મારી પ્રેમિકા એ મારી જોડે પહેલી વાર શારીરિક સંબંધ બાંધ્યા,પણ એને જરા પણ દુખાવો ના થયો શુ એને પહેલા કોઈ જોડે..

0
108

સવાલ.મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે મારી સ-ક્સલાઈફમાં પ્રોબ્લેમ છે હું સં-ભોગ કરું છું ત્યારે બહુ જલદી ક્લાઈમેક્સ પર પહોંચી જાઉં છું હું મારી પત્નીને સંતોષ આપી નથી શકતો મારે શું કરવું એની સલાહ આપશો

જવાબ.લગ્નજીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ નવરો થઈ જાય છે વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો.

આ માટે કામસૂત્રમાં ત્રણ ઉપાય સૂચવ્યા છે ઔપરિષ્ઠિકમ મુખમૈથુન અપદ્રવ્ય કૃત્રિમ લિંગ અથવા વાઈબ્રેટર અને ઉપમર્દન અથવા પાણિમંથન હસ્તમૈથુન તમે પાર્ટનરને સંતોષ આપ્યા પછી યોનિપ્રવેશ કરો.

સવાલ.ફોરપ્લે એટલે શું આ વિશે વિસ્તૃત સમજણ આપશો.

જવાબ.ફોરપ્લે એટલે સંભોગ પહેલાંની ક્રિયા શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સંવનનની ક્રિયા ચુંબન સ્પર્શ પરસ્પર ઉત્તેજના થાય એવી વાતચીત અને એકબીજાને ગમે એ વસ્તુ કરવાની ક્રિયા એટલે

ફોરપ્લે.ફોરપ્લે કરવાથી સ્ત્રી દ્રવિત થઈ જશે અને તેના યોનિમાર્ગમાં યોગ્ય ચીકણાહટ ઉત્પન્ન થશે આને પરિણામે શિશ્ન યોનિપ્રવેશ કરશે ત્યારે કોેઈ પણ દુખાવા કે તકલીફ વગર અંદર દાખલ થઈ શકશે સ્ત્રી પણ સામે એટલો જ સારો પ્રતિસાદ આપશે ઘણી સ્ત્રીઓ યોગ્ય ફોરપ્લે ન થતો હોય તો લિંગપ્રવેશ વખતે દુખાવાની ફરિયાદ કરે છે આને લીધે તેની સંભોગ પ્રત્યેની મજા કે આનંદ ઊડી જાય છે.

સવાલ.હું ૧૭ વર્ષની છોકરી છું મારા સ્તન બહુ નાના છે તમે ઘણા પ્રશ્નના ઉત્તરમાં કસરત કરવાનું જણાવ્યું છે તો એ કસરત કેવી રીતે કરવી એ જણાવશો.

જવાબ:દુનિયામાં આજ સુધી એવી કોઈ દવા નથી શોધાઈ કે જેનાથી માત્ર સ્તન વિકસિત થાય બ્રેસ્ટની નીચે પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ આવેલા છે એને વિકસાવવાથી અથવા ટોન-અપ કરવાની કસરત કરવાથી એની સાઈઝમાં વધારો થઈ શકે છે.

આ સ્નાયુની સાઈઝ થોડી વધારવા માટે અમુક કસરત કરવી પડે પહેલાં તમે ઊભાં રહો બન્ને હથેળીઓ કમર પર રાખો અને જોરથી દબાવો.તમને છાતીની નીચે થોડું ખેંચાણ જેવું લાગશે જે ભાગમાં ખેંચાણ લાગશે એ પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ છે.

આ દબાણ લગભગ પંદર સેકન્ડ સુધી આપવું અને પછી ત્રીસ સેકન્ડ સુધી રિલેક્સ થવું ફરી આ કસરત ચાલુ કરવી સવાર-સાંજ વીસ વાર આવું કરવાથી છ-આઠ મહિનામાં તમને સ્તનની સાઈઝમાં એક-દોઢ ઈંચનો વધારો થયો હોવાનું અનુભવાશે એટલું યાદ રાખો કે સ્તનની સાઈઝ વધારવામાં કોઈ ટોનિક ક્રીમ તેલ કામમાં આવતા નથી સૌથી જલદ ઈલાજ છે સ્તન મોટા કરવાની બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરીનો.

સવાલ.હું ૭૦ વર્ષનો તંદુરસ્ત પુરુષ છું. મને હજી સંભોગ કરવાની ઈચ્છા થાય છે પરંતુ શિશ્નોત્થાન ન થવાને કારણે હું સંભોગ નથી કરી શકતો મને ડાયાબિટીઝ હાઈ બ્લડપ્રેશર કે હૃદયરોગ જેવી કોઈ બીમારી નથી મારી પત્નીની ઉંમર ૬૦ વર્ષની છે અને તેને પણ સંભોગ કરવાની ઈચ્છા થાય છે શું મારી પત્ની માટે વાઈબ્રેટરનો ઉપયોગ સહીસલામત ગણાય?

જવાબ:વાઈબ્રેટર અથવા મસાજ સંપૂર્ણપણે સલામત છે તમે બેટરીથી ચાલતું વાઈબ્રેટર ખરીદજો કેટલાંક વાઈબ્રેટરો જુદી જુદી સ્પીડ ધરાવતાં હોય છે જેનાથી ઉત્તેજનાનો સ્તર વધારી શકાય છે મોટાભાગની સ્ત્રીઓને એનાથી ખૂબ સંતોષ મળે છે.

