એ કિસ્સો જ્યારે વલ્લભભાઈ પટેલ ના પાસપોર્ટ પર વિઠ્ઠલભાઈ વિદેશ જતા રહ્યા હતા,જાણો પછી શું થયું હતું?

0
294

ભારતના સરદાર અને ભારતની એકતાના ઘડવૈયા મોટું ટાલવાળું માથું બેઠા ઘાટનો દેહ બાંધી દડીનું શરીર અંગ પર સફેદ ખાદીનું ધોતિયું અનેસફેદ ખાદીનું પહેરણ બૌદ્ધ સાધુ જેવી ગંભીર ર્દષ્ટિ નિશ્ચયબળ લોખંડી ઇચ્છાશક્તિ પ્રા‍માણિક ચારિત્ર્ય આ બધાંનો સરવાળો કરીએ.

એટલે સાંપડે વલ્લભભાઈ પટેલ વલ્લભભાઈનો જન્મ નડિયાદમાં ઈ.૧૮૭૫ના ઑક્ટોબર માસની એકત્રીસમી તારીખે થયો હતો ગ્રેજ્યુએટ થયા બેરિસ્ટર થવા વિલાયત જવું હતું વી.જે.પટેલ નામનો પાસપોર્ટ આવ્યો.

મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ આ પાસપોર્ટ પર લંડન જઈ આવ્યા વલ્લભભાઈ પછીથી લંડન ગયા અને બેરિસ્ટર બની સ્વદેશ આવ્યા અમદાવાદમાં વકીલાત શરૂ કરી વલ્લભભાઇનું પૈતૃક ગામ આણંદ જિલ્લાનું કરમસદ ગામ છે.

સમય જતાં તેમના પિતાએ બાજુના ગામમાં રહેતા જવેરબા સાથે 18 વર્ષની ઉંમરે વલ્લભભાઈ પટેલનાં લગ્ન કરી દીધા આમ લગ્ન પછી પોતાનું ભણતર પૂરું કરવા તે આગળ નડિયાદ પેટલાદ બોરસદમાં અભ્યાસ કર્યોને 22 વર્ષની ઉમરે તે મેટ્રિક પાસ થયા.

આગળ તે વકીલાતનું ભણી પૈસા બચાવી તે ઇગ્લેંડમાં બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી બે વર્ષના અભ્યાસ બાદ જવેરબાને તેડવામાં આવ્યા અને ગોધરામાં પોતાનું ગૃહસ્થ જીવનનો પ્રારંભ કર્યો તેમને બે સંતાન થયા 1904માં મણિબેન અને 1906માં ડાહ્યાભાઈ આમ તેને ગોધરા બોરસદ.

આણંદમાં વકીલાત કરી બેરીસ્ટરનો વધુ અભ્યાસ કરવા માટે પૈસા એકત્ર કર્યા હતા પરંતુ એક સરખા નામનાં કારણે પાસપોર્ટ તેમનાં મોટાભાઈ વિઠ્ઠલભાઈનાં હાથમાં આવી જતા વિઠ્ઠલભાઈએ પોતે વિદેશ અભ્યાસ અર્થે.

જવાની ઈચ્છા વ્યકત કરતા નાના ભાઈ વલ્લભે મોટાભાઈને પોતાનો પાસપોર્ટ તેમજ પોતે ઈંગ્લેન્ડ જવા એકત્ર કરેલા નાણા મોટાભાઈ વિઠ્ઠલભાઈને આપી દઈ પોતે ઘરની જવાબદારી પણ સ્વિકારી લીધી હતી બોરસદ તાલુકા બૉર્ડ અને ખેડા ડિસ્ટ્રિક્ટ બૉર્ડની ચૂંટણીઓમાં જીત મેળવ્યા બાદ.

તેઓ વર્ષ 1912માં મુંબઈ ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા ચૂંટણીમાં તેમની સામે ગીરધરદાસ મંગળદાસ દેસાઈ ઉર્ફે નડિયાદના ટાટા સાહેબ મેદાને હતા તેમને 40માંથી 28 મતો મેળવી વિઠ્ઠલભાઈએ હાર આપી.

આમ રાજકીય પગદંડી પર વિઠ્ઠલભાઈએ પ્રથમ પગલું માંડ્યું વર્ષ 1915માં તેઓ કૉગ્રેસમાં જોડાયા વર્ષ 1915માં તેઓ કૉગ્રેસમાં જોડાયા વિઠ્ઠલભાઈ પટેલની રાજકીય કારકીર્દી અંગે લખે છે કે વિઠ્ઠલભાઈની મુખ્ય ખ્યાતિ એક રાજકીય નેતા સતત પ્રશ્નો પૂછીને-પ્રશ્નો ઊભા કરીને સરકારને અકળાવનારા-મૂંઝવણમાં મૂકનારા વિદ્વાન સાંસદ.

