અને કાચમાંથી અંદર જોવા લાગ્યો. પછી અંદર જે નજારો જોયો તે જોઈને પતિના હોશ ઉડી ગયા. તેની પત્ની પોતાના બોસ સાથે રોમાંસ કરી રહી હતી.

પતિએ કારનો કાચ ખખડાવ્યો. જયારે કાચ નીચે થયો તો તેણે પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે? તેના પર મેનેજર બોલ્યો કે, ‘તું કોણ છે?’ ત્યારે પત્ની બોલી કે ‘આ મારો પતિ છે.’ આ સાંભળીને મેનેજરે પતિને ધક્કો માર્યો અને કાર રિવર્સ કરવા લાગ્યો. આ દરમિયાન પતિ તેને રોકવા માટે કારના દરવાજા પર જ લટકી રહ્યો અને તેનો એક પગ કારની નીચે આવી ગયો, અને તે નીચે પડીને ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો.

મેનેજર પીડિત યુવકની પત્નીને લઈને ત્યાંથી ભાગી ગયો જયારે ઘાયલ પતિને હેડગવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પછી પીડિત પતિએ પોલીસમાં આ કેસ દાખલ કરાવ્યો. હાલમાં પોલીસ આ આખી ઘટનાની તપાસ કરી રહી છે.એક પતિ માટે પોતાની પત્નીને પરપુરુષ સાથે રોમાંસ કરતા જોવું કેવું હોય છે, તેની તમે કલ્પના પણ નહિ કરી શકો. આ રીતે લગ્નમાં પાર્ટનરને દગો આપવો ખોટું છે. પતિ પણ જો પોતાની પત્નીને દગો આપીને પરસ્ત્રી સાથે સંબંધ રાખતો હોય તો તે પણ ખોટું જ છે. જો તમે લગ્નથી ખુશ નથી તો પહેલા છૂટાછેડા આપો પછી જે કરવું હોય તે કરો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક સગીરાએ તેના જીજાજી સામે ફરિયાદ નોંધાવી છે. સગીરાની બહેનની જે યુવક સાથે સગાઈ થઈ હતી તે યુવક થોડા સમયથી આ સગીરાના પરિવારજનો સાથે રહેતો હતો. બાદમાં તેને અને સગીરાને પ્રેમ થઈ ગયો હતો. અને બંનેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ જ લાલચ આપીને જીજાજીએ આ સાળી સાથે શારીરિક સંબંધો બાંધી તેની ઉંમર ૧૮ વર્ષ નથી થતી તેમ કહી લગ્ન ન થાય તેવું કહીને તગેડી મૂકી હતી.

રાણીપમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા અભ્યાસ કરે છે. તેની મોટી બહેન એક કોલેજમાં અભ્યાસ કરે છે. તેની સગાઇ સામાજી ક રીતરિવાજ મુજબ બહુચરાજી પાસેના કોઈ ગામમાં કરવામાં આવી હતી. બાદમાં આ સગીરાના જીજાજી કલોલમાં કોલેજમાં અભ્યાસ કરતા હોવાથી તેઓને ખાવાપીવાની તકલીફ પડતી હોવાથી છેલ્લા સાતેક માસથી તેમના ઘરે રહેવા આવ્યા હતા. પાંચેક મહિના પહેલા સગીરાના જીજાજીએ એ એક દિવસ બપોરના સમયે સગીરા ને કહ્યું કે તે તેને બહુ ગમે છે, તેને તેની બહેન સાથે લગ્ન કરવા નથી. આ વાતચીતો બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

બાદમાં સગીરા તેના જીજાજીને કહેતી કે, તે ઘરમાં તેની બહેન સાથે નહિ પણ તેની સાથે લગ્ન કરવાની વાત કરે. પણ સગીરાના જીજાજી જણાવતા કે, કોઈને કહેવું નથી અને ભાગીને લગ્ન કરી લેશે. એક દિવસ સગીરાના જીજાજી નો ફોન આવ્યો અને ડોક્યુમેન્ટ લઈને ઘર છોડી દેવા કહ્યું હતું. જેથી સગીરા ઘરેથી નીકળી અને સિદ્ધપુર પહોંચી ગઈ હતી. ત્યાં રાત રોકાયા ત્યારે સગીરાના જીજાજીએ લગ્ન કરવાની લાલચ આપી ત્રણ વાર શારીરિક સંબંધ બાંધ્યા હતાં.

બાદમાં લગ્ન કરવા માટે જીજાજીએ કોઈને ફોન કર્યો હતો. પણ બાદમાં સગીરાને એવું કહેવામાં આવ્યું કે, તેના ૧૮ વર્ષ ન થતા હોવાથી આ લગ્ન શક્્ય નથી. આટલું કહીને સગીરાને તેના ઘરે અમદાવાદ મૂકી ગયા હતા. સગીરાએ આ બાબતે વાત કરતા પરિવારજનોએ પોલીસને જાણ કરવાની નક્કી કર્યા બાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આ મામલે સગીરાની તેના જીજાજી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આવું જ રખિયાલ વિસ્તારમાં રહેતી અને સિલાઈ કારખાનામાં નોકરી કરતી 26 વર્ષીય યુવતીની સાથે થયુું છે. કારખાનાના માલિકે તેને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પછી તેણે યુવતીના વિડીયો બનાવી બ્લેકમેલ કરી 7 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આના લીધે યુવતી ચાર-ચાર વખત ગર્ભવતી થઈ હતી અને તેનો ગર્ભ આરોપીએ તેની પત્નીની મદદથી પડાવ્યો હતો.

