“ચાર બાળકો ના પિતા”અને ભાજપા ના પ્રમુખ ને મળી, 23 વર્ષની સુંદર પત્ની, જલ્દી થી જુવો ફોટાઓ

0
1195

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આ લેખ ખુબ ખાસ થવા નો છે, તમને જણાવીએ કે આજે પ્રેમ ની ઉમર નથી હોતી અને પ્રેમ માં કોઈ પણ સીમા નથી હોતી, તમને જણાવીએ કે તે જેમાં કોઈની બીજી પત્ની બનવાનું પણ ન નડતું હોય એવું તાજું ઉદાહરણ રાજ્યના દાહોદ જિલ્લામાંથી સામે આવ્યું છે.મિત્રો તમને જણાવીએ કે તે દાહોદની ઘટનામાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારની ઉમર 45 વર્ષની છે,મિત્રો તમને જણાવીએ કે તે ભાજપા ના કાર્યકર્તા પણ છે, તે ખુબ સારી એવી પકડ પણ ધરાવે છે, જ્યારે તેમના સાથે લગ્ન કરનાર જલ્પા મલની ઉંમર આશરે 23 વર્ષની છે. અને તે તેના થી ખુબ  નાની ઉમર માં છે, ૨૨ વર્ષ નાની છે.

મિત્રો વધુ માહિતી મળતા તમને જણાવીએ કે તે દાહોદ જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ કે જેઓ સોશિયલ મીડિયામા ખુબ એક્ટિવ રહેતા જલ્પા એસ.મલે 20મી જૂનના રોજ દાહોદ ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર સાથે લગ્ન કર્યા હોવાનું પોતાના ફેસબુક એકાઉન્ટમાં જાહેર કર્યું છે.મિત્રો તમને જનવિએય કે તે જલ્પા એસ.મલે એ હવે પોતાના ફેસબુક એકાઉન્ટ પર નામ પણ જ્લ્પા શંકર અમલીયાર તરીકે અપડેટ કર્યું છે મીર્ત્રો આ ખુબ ખાસ સમાચાર છે, અને તેમાં પોતાનો અને પતિ શંકર અમલીયારનો કપલ ફોટો પ્રોફાઇલ પિક તરીકે મૂક્યો હતો.

મિત્રો તમને જણાવીએ કે તે અંગે ખાસ માહિતી મળતા તમને જણાવીએ કે તે  મુજબ શંકર અમલીયારને 6 સંતાનો છે અને પોતે નોકરી, સમાજ સેવા અને ખેતીની આવક ધરાવે છે.તમને જણાવીએ  કે તે સારી ભાજપ માં પકડ ધરાવે છે, શંકર અમલીયારે 2019 લોકસભામાં હાલ સાંસદ અને ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાંભોરના ડમી તરીકે ફોર્મ ભર્યું હતું. જેમાં તેમણે પત્નીના નામની કોલમ અને સંપતિની વિગતો સંદર્ભે જ્યોત્સનાબેનના નામનો ઉલ્લેખ કર્યો હતો. મિત્રો તમને જણાવીએ  કે તે તેમના કેટલાક ફોટાઓ પણ આમારી પાસે છે, જે તમને જણાવીએ કે આ માહિતી મેં ખાસ શેર કરો.

આ માહિતી અમે iamgujarat માં થી અનુવાદ કરી લીધેલ છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google