અને પક્ષાપક્ષીથી પર રહીને અધ્યક્ષપણું દીપાવનારા અધ્યક્ષ તરીકેની રહી વિઠ્ઠલભાઈએ વર્ષ 1916માં દેશમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાની વાત કરી હતી તેમના સતત પ્રયાસોના કારણે 1917માં મુંબઈ ધારાસભામાં એ ખરડો રજૂ થયો પરંતુ પસાર ન થયો.

એ વખતે એક કાયદાકીય જોગવાઈ એવી હતી કે હિંદુ લગ્નમાં પતિપત્ની બંને જુદી જ્ઞાતિના હોય તો એ લગ્ન્ કાયદેસર ન ગણાય તેને કારણે આંતરજ્ઞાતીય લગ્ન પછી છૂટાછેડાનો વારો આવે ત્યારે પત્નીને ઘણું વેઠવું પડે તેમણે કેન્દ્રીય ધારાસભામાં સ્ત્રીઓના હક્કમાં ખરડો રજૂ કર્યો ત્યારે.

રવીન્દ્રનાથ ટાગોર સહિત બીજા ઘણા અગ્રણીઓએ તેને વધાવ્યો અને ટેકો આપ્યો વિઠ્ઠલભાઈની ખૂબી એ હતી કે તે મ્યુનિસિપલ કૉર્પોરેશન-ધારાસભાના રાજકારણમાં રસ સક્રિયતા અને વિશ્વાસ ધરાવતા હોવા છતાં.

લોકઆંદોન અને જમીની વાસ્તવિકતાઓ સાથે પણ સીધો નાતો રાખતા હતા વિઠ્ઠલભાઈ પટેલને ‘ભારતીય સંસદના પિતા ગણાવાયા વિઠ્ઠલભાઈ પટેલના 100મા જન્મદિવસે લોકસભા સચિવાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલ પુસ્તિકામાં લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અનંતશયનમ્ આયંગર દ્વારા લખાયેલ એક લેખમાં વિઠ્ઠલભાઈ પટેલને ભારતીય સંસદના પિતા ગણાવાયા છે.

મોતીલાલ નહેરુ વિઠ્ઠલભાઈ પટેલ અને હકીમ અજમલ ખાન જેવા નેતાઓ આગામી પ્રાદેશિક અને કેન્દ્રીય ધારાસભાની ચૂંટણીમાં ભાગ લેવાના પક્ષમાં હતા આ હેતુ માટે એક જાન્યુઆરી 1923ના રોજ સ્વરાજ પક્ષની સ્થાપના થઈ.

145 સભ્યોવાળી ધારાસભામાં સ્વરાજ પક્ષના 45 સભ્યો ચૂંટાઈ આવ્યા આ સભ્યોમાં પંડિત મોતીલાલ નહેરુ લાલા લાજપતરાય બિપિનચંદ્ર પાલ અને વિઠ્ઠલભાઈ પટેલ જેવાં નામ સામેલ હતાં સ્વરાજ પક્ષનો હેતુ ધારાસભાની અંદર રહીને અવરોધો પેદા કરીને શાસન અશક્ય બનાવવાનો હતો.

તેઓ 1925થી 1930 સુધી સતત કેન્દ્રીય ધારાસભાના અધ્યક્ષ રહ્યા હતા દાંડીકૂચ પછી ધારાસભાના અધ્યક્ષપદેથી રાજનામું આપ્યું મૃત્યુ બાદ કેન્દ્રીય ધારાસભાના પ્રથમ અધ્યક્ષ રહેલા સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાટાભાઈ વિઠ્ઠલભાઈના વસિયતનામા અંગે પણ વિવાદ સર્જાયો હતો.

આ વિવાદ અંગે પુસ્તક વિઠ્ઠલભાઈ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ના લેખક ગોરધનભાઈ પટેલ નોંધે છે કે જો વિઠ્ઠલભાઈની સમગ્ર જિંદગી ગેરસમજણ અને અધૂરા સમજાયેલા હેતુઓ કે ઇરાદાઓની હારમાળા હોય.

તો ભારત માટે તેમણે લખેલ અંતિમ દસ્તાવેજ પણ એટલો જ વિવાદાસ્પદ રહ્યો છે 29 માર્ચ 1949ના રોજ સરદાર તેમના પુત્રી મણિબહેન તેમજ પટીયાલાના મહારાજા સાથે વિમાન પ્રવાસે હતા જે સમયે વિમાન ખરાબ થવાથી રાજસ્થાનના રણમાં ઊતારવું પડ્‌યું.

તે સમયે સરદાર નજીકના ગામ સુધી ચાલીને ગયા હતા દિલ્હી પહોચ્યા ત્યારે સાંસદમાં તેમનું લાંબા સમય સુધી તાલીથી સન્માન કર્યું આમ તેમની તબિયત નાજુક થતાં તે 12 ડિસેમ્બરના રોજ પોતાના દીકરા ડાહ્યાભાઇને ત્યાં આરામ કરવા ગયા આમ 15 મી ડિસેમ્બર 1950ના રોજ હ્રદયરોગનાં હુમલામાં તેમનું મોત નિપજયું હતું