મિત્રો વધુ જાણવા મળ્યું હતું કે જો પીડિત આ બાબતે કોઈને જાણ કરી તો જીવતી બાળી મૂકવાની ધમકી આપી હતી. આરોપીએ યુવતી સાથે નિકાહ થયાનું ખોટું નિકાહનામુ બનાવીને તેમા તે યુવતીની સહી પણ કરાવી હતી. આર્થિક તકલીફમાં નોકરી જવાના ડરથી યુવતી આરોપીનો ત્રાસ સહન કરતી હતી. રખિયાલ પોલીસે આરોપી પતિ-પત્ની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રખિયાલ વિસ્તારમાં રહેતી 20 વર્ષની મીના (નામ બદલ્યું છે) અને તેની બે નાની બહેનો પિતાના અવસાન બાદ ઘર ચલાવવા માટે પડોશમાં રહેતા અને ડ્રેસ સિલાઈનું કારખાનું ધરાવતા અમર અને તેની પત્ની ગીતાને ત્યાં નોકરી જતી હતી. નોકરીના 3 થી 4 મહિના બાદ આરોપી અમર તેની પત્નીની હાજરીમાં મીના સાથે શારીરિક છૂટછાટ લેતો તેમજ બિભસ્ત કોમેન્ટ કરતો હતો. જો આનો વિરોધ કરીશું તો આરોપી પોતાને નોકરીમાંથી કાઢી મુકશે તે ડરથી મીના અમરના તાબે થઈ હતી.

આરોપી મીનાને લોભ લાલચ પ્રલોભન આપી તેની સાથે પત્નીની હાજરીમાં કારખાનાના દુષ્કર્મ કરતો હતો.મીનાની બન્ને બહેનો ઘરે જાય બાદમાં આરોપી આ કૃત્ય આચરતો હતો.મીના પ્રથમવાર ગર્ભવતી થતા આરોપીની પત્ની ગીતાએ મીનાને કોઈ મહિલાને ત્યાં લઈ જઈ ગર્ભ પડાવ્યો હતો.પતિ પત્નીએ મીનાને ધમકી આપી કે આ વાત કોઈને કરી તો તને જીવતી બાળી નાંખીશું.

નારોલમાં અમરે લોભ પ્રલોભન આપી મીનાની મરજી વિરૂધ્ધ મૌલાના પાસે ખોટું નિકાહનામુ બનાવડાવી મીનાની સંમતિ વગર સહીઓ કરાવી હતી. તે પછી આરોપીએ મીનાના બિભસ્ત વિડીયો બનાવી અવારનવાર બ્લેકમેલ કરી સાત વર્ષ સુધી તેનું શોષણ કર્યું હતું. જેમાં મીના ચાર વાર ગર્ભવતી થતા આરોપીએ ડૉકટરો આગળ ખોટી વિગતો રજૂ કરી ચાર વાર ગર્ભપાત કરાવ્યો હતો.મીનાની ફરિયાદ આધારે રખિયાલ પોલીસે અમર અને તેની પત્ની ગીતા વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું.મહેસાણા શહેર ની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ધીણોજના પરણિત યુવકે તેને ફસાવી હતી. જ્યારે જુદા જુદા સ્થળોએ તેણીને લઇ જઇને તેની સાથે શારીરીક સંબંધો બાંધ્યા હતા. પરણિત હોવાનો ભાંડો ફુટયા બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા યુવકે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી આ અંગે યુવતીએ મહેસાણા એ ડીવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અઢી વર્ષ અગાઉ ચાણસ્માના ધીણોજ ગામે ખરીદી કરવા મહેસાણાના રાધનપુર ચોકડી નજીક બસની રાહ જોઇને ઉભેલી યુવતી પીકઅપ ડાલામાં બેઠી હતી. માર્ગમાં ડ્રાયવર વિપુલ અમરતભાઈ પ્રજાપતિ સાથે વાતચીત થતાં બંને વચ્ચે મોબાઇલ નંબરની આપલે થઇ હતી.તેઓ અવાર નવાર વાતો કરતા તેમની વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. જેમાં વિપુલે પોતે અપરણિત હોવાનું જણાવી યુવતી સાથે લગ્ન કરવાનું જણાવેલ ત્યારબાદ બંને જણા અવાર નવાર જુદા જુદા ગેસ્ટહાઉસ્માં મળતા હતા અને તેમની વચ્ચે શારીરીક સબંધો પણ થયા હતા. જોકે થોડાક સમય બાદ વિપુલ પરણિત હોવાનું અને સંતાનોનો પિતા હોવાનું બહાર આવ્યું હતું. જેથી વિપુલે પોતાની પત્નિને છુટાછેડા આપવાનું જણાવ્યું હતું.

દરમિયાન વિપુલ આ યુવતીને તાજેતરમાં મુંબઇ પણ લઇ ગયો હતો. અને ત્યાંથી પરંત આવતા સમગ્ર મામલો ચાણસ્મા પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં વિપુલે યુવતી સાથે લગ્ન કરવાનો નનૈયો ભણ્યો હતો. ત્યારબાદ યુવતીએ મહેસાણા નજીક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.