પ્રેમી જોડે એકાંત માં મળવા ગઈ હતી યુવતી,સમા-ગમ કર્યા બાદ યુવકે જે કર્યું એ જાણીને રુવાડા ઉભા થઇ જશે..

0
404

સુરતમાં બે દિવસ બાદ હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે સુરતના મહિધરપુરા વિસ્તારમાં દિલ્હી ગેટ પાસેના મંથન કોમ્પ્લેક્સમાંથી બાળકીની લાશ મળી આવી હતી ઘટનાની જાણ થતાં.

મહિધરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન જાણવા મળ્યું હતું કે યુવતીના પ્રેમીએ તેને માથાના ભાગે ધોકા વડે માર મારીને ફરાર થઈ ગયો હતો હત્યારા પ્રેમીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતમાં એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે બે દિવસ પહેલા 48 કલાકમાં 3 હત્યાઓ થઈ હતી ત્યાં આજે વધુ એક બાળકીની હત્યાનો બનાવ સામે આવ્યો છે.

સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મંથન કોમ્પ્લેક્સ દિલ્હી ગેટમાંથી એક યુવતીની લાશ મળી આવી હતી યુવતીનો મૃતદેહ 209 મંથન કોમ્પ્લેક્સની રિનોવેટેડ ઓફિસમાંથી મળી આવ્યો હતો.

યુવતીના મૃતદેહની જાણ થતાં જ મહિધરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી મહિધરપુરા પોલીસ પીઆઈ જે.બી.ચૌધરીએ વિગતે જણાવ્યું હતું.

કે મહિધરપુરાના દિલ્હી ગેટ પર મંથન કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવ્યું છે જ્યાં ઓફિસની જગ્યા નંબર 209 ખાલી છે અને તેના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે આ ઓફિસમાં પોલીસને બાળકીની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી હતી.

જેના આધારે પોલીસે ત્યાં પહોંચીને તપાસ કરતાં ખબર પડી કે યુવતીનું નામ રીટા ઉર્ફે માધુરી છે કોઈ તીક્ષ્ણ ચીજવસ્તુએ તેના માથા પર માર્યો અને તેનું મોત નીપજ્યું વધુમાં જણાવ્યું હતું કે યુવતીની તપાસ કરતાં જાણવા મળ્યું હતું.

કે યુવતી દેહવ્યાપારનો ધંધો કરતી હતી દરમિયાન સવારે સાડા ચારથી સાડા ચાર વાગ્યાના અરસામાં તે તેના પ્રેમી સાથે આ ઓફિસે આવી હતી અને બંને વચ્ચે બોલાચાલી થતાં તેના પ્રેમીએ તિક્ષ્ણ ભારે વસ્તુ વડે તેણીના માથામાં ઘા મારી હત્યા કરી નાખી હતી.

હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તેના પ્રેમીની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે યુવતીનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે યુવતી દેહવ્યાપારનો ધંધો કરતી હતી.

આ દરમિયાન યુવતી તેના પ્રેમી સાથે શારી-રિક સં-બંધ બાંધવા વહેલી સવારે મંથન કોમ્પ્લેક્સમાં રિપેર થઈ રહેલી ઓફિસમાં એકાંત સ્થળે પહોંચી હતી આ દરમિયાન યુવતીને તેના પ્રેમી સાથે ઝઘડો થયો હતો.

અને પ્રેમી તેની હત્યા કરીને ભાગી ગયો હતો પોલીસે આજુબાજુના સીસીટીવીની તપાસ શરૂ કરી છે આ સિવાય આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરતાં જાણવા મળ્યું હતું.

કે શુભમ રેસ્ટોરન્ટમાં કામ કરતા બોયફ્રેન્ડ કાલિયાએ તેની હત્યા કરી હતી પ્રેમિકા માધુરીની હત્યા કરીને તે ફરાર છે પોલીસે માધુરીના પ્રેમી કાલિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.