મારુ લિં-ગ ખૂબ નાનું છે,હું એનાથી કંટાળી ગયો છું, શુ બજાર માં લાબું કરવાની દવા મળે?..

0
6941

પુરુષો દ્વારા સામનો કરવામાં આવતી સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક છે શિશ્નના કદ અને તણાવમાં ઘટાડો ઝડપથી બદલાતી જિંદગીએ લોકોના જીવનને શારીરિક અને માનસિક બંને રીતે