આપણા દેશના લોકોમાં હજુ પણ સેક્સને લઈને જાગૃતિનો અભાવ છે. અહીં લોકો આ વિષય પર એકબીજા સાથે યોગ્ય રીતે વાત પણ નથી કરતા, જેના કારણે આવનારી પેઢીને સચોટ માહિતી મળતી નથી.
આ જ કારણ છે કે તેમના દેશમાં, કિશોરાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓ ઇન્ટરનેટની મદદ લઈને તમામ પ્રકારની માહિતી મેળવે છે.
તમને જણાવી દઈએ કે ઈન્ટરનેટ પર સેક્સ વિશે ઘણી ખોટી માહિતી છે, તેથી તેના વિશે કાઉન્સેલર સાથે વાત કરવી વધુ સારું રહેશે.આપણે ઘણી જગ્યાએ વાચ્યું હશે કે સહવાસ માણવું એ પણ એક પ્રકારની કસરત જ છે.
તેમજ સેક્સ બાબતે ઘણાં એવા સવાલો છે જે લગભગ દરેક બીજી વ્યક્તિના મગજમાં મુંઝવતા હોય છે. આ દરેક સવાલોને પણ રિલેશનશીપનો પાયો જ ગણી શકાય છે.
કહેવાય છે કે સહવાસ માણવાથી અથવા તો કિસ કરવાથી પણ ઘણી ખરી કેલરી બર્ન કરી શકાય છે. પરંતુ સેક્સને લગતા ઘણાં બધા સવલો એવા હોય છે જેના આપણને જવાબ જ નથી મળી શકતા.
ઘણા લોકો એ વાતને લઈને ચિંતિત હોય છે કે એક અઠવાડિયા કે મહિનામાં તેમણે તેમના પાર્ટનર સાથે કેટલી વાર સેક્સ કરવું જોઈએ.
એ વાત ચોક્કસ છે કે સ્વસ્થ જીવન જીવવા માટે સારી સેક્સ લાઈફ હોવી ખૂબ જ જરૂરી છે અને વ્યક્તિએ વર્ષમાં સરેરાશ કેટલી વખત સેક્સ કરવું જોઈએ તે તેની અંગત જીવનશૈલી
કામના સમયપત્રક અને ઉંમર પર આધાર રાખે છે. તેમ છતાં આ લેખમાં અમે તમને ઉંમરના આધારે જણાવી રહ્યા છીએ કે કયા વય જૂથના લોકોએ વર્ષમાં સરેરાશ કેટલી વાર સેક્સ કરવું જોઈએ.
અને આ પ્રકારના સવાલોમાંથી એક છે કે સેક્સ કેટલી વખત માણવું યોગ્ય છે? ઘણાં લોકો સમજે છે કે જેટલું વધારે વખત સેક્સ માણો એટલું જ સ્વાસ્થ્ય માટે સારું હોય તો, તો કેટલાકનું માનવું છે કે વધારે કરવાથી ઉત્તેજના ઘટે છે.આ વાતની તપાસ કરવા 18 થી 49 વર્ષનો લોકો પર રિસર્ચ કરાયું.
આ રિસર્ચમાં ઘણાં ચોંકાવનારા ખુલાસા થયા, જે કપલ્સ કોઈ સાથે શૅર નથી કરી શકતા. રિસર્ચનું માનીએ તો 18-29 વર્ષ સુધીના લોકો વર્ષમાં લગભગ 110 વખત સહવાસ માણે છે. 30 થી 39 વર્ષના લોકો વર્ષમાં લગભગ 86 વખત અને 40 થી 49 વર્ષના લોકો 69 વખત સહવાસ માણે છે.
જેમાંથી 45% કપલ્સ મહીનાના અમુક દિવસ જ સંબંધ બનાવે છે તે સાથે 13 % કપલ્સે માન્યું કે લગ્નના એક વર્ષ પછી તેમની વચ્ચે સંબંધ ઓછો બનાવવાનું ઓછું થઈ ગયું.કિન્જી ઈન્સ્ટિટ્યૂટ ઑફ રિસર્ચ ઈન સેક્સ રીપ્રોક્શન એન્ડ જેન્ડર તરફથી થયેલ શોધમાં અલગ અલગ ઉંમરના અને પરિસ્થિતોઓમાં રહેનાર લોકો શામેલ થયા.
તે અનુસાર લગ્ન પછી ઘરની જવાબદારી વધતા સંબંધ બનાવવાનું ઓછું થઈ ગયું. બાળકની દેખરેખ અને બીમારી તેનું મુખ્ય કારણ છે. ખરેખર સેક્સ કપલ્સની સમજદારી અને માનસિકતા પર નિર્ભર કરે છે.જો 2 લોકો કમ્ફર્ટેબલ હોય તો જેટલી વખત ઈચ્છે સહવાસ માણી શકે છે.તેથી જો બંનેની રાજી-ખૂશી સહમતી હોય તો સહવાસ માણવામાં કોઈ જ નુક્સાન નથી થતું.
18 થી 29 વર્ષની ઉંમર.આ ઉંમર સેક્સ કરવા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે અને તેમાં સેક્સનું જોશ પણ સૌથી વધુ હોય છે. આ વય જૂથના લોકોએ વર્ષમાં લગભગ 112 વખત સેક્સ કરવું જોઈએ. વારંવાર સેક્સ કરવાથી તમારી સેક્સ લાઈફ ઘણી સારી છે તે દર્શાવે છે.
30 થી 39 વર્ષની વયના લોકો.આ ઉંમરના લોકો જીવનની અન્ય બાબતોમાં વધુ વ્યસ્ત હોય છે. આ એ યુગ છે જ્યારે વ્યક્તિ પોતાને અને તેના પરિવારને સેટલ કરવામાં વ્યસ્ત હોય છે. આ ઉંમરના લોકોએ વર્ષમાં લગભગ 86 વખત સેક્સ કરવું જોઈએ. જેનો અર્થ છે કે દર 3-4 દિવસે એકવાર સેક્સ કરો.
40 થી 49 વર્ષની વયના લોકો.આ ઉંમરે આવતા લોકો અનેક પ્રકારની જવાબદારીઓથી ઘેરાયેલા હોય છે, તેમ છતાં તમારે તમારી સેક્સ લાઈફ જાળવી રાખવી જરૂરી છે. આ વય જૂથના લોકો વર્ષમાં લગભગ 69 વખત સેક્સ કરે છે.
50 વર્ષથી વધુ ઉંમરના લોકો.આ ઉંમરે મોટા ભાગના લોકો પાસે બીજું કોઈ કામ હોતું નથી અને તેઓ ઘણો સમય ફ્રી હોય છે. એટલા માટે આ સમયગાળો સેક્સ માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે. આ ઉંમરના લોકો પોતાની ક્ષમતા અને ઈચ્છા અનુસાર સેક્સ કરી શકે છે.
60 થી 75 વર્ષની વયના લોકો.આ ઉંમરે આવતાં, બહુ ઓછા લોકો સેક્સ્યુઅલી એક્ટિવ રહેવા સક્ષમ હોય છે. તેમ છતાં, જો તમે આ ઉંમરે પણ સેક્સ્યુઅલી એક્ટિવ છો, તો તમે તમારી ઈચ્છા અને ક્ષમતા અનુસાર સેક્સ કરી શકો છો.જો તમે સેક્સ લાઈફમાં સુધારો કરવા માંગો છો.
તો તમે ઉપરોક્ત સેગમેન્ટ્સ અનુસાર સેક્સ કરી શકો છો. જો કે, તમે તમારી વ્યક્તિગત રુચિ અનુસાર સંખ્યા વધારી શકો છો. જો તમે યુવાન છો તો તમે ઈચ્છો તેટલી વખત સેક્સ કરી શકો છો, માત્ર સેક્સ કરતી વખતે સાવચેતી રાખો.