બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે માતાના આચાર-વિચારની સૌથી વધારે અસર તેના પર થાય છે આ વાતનું ઉદાહરણ મહાભારતના પાત્ર અભિમન્યુને કહી શકાય તેણે તેની માતાના ગર્ભમાં રહીને અનેક પ્રકારની કળામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી.
તેણે ચક્રવ્યુહ રચના અને તેને પાર કરવાની કળામાં પણ મહારથ ગર્ભમાંથી જ મેળવી લીધી હતી એટલા માટે જ કહેવાયું છે કે ગર્ભાવસ્થામાં સ્ત્રીની આસપાસ જેવું વાતાવરણ હોય તેને અસર તેના બાળક પર સૌથી વધારે થાય છે.
સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવાની સલાહ તેને આપવામાં આવે છે જો કે તેની સાથે ગર્ભવતી સ્ત્રીના રૂમમાં આ પ્રકારની વસ્તુઓ રાખવામાં આવે તો બાળક અને માતાનું સ્વાસ્થ્ય સારું રહે છે.
ઉપરાંત બાળક પ્રતિભાવાન જન્મે છે આજે વાસ્તુશાસ્ત્રમાં જાણીએ ગર્ભવતી મહિલાઓના રૂમમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવા વિશે પહેલા વાત કરીએ મોરના પીંછાની સગર્ભા સ્ત્રી અથવા નવી માતા કે જેણે હમણાં જ બાળકનું સ્વાગત કર્યું છે.
તેના રૂમમાં મોર પીંછા હંમેશા રાખવા જોઈએ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મોરનાં પીંછાને રૂમમાં રાખવું બંને માટે ખૂબ જ સારું માનવામાં આવે છે ગુલાબી રંગ સુખ અને આનંદનું પ્રતીક માનવામાં આવે છે.
ગર્ભવતી મહિલાના રૂમમાં આ રંગની મોટી તસવીર લગાવવી શુભ હોય છે તેમજ સફેદ રંગને શાંતિ અને સારા સ્વાસ્થ્યનું પ્રતિક માનવામાં આવે છે ગર્ભવતી મહિલાઓ એ પોતાના રૂમ ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી યસોદા ના ફોટા રાખવા જોઈએ.
આ ફોટો એ રીતે લગાવી જોઈએ કે સવારે ઉઠી ને સૌ પ્રથમ એ ફોટા ના દર્શન થાય રૂમમાં ગુલાબી રંગની સાથે સફેદ રંગની તસવીર અથવા શો પીસ પણ રાખવા જોઈએ તમને જણાવી દઈએ કે ગર્ભવતી મહિલાઓએ રૂમમાં તાંબાની ધાતુની બનેલી કોઈ વસ્તુ પણ રાખવી જોઈએ.
તાંબુ ખરાબ નજર અને નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મકતા વધારે છે ઘણીવાર રૂમ ની અંદર આવેલ ઘણી વસ્તુ અશુભ થાય છે અને મુશ્કેલીઓ પણ ઉદભવે છે જો રૂમ ની અંદર વાસ્તુ દેવ ની મૂર્તિ હોય તો આવી કોઈપણ વસ્તુ ની અસર થતી નથી.
ગર્ભવતી સ્ત્રી ના રૂમ ની અંદર પીડા ચોખા રાખવા થી માતા અને બાળક બંને ને કોઈ પણ જાત ને નકારાત્મક ઉર્જા ની અસર થતી નથી ગર્ભવતી સ્ત્રી ના રૂમ ના હસતાં ખેલતા બાળકો ના ફોટા હોવા ખુબજ શુભ માનવામાં આવે છે આવું કરવાથી બાળક નો સ્વભાવ શાંત અને હસમુખ થાય છે.