યુવતીઓના સ્તન અને નિપ્પલ સાથે જોડાયેલી આ વાતો મોટા ભાગના પુરુષોને નથી ખબર…

0
927

મહિલાઓના સ્તન પુરુષો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. જ્યારે પુરૂષો પહેલીવાર છોકરીઓને મળે છે ત્યારે 20% ધ્યાન તેમના ચહેરા પર હોય છે, 80% આંખો તેમના સ્તન પર જવાથી જ બંધ થઈ જાય છે.સ્ત્રીઓના આકાર અને સુંદરતા વધારવામાં સ્તનો મુખ્ય ભૂમિકા ભજવે છે.

શરીરના અન્ય ભાગોની જેમ અહીં પણ ચરબી જમા થાય છે. યુવાનીમાં, સ્તનોમાં દૂધની ગ્રંથીઓ, ચરબી અને કોલેજન હોય છે, જેના કારણે તે ચુસ્ત રહે છે.

ઉંમર સાથે, સ્તનોને પકડી રાખતા પેશી સંકોચાય છે અને તેની જગ્યાએ ચરબી આવે છે. તેનાથી બચવા માટે મહિલાઓ પોતાની બ્રાની સાઈઝ બદલીને પોતાને સુંદર અને આકર્ષક રાખે છે.

જ્યારે આપણે ધ્યાનથી જોઈએ તો જાણવા મળે છે કે મહિલાઓની ડાબી બાજુના સ્તનનું કદ જમણી બાજુથી મોટું હોય છે. આવું દરેક સ્ત્રીમાં થાય છે, આની સાથે સ્તનોની સાઈઝ અને સ્તનની ડીંટડીઓની સાઈઝ અને દિશા પણ સરખી હોતી નથી.

મહિલાઓના સ્તનોનું સરેરાશ વજન 0.5 કિલો છે અને તે મહિલાઓના શરીરની કુલ ચરબીના માત્ર 4 થી 5 ટકા છે. જ્યારે તે આખા શરીરના વજનના માત્ર એક ટકા છે. બાળપણથી યુવાની સુધી મહિલાઓની ઉંમર જેમ જેમ વધે છે તેમ તેમ તેમના સ્તનનું કદ પણ વધતું જાય છે અને એક ઉંમર પછી તેમનું કદ ઘટવા લાગે છે.

સ્તન ભરાવદાર બને છે.વીસેક વર્ષની આસપાસની યુવતીના સ્તન ચરબી, દૂગ્ધગ્રંથિઓ અને કોલાજન નામના કોષોથી બનેલા હોય છે, જે તેને કઠણ રાખે છે.

પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ ગ્રંથિઓ અને કોલાજન સંકોચન પામતાં જાય છે અને તેની જગ્યાએ વધુને વધુ ચરબી આવતી જાય છે.

તેથી બ્રાની સાઇઝ વધારે મોટી લેવાને બદલે જો તમે એજ જૂના નંબરની બ્રા પહેરશો તો તેની વધારાની ચરબી આજુબાજુથી નીકળીને વધુ નીચેના ભાગ તરફ જશે. અંડરવાયર ધરાવતી બ્રા પહેરવાથી થોડો ફાયદો મળે પણ ઉંમરને કારણે સ્તનનું ઘટતું સૌંદર્ય જાળવી શકાતું નથી.

સ્તનનું વજન તમારી કલ્પના કરતાં ઓછું હોય છે.કપની સાઇઝ યોગ્ય રીતે જાણવી જરૂરી છે. એ-કપથી સ્તનનો પા ભાગનો, બી કપથી અડધા ભાગનો, સી કપથી પોણા ભાગનો અને ડી-કપથી લગભગ પૂરો સ્તનનો ગોળાકાર ભાગ ઢંકાઇ શકે છે.

સ્તનની ચામડી પાતળી હોય છે.તમે જેમ જેમ મોટા થતાં જાઓ તેમ તેમ સ્તનનો વિકાસ થતો હોવાથી તેની ચામડી સ્થિતિસ્થાપક (ખેંચાઇ શકે તેવી) હોય છે અને તે જ કારણે શરીરનાં અન્ય ભાગોની ચામડી કરતાં તેની ચામડી પણ પાતળી હોય છે.

