સંભોગ કરતાં યુવક યુવતી વચ્ચે થઈ બબાલ અકળાઈને યુવકે યુવતીનાં પ્રાઈવેટ ભાગમાં માડી ગોળી…

0
774

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે ઇંગ્લેન્ડમાં એક મહિલાના ખાનગી ભાગ પર શૂટિંગ કરવાનો મામલો સામે આવ્યો છે ઇંગ્લેન્ડના સ્ટોકપોર્ટમાં એક વ્યક્તિને સેક્સ દરમિયાન મહિલાના અંગત ભાગને મારવા બદલ 10 વર્ષની જેલની સજા ફટકારી છે.

મહિલાનો જીવ બચી ગયો પરંતુ આ ઘટના બાદ તેના જીવન પર ગહન અસર પડી જાન્યુઆરીમાં સ્ટોકપોર્ટની એક હોટલમાં ડેવિડ એન્ડ્ર્યુ જેફર સાથે સ્ત્રી શારીરિક સંબંધ દરમિયાન આ ઘટના બની હતી.

ગોળી વાગીને મહિલાએ અનેક સર્જરીઓ કરી હતી. તેના પેટના ભાગોને પણ નુકસાન પહોંચ્યું હતું તે સ્ત્રી પછી ડેવિડને ખરાબ માણસ કહેતી હતી આ ઘટના પછી ડેવિડે હોટલના રિસેપ્શનને બોલાવ્યું અને કહ્યું કે તેને તાત્કાલિક તબીબી સહાયની જરૂર છે પરંતુ આ પછી તે પીડિતાને નગ્ન અને લોહીમાં ડાઘને છોડીને પાછળ ગયો હતો પોલીસે તેને સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢયો.

આ કેસની સુનાવણી મિનસલ સ્ટ્રીટ કોર્ટમાં થઈ છે આ કેસની તપાસ કરી રહેલા ઇન્સ્પેક્ટર રોજર એડવર્ડ્સે કહ્યું કે તે એક ભયાનક નિવેદન હતું આને કારણે સ્ત્રીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે તે સ્ત્રી આ ઘાથી કદી છૂટી નહીં પડે આ અત્યાર સુધીનો સૌથી ગંભીર ગુનો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેમાં એક યુવતી પોતાના પ્રેમી સાથે નગ્ન અવસ્થામાં રૂમમાં હતી અને અચાનક પતિ આવી ગયો ત્યાર બાદ પ્રેમી અને પત્નીના એવા હાલ કર્યા કે જાણીને તમે ચોકી જશો જાણો સમગ્ર મામલો.

સમાજમાં લગ્નેતર સંબંધોનું પ્રમાણ વધતું જાય છે અને પરણેલાં સ્ત્રી-પુરૂષ પોતાની શારીરિક ભૂખ સંતોષવા જીવનસાથી સિવાયનાં પાત્રો સાથે સંબંધો રાખે છે જો કે ક્યારેક આ પ્રકારના સંબંધોના કારણે મુસ્કેલી સર્જાય છે ને આવી જ એક ઘટના અમદાવાદમાં બની બતી.

શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક હોટલમાં એક યુવતી પોતાના પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી હતી. અચાનક જ રૂમની ડોરબેલ વાગી હતી પ્રેમિકાએ પોતે જ દરવાજો ખોલ્યો અને સામે જ તેનો પતિ ઉભો હતો તે જોઈને તેના હોશ ઉડી ગયા બાકી હતું તે પતિએ ફોન કરીને પોલીસને બોલવાતાં ભારે તમાશો થયો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે, શહેરના પોશ વિસ્તારમાં રહેતા બિઝનેસમેન મહેશ પટેલનાં લગ્ન હીના સાથે થયાં હતાં. હીના નોકરી કરે છે તેથી આખો દિવસ બહાર રહેતી. છેલ્લા કેટલાક દિવસોથી હીના મહેશ સાથે શારીરિક સંબંધો બાંધવાની આનાકાની કરતી તેથી લગ્નજીવનમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ આવી ગઈ હતી.

મહેશ અને હીના બંને ૩૦ વર્ષની આસપાસ છે. આ વયે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતાં મહેશને હીના પર શંકા ગઈ હતી. એક દિવસ અચાનક હીનાનો મોબાભીલ જોતાં તેમાં અશ્લીલ તસવીરો અને મેસેજ મળ્યા હતા. મોબાઈલ ફોને હીનાની પોલ ખોલી નાંખતા મંથન તેને રંગે હાથ પકડવા મક્કમ બન્યો હતો.

ગઈકાલે હીનાએ ઓફિસમાં મોડું થશે તેવું બહાનુ કાઢતાં મહેશને શંકા ગઈ હતી અને તેણે હીનાના કેટલાક મિત્રો પાસેથી માહિતી મેળવી હીનાનો પીછો કર્યો હતો હીના એક અજાણ્યા શખ્સ સાથે કારમાં બેસીને નીકળતાં મહેશ તેમની પાછળ લાગી ગયો હતો મધરાત્રિ બાદ હીના તેના પ્રેમી સાથે મીઠાખળીની લેમન ટ્રી હૉટલમાં ગઈ હતી.

મહેશે થોડીક રાહ જોઈ અને પછી આખરે રાત્રે બે વાગે હીના તેના પ્રેમી સાથે જે રૂમ નંબર 806માં રોકાઈ હતી ત્યાં પહોંચી જઈને ડોરબેલ વગાડી હતી હીનાનો પ્રેમી દારૂ પીધેલો હોવાથી હીના બારણું ભોલવા પોતે આવી હતી અર્ધનગ્નાવસ્થામાં તેણે બારણું ખોલ્યું ને સામે પતિને જોતાં તેના હોશ ઉડી ગયા હતા.

મહેશે પણ આ હાલતમાં પત્નિને જોઈને હોબાળો મચાવ્યો હતો મહેશે પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરતા નવરંગપુરા પોલીસ તુરંત હૉટલ ઉપર દોડી ગઈ હતી. હૉટલના રૂમમાં મહેશ તેના પ્રેમી પ્રભાકર ઓમકાર વશિષ્ઠ ઉ.૩૦ રહે આતિથ્ય રેસીડેન્સી કોટેશ્વર રોડ, મોટેરા સાથે મળી આવી હતી.

પોલીસ આવતાં જ હીના મહેશને કગરવા લાગી હતી અને ભૂલ બદલ માફી માગી હતી પ્રેમી પ્રભાકર વશિષ્ઠે દારૂ પીધો હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી મધરાતે બનેલી આ ઘટનાના કારણે હોટેલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.