પરંતુ આ સાધનનો ઉપયોગ સાવધાનીથી કરવો જડભરતની જેમ નહીં સવાલ:હું ૨૬ વર્ષની છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે બે વર્ષ સુધી સંતાનની ઇચ્છા ન હોવાથી હું ગર્ભનિરોધક ગોળી લઉં છું આ ગોળી લેવાને કારણે સે-ક્સ પ્રત્યેની મારી રૂચિ ઘટી ગઇ છે મારા પતિ આ માનવા તૈયાર નથી શું ગર્ભ નિરોધક ગોળીની આવી આડઅસર થાય છે

જવાબ:કેટલાક કિસ્સામાં આમ થઇ શકે છે ગર્ભ નિરોધક ગોળીથી સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર એવા પુરુષોના હાર્મોન ટેસ્ટેસ્ટેરોનમાં ઊણપ આવી શકે છે આ કારણે સે-ક્સમાં રૂચિ ઘટી જાય છે તમારી પતિને સમજાવી તેમને નિરોધનો ઉપયોગ કરવાનું કહી તમે ગોળી બંધ કરો અથવા તો ડૉક્ટરને મળી તેમની સલાહ લો.

સવાલ.હું 28 વર્ષનો યુવક છું મારી એક 23 વર્ષની ગર્લફ્રેન્ડ છે એના જોડે મેં પ્રથમવાર સમાગમ માણ્યું તો એને સેજપણ પેઈન ના થયુ તો હું વિચારું છું કે શું એને કોઈ જોડ પેહલા સમાગમ માણ્યું હશે હું એને પૂછીશ તો શું આ એને દુઃખ થશે હું એને આ સવાલ કેમનો પૂછો એક યુવક મેહસાણા.જવાબ.યુવતીને દર્દ થાય કે ના થાય પણ તમે એને આ રીતે જજ ના કરી શકો કે કે એને સમાગમ કરેલું હશે એટલે એને દુઃખ ના થયું.

સવાલ.મારી ઉંમર ૨૧ વર્ષ છે મારા લગ્ન થયા નથી મારું લિંગ ખુબ જ નાનું છે જેના કારણે મને ચિંતા થાય છે કે શું મારી પત્નીને હું સંતોષ આપી શકીશ કે નહિ શું પેનિસ પંપ દ્વારા લિંગ મોટું કરી શકાય છે શું અકાળ નિક્ષેપ કોઈ પણ દવા વગર તેના પોતાના પર દુર કરી શકાય છે?મને મારી સમસ્યાનો યોગ્ય ઉકેલ જણાવવ વિનંતી.

જવાબ.તમારા લગ્ન હજી બાકી છે પરંતુ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી સંભોગનો આનંદ લિંગના કદ સાથે કોઈ લેવા દેવા નથી તમે જયારે પણ ભવિષ્યમાં સંભોગનો આનંદ લેવા માંગતા હોય ત્યારે સૌ પ્રથમ ફોરપ્લે કરવું જેથી તમને આનંદ ની પૂરી મજા મળશે અને હા પંપ તમને લિંગનું કદ વધારવા માટે થોડી મદદ જરૂર કરશે પરંતુ અવાસ્તવિક પરિણામોની અપેક્ષા રાખશે નહીં.

સવાલ.મારી ઉંમર ૩૫ વર્ષની છે અને મારા લગ્નના ૧૦ વર્ષ થયા મારા પતિ જે ૪૨ વર્ષના છે મારા પતિ સાથે મારી સે@ક્સલાઈફ હમણાં ખુબજ અસંતોષકારક બની ગઈ છે અમે મહિનામાં ફક્ત એક-બે વાર જ કરીએ છીએ. જેના કારણે સં@ભોગ દરમિયાન આનંદ માણવા માટે મેં વાઇબ્રેટર ખરીદ્યું છે.

પરંતુ મારા પતિ આકસ્મિક રીતે જોઈ ગયા અને તે પછી તેઓ ખૂબ જ અનકમ્ફર્ટ ફિલ કરવા લાગ્યા છે તે અમારી સે@ક્સ લાઈફને આનંદપ્રદ બનાવવા માટે પૂરતા પ્રયાસો ન કરવા માટે મને દોષી માને છે હું તેના રોજ રોજના અલગ અલગ નખરાઓથી પરેશાન થઇ ગઈ છું મારે શું કરવું જોઈએ?હું એની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખું છું મને યોગ્ય માર્ગદર્શિકા આપો.

જવાબ.તમારી જા-તીય સબંધને સુધારવા માટે એકબીજા પાસેથી તમે જે અપેક્ષા રાખતા હોય તો તે માટે તમારે બંનેએ એકબીજા સાથે બેસીને સરખી રીતે અને રોમાન્ટિક વાત કરવી જોઈએ કાળજી અને પ્રેમાળ સ્વભાવ ની સાથે તમે અતરંગતા પર સારી રીતે કામ કરી શકશો.

તમારા પતિને તમે જણાવો કે તેમને કેવી રીતે લાગે છે કે તમારી સે@ક્સ લાઇફ અસંતોષકારક બની ગઈ છે તમે તમારી ઇચ્છાઓ વિશે એને જણાવો અને એકબીજાની જરૂરિયાતો પૂરી કરો જેનાથી તમારા જાતીય આનંદ વધારે સંતોષકારક અનુભવ થઇ શકે છે.