હવસ નો ભૂખ્યો પતિ જેઠાણી જોડે કરી રહ્યો હતો સમા-ગમ ને એવા માં આવી ગઈ પત્ની.

0
230

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે.

અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે આજકલ લોકો સબંધોને ધૂળ માં જતા કરી દે છે.

અને આવા ગેરકાયદેસના સબંધો વધુ જોવા મળે છે ત્યારે અહીંયા એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જ્યાં પતિએ જેઠાણી સાથે જ કર્યું એવું કામ ચાલો જાણીએ સમગ્ર મામલા વિશે શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી.

એક મહિલાએ તેના પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે લગ્નના છ મહિના પછી તેના સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું બાદમાં થોડા સમય પછી તેને જાણવા મળ્યું કે.

તેના પતિ અને જેઠાણીને આડા સંબંધો છે અને એક દિવસ આ યુવતી તેના પતિ અને જેઠાણીને સંબંધો રાખતા નરી આંખે જોઈ ગઈ હતી જે બાબતને લઈને તેના પતિએ તેને માર પણ માર્યો હતો.

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીના વર્ષ 2013માં લગ્ન થયા હતા લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી લગ્નના છ મહિના બાદ પતિ સાસુ સસરા જેઠાણી મળીને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.

વર્ષ 2014માં આ યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી જે બાબતને લઈને વર્ષ 2018માં સાસરીયાઓ સાથે સમાધાન કર્યું અને બાદમાં પતિના ઘરે રહેવા ગઈ હતી વર્ષ 2021માં આ યુવતીના સસરાએ મકાનના ઉપરના માળે ધાબુ ભરી મકાન બનાવ્યું હતું.

અને મકાન બનાવવા માટે યુવતી પાસે દહેજની માંગણી કરતા હતા જે બાબતે યુવતીએ તેની માતાને જાણ કરતા માતાએ બે લાખ રોકડા યુવતીના પતિને આપ્યા હતા ત્યારબાદ યુવતીનો પતિ વધારે પૈસાની માંગણી કરતા તેની માતાએ દાગીના વેચી ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.

યુવતીનો પતિ ઘરમાં હતો ત્યારે તિજોરીમાં કપડાં શોધતા તેને કપડાં ન મળતા તેને ગુસ્સે થઈ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું યુવતીના પતિને તેની ભાભી સાથે અનૈતિક સંબંધો હતા.

અને ત્રણેક મહિના પહેલા યુવતીએ તેના પતિ તથા જેઠાણીને નરી આંખે સંબંધો બાંધતા જોયા હતા જે બાબતે યુવતીએ તેના પતિને કહેતા તેને માર માર્યો હતો થોડા સમય પહેલા તેના પતિ અને જેઠાણી સાથેના આડા સંબંધોની ચર્ચા કરતા.

તેના પતિએ ઉશેકરાઈ માર મારતા યુવતીએ તેના પતિ વિરુદ્ધમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી થોડા સમય બાદ યુવતીના સાસરિયાઓએ કહ્યું કે આ ઘર તારું નથી તારે અહીં રહેવા આવવું નહીં.

તેમ કહી ગાળો બોલી હતી યુવતીની સાસુ અને જેઠાણીએ આ બાબતે ઝઘડો કરી યુવતીના કપડા ફાડી નાખ્યા હતા સમગ્ર બાબતને લઈને યુવતીએ કંટાળીને તેના પતિ સાસુ સસરા જેઠ જેઠાણી સહિતના લોકો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.