જે સૂકી રહેવાનો વધુ ભય હોય છે..તેથી યોગ્ય ક્રીમ દ્વારા મસાજ કરવાથી કોલાજન કોષો વધે છે અને સ્તન વધુ કઠણ રહે છે.

તેનાથી કરચલીઓ પણ ઓછી થાય છે. સ્તનની ડીંટડીઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી હોય છે. કારણ કે તેની ચામડી પણ જલદી સૂકી થઇ જાય છે. જરૂર પડયે ત્યાં રોજ વેેસેલીન લગાડી શકાય.

સ્તન પર વાળ હોઇ શકે છે.લગભગ દરેક સ્ત્રીઓમાં ડીંટડીની આસપાસ રૂંવાટી હોય જ છે. બેથી ૧૫ જેટલા કાળા, સીધા વાળા સમયાંતરે ઊગે તે તદ્દન સ્વાભાવિક છે.

સાદો નિયમ એ છે કે તમારી ત્વચાનો રંગ જેટલો વધુ હશે કે તમારા માથાના વાળ જેટલા ઘેરા રંગના હશે, તેટલા નીપલની આસપાસના વાળ ઘેરા હોવાની શક્યતા વધુ હોય છે.

જો તમને એની ચિંતા થતી હોય તો વેક્સિંગથી દૂર કરી શકાય. પણ આ વાળ બહુ જ ઓછા પ્રમાણમાં હોય તો ચીપીયા વડે ખેંચી નાખવા સરળ રહે છે.

તે માટે નીપલની આસપાસ આલ્કોહોલ લગાડી વાળ ખેંચી નાખો. પછી ત્વચા લૂછીને ચેપ લાગે નહીં તે માટે સારું એન્ટીબાયોટીક લોશન લગાડો. એ પછી દર બેથી ત્રણ અઠવાડિયે આ પ્રક્રિયા ફરીથી કરી શકાય.

બંને સ્તનનાં આકાર જુદા જુદા હોઇ શકે છે.માત્ર ડીંટડીઓનો આકાર જ નહીં, તેમની દિશાઓમાં પણ જુદા પણું હોઇ શકે છે. ડીંટડીમાં રહેલા એઇરોલને કારણે ડીંટડી ઉપર, નીચે, ડાબી કે જમણી તરફ ફંટાતી હોય છે.

જો એઇરોલ થોડા ઉપરની તરફ હોય તો ડીંટડીનો ખૂણો ઉપર તરફ જશે. ઘણી સ્ત્રીઓમાં એઇરોલ સ્તનનાં નીચેના કે ખૂણા તરફના ભાગમાં હોય છે. અમુક સ્ત્રીઓમાં સ્તન જુદી જુદી દિશાઓમાં ફંટાતા પણ જોવા મળે છે.

દર મહિને બંને સ્તનની પરિસ્થિતિ જુદી જુદી હોઇ શકે છે.હોરમોન્સ સાયકલ બદલાયા કરવાને લીધે દર અઠવાડિયે સ્તનનાં કોષો પણ બદલાય છે. માસિક સ્રાવના દિવસો પછી સ્તનનાં કોષો એકદમ નરમ બની જાય છે કારણ કે તે સમયે હોરમોન્સનું પ્રમાણ ઘટી જાય છે.

એ પછીના સમયમાં સ્તનની ડીંટડીઓ જાતીય રીતે વધુ આવેગમય હોય છે, જે શરીરમાં વધેલા ઇસ્ટ્રોજનનાં પ્રમાણને કારણે હોય છે.

છેલ્લે, એટલે કે ફરી માસિક સ્રાવ આવવાના થોડા દિવસ પહેલાં અથવા માસિક સ્રાવ દરમિયાન વધુ પડતાં પ્રોજેસ્ટેરોન હોરમોન્સના સ્રાવને લીધે સ્તન સૂજીને વધેલા તથા માંસલ લાગે છે. પેઇન કિલર દવાઓ અને ચા-કોફીનું સેવન ઘટાડવાથી તેમાં થતો દુ:ખાવો ઓછો કરી શકાય.