આ યુવતી સાથે એક નહિ પણ 6 યુવકો એ કર્યું એવું કે આપ ના હોશ ઉડી જશે જાણો વિગતે…

0
306

દોસ્તો આજે દુનિનિયા માં એવા એવા કિસ્સાઓ બહાર આવે જેનો વિશ્વાસ કરવો ખુબજ અગરો છે કારણ કે અત્યારે દુનિયા માં રેપ ના કિસ્સાઓ ખુબજ વધી રહ્યા છે અને તેની સાથે ક્રાઈમ ના ગુન્હા પણ ખુબજ પ્રમાણ માં વધી રહ્યા છે તો એવોજ કિસ્સા વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તો ચાલો તેના વિશે ચર્ચા કરીએ દોસ્તો.સૂરતના કતારગામ વિસ્તારમાં રહેતી યુવતી કોલેજ માં અભ્યાસ કરતી 26 વર્ષીય યુવતી ની કોલેજ થી છુટ્ટી ને ઘરે આવતા રસ્તામાં જ ખોખરીયા સહિત 6 નરાધમોએ કારમાં અપહરણ કર્યુ હતું. હવસખોરોએ આ યુવતી ને ખેતરમાં બનાવેલી રૂમમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો.

એટલું જ નહિ નરાધમોએ યુવતી ના મોબાઈલમાં ફોટા પાડી કોઈને જાણ કરશે તો ફોટો વાઈરલ કરી મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ છ મહિના પહેલા બન્યો હતો. હાલમાં બે દિવસ પહેલાની વાત કરીએ જય ખોખરીયા તેના એક મિત્ર સાથે યુવતી નો પીછો કરી ફોટા બતાવી ધમકાવી હતી.

ત્યાર બાદમાં બીજા દિવસે બન્ને પાછા આવી યુવતી નો હાથ પકડીને તેને જબરજસ્તી બાઈક પર બેસાડી અપહરણ કરવાની કોશિશ કરી હતી પરંતુ યુવતી એ બૂમાબૂમ કરતા બન્ને રસ્તામાં છોડી ભાગી ગયા હતા. આ અંગે યુવતી એ કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે હવસ ખોર જય ખોખરીયા અને તેના બે સાગરિતો સામે ગેંગરેપ સહિતનો કલમો હેઠળનો ગુનો નોંધ્યો છે.

હાલમાં ત્રણેય ફરાર છે, જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે શનિવારે સગીરાનું મેડિકલ પરીક્ષણ નવી સિવિલમાં કરાવ્યું હતું. વધુમાં પોલીસે જણાવ્યું ત્રણેય આરોપી ફરાર છે. જેમાં મુખ્ય સૂત્રધાર જય ખોખરીયા કતારગામ આંબાત લાવડી વિસ્તારમાં રહે છે અને તે ટેક્ષટાઇલમાં નોકરી કરે છે અને પરિણીત છે. હાલમાં આરોપીને પકડવા માટે સૌરાષ્ટના જસદણમાં તેમજ અન્ય કેટલાક ઠેકાણે ટીમો રવાના કરી છે. ટૂંકમાં નજીકના દિવસોમાં પોલીસ આરોપીને પકડી લાવશે

મિત્રો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે તો ચાલો જાણીએ.વડોદરાના નવલખી મેદાનમાં 15 દિવસ પહેલાં તરુણી ઉપર ‘ગેંગ રેપ’ના બે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૪૮ કલાકમાં જ વડોદરાથી ઝડપી લીધા છે.તરસાલી વિસ્તારમાંથી કિશન માથાસુરિયા અને જશા સોલંકી નામના બે યુવકને ઝડપી લઈ પ્રાથમિક પૂછપરછ બાદ વડોદરા પોલીસને સોંપી દેવાયા છે.

તા.૨૮ નવેમ્બરે રાતે સાડા આઠ વાગ્યાના અરસામાં તરુણી તેના મિત્ર સાથે નવલખી મેદાનમાં બેઠી હતી. આ સમયે બન્ને આરોપી દંડા લઈને ગયા હતા અને પ્રેમીને ભગાડી દીધા પછી તરુણી ઉપર બે-બે વખત બળાત્કાર ગુજાર્યો હતો.ફૂગ્ગા વેચવા ના બહાને ચોરી કરતાં બન્ને આરોપીને ઘટનાસ્થળ થી છ કિ.મી. દૂર તરસાલી વિસ્તારના ઝૂંપડામાંથી ઝડપી શનિવારે રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લવાયા હતા.

અત્યંત સંવેદનાથી ગુનાનો ભેદ ઉકેલવા ટેકનિકલ પુરાવા, હ્યુમન ઈન્ટેલિજન્સ, સીસીટીવી સર્વેલન્સ અને બનાવની જગ્યા આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ, તપાસ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમો નિશ્ચિત ચહેરાવાળા શખ્સોને શોધવા તરસાલી વિસ્તાર ના ઝૂંપડા ખૂંદવા લાગી હતી. તરસાલીના ગંગાસાગર રોડ ઉપર ગુરુદ્વારા નજીક ફૂટપાથ પર રહેતા કિશન કાળુભાઈ માથા સુરિયા ઉ.વ. ૨૮ ઝડપાયો તે સાથે જ તેણે ગુનો કબૂલી લીધો હતો. કિશને આપેલી માહિતીના આધારે ‘ગેંગ રેપ’માં તેના સાગરિત, તરસાલી ચોકડી પાસે રાજાનંદ બિલ્ડિંગ નજીક છાપરામાં રહેતા જશા વનરાજ સોલંકી ઉ.વ. ૨૧ ને ઝડપી લેવાયો હતો. બન્ને આરોપીઓ ફૂગ્ગા વેચવાના બહાને લગ્નસ્થળો અથવા તો જાહેર ફરવાના સ્થળોએ ફરીને ચોરીના ગુના આચરતા હતા.

તા. 28ની રાતે નવલખી મેદાનમાં એકાંત મળતાં જ ‘ગેંગ રેપ’ની જંગાલિયતભર્યું કૃત્ય આચર્યા પછી બન્ને આરોપી વડોદરામાં જ રહેતા હતા અને જાણે કંઈ જ બન્યું ન હોય તેમ જિંદગી જીવી રહ્યાં હતાં.વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેંગ રેપના ગુનાની તપાસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી.

આરોપીના સ્કેચ બનાવીને વડોદરા પોલીસની ટૂકડીઓએ પખવાડિયાથી રાત-દિવસ તપાસનો દોર ચાલુ રાખી ઘટનાસ્થળ આસપાસના ચાર-પાંચ કિ.મી. વિસ્તારમાં 5000થી વધુ લોકોને તપાસ્યા હતા. પણ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ વડોદરામાં સક્રિય બનીને તપાસનો વ્યાપ થોડો વધારીને બે દિવસમાં જ ‘ગેંગ રેપ’ કેસ ઉકેલી નાંખ્યો.

ગત તા. ૨૮ નવેમ્બરે નવલખી મેદાનના અંદરના ભાગે વીએમસી દ્વારા બનાવાયેલા કૃત્રિમ તળાવ નજીક લાકડાનો ધોકો ફટકારી સગીર પ્રેમીને ગાળો દઇને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભગાડી દીધો હતો. આ પછી સગીરાને મેદાનના અંતરીયાળ ભાગમાં વધુ અંધારામાં લઇને જઇને બન્ને આરોપીએ બે-બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના અંગેનો મેસેજ સોશિયલ મીડિયા પર ફરતો થતાં વડોદરાના રાવપુરા અને દાંડીયાબજારના કેટલાક વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતુ. ગૃહરાજ્ય મંત્રી જાડેજાએ વડોદરાની મુલાકાત લીધા પછી બળાત્કારીઓને ઝડપી લેવા ખાતરી અપાયાના કલાકોમાં જ ઝડપાયેલા બન્ને આરોપીએ ગુનો કબૂલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ઘટનાક્રમ વર્ણવ્યો હતો.

મિત્રો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે આજકાલ આવા બનાવો બનવા એ મામૂલીક વેટ બની ગઈ છે અને એવામાં જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને જે શહેરના પાલડી વિસ્તારમાંથી ગૂમ થયેલી સગીરાને પોલીસે શોધી કાઢી છે અને ત્યારબાદ આ સગીરાની વ્યથા જાણી પોલીસ પણ ડઘાઇ ગઇ હતી કારણ કે આ સગીરાના કહેવા મુજબ તેણીના પરિવારજનો જ તેણીને દેહવેપારના ધંધામાં ધકેલતા હતા અને ત્યારબાદ તેણી પર કેટલાક શખ્સો દ્વારા ગેંગ રેપ કરાયો હતો તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.
એક રાતમાં આઠ શખ્સોએ કર્યો હતો.

ગેંગરેપ.ત્યારબાદ જ્યારે આ વાતની જાણ થઈ હતી ત્યારે જ પોલીસે ગૂમ થયેલી પાલડીની આ સગીરાને ખૂબ જ શોધવા લાગ્યા હતા અને આસપાસના વિસ્તારમાં ચારેબાજુ તેની તપાસ કરવામાં આવી હતી અને એવામાં છેલ્લે આ સગીરા ધોળકાના કલીકૂંડમાંથી મળી આવી છે પણ જોકે આ સગીરાએ કરેલા ખુલાસાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ સગીરાના કહેવા મુજબ તેણી પર એક જ રાતમાં આઠ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું.

અને તેમજ જણાવ્યું છે કે દેહના દલાલો દ્વારા તેણીને દેહના ધંધામાં ધકેલવા પ્રયાસ કરાયો હતો તેવી પણ અહીંયા જાણ થઈ છે.પોલીસે 16 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.તેની સાથે સાથે પોલીસે આ મામલે ગુનો નોંધી અને પછી તપાસ હાથ ધરતાં 16 જેટલા શખ્સોના નામ સામે આવ્યા છે અને જેમાંથી અમુક મળ્યા પણ નથી તેમજ જેમાંથી આઠ શખ્સોએ જેમણે આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને જેમાં આ ચાર યુવકો તો ધોળકાની એંજિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ હતા તેવી જાણ થઈ છે પણ જ્યારે એક રેસ્ટોરન્ટનો માલિક અને અન્ય કેટલાક દલાલો પણ છે
.
વિદ્યાર્થીઓએ કર્યો હતો ગેંગ રેપ.તેમજ જેમાં વિધાર્થીઓ પણ હતા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સગીરા સાથે ગેંગ રેપ કરવામાં 8માંથી 4 આરોપી કોલેજના વિદ્યાર્થી હતા તેવું જાણવા મળ્યું છે અને જેમાંથી સાતને પુછપરછ માટે હિરાસતમાં લેવામાં આવ્યા છે અને આ સગીરાના માતા પિતાએ 21મી નવેમ્બરે તેણી ગૂમ થયા છે તે અંગે ફરિયાદ પણ નોંધાવી હતી અને તેમણે જણાવ્યું હતું કે આ સગીરા 14મી નવેમ્બરથી જ ગૂમ થઈ ગઈ હતી.

પોલીસને થઇ માબાપ સામે શંકા.ત્યારબાદ પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી અને ઝોન-7ના ડીસીપી વિધિ ચૌધરીએ એવું પણ જણાવ્યું છે કે આ ફરિયાદ નોંધાવવા આવેલા મા-બાપની વાત પરથી એમની પર શંકા ગઇ હતી અને એમને પૂછવામાં આવ્યું હતું કે તે પુત્રી ગૂમ થયાના અઠવાડિયા બાદ જ કેમ ફરિયાદ નોંધાવવા આવ્યા છો અને આ પુછપરછમાં છેવટે બંને ભાગી પડતાં એમણે સ્વીકાર્યું હતું કે તેઓ જ તેણીને દેહવિક્રયના ધંધા માટે દબાણ કરતા હતા અને ત્યારબાદ પોલીસને સચ્ચાઈની જાણ થઈ હતી અને આગલા દિવસે જ તેમણે સગીરાને એક ગ્રાહક પાસે મોકલી હતી.

ધંધા માટે બહાર લઇ જતા હતા.તેની સાથે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે આ ચૌધરીએ એ બાદમાં પોલીસે ઘણી કડીઓ મેળવી છે અને ત્યારબાદ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર પાસેથી કાલીકુંજ ગામમાંથી સગીરાને શોધી કઢાઇ હતી અને ત્યારબાદ સગીરાએ પોલીસને એવું જણાવ્યું હતું કે દેહવિક્રયના ધંધા સાથે જોડાયેલા એક રેકટમાં તેણીને સોંપવાની તૈયારીઓ ચાલી રહી હતી અને તેના જ મા-બાપ તેણીને ધંધા માટે એક શહેરથી બીજા શહેરમાં જવા માટે દબાણ કરતા હતા અને ત્યારબાદ પોલીસને ખોટી જાણ કરતા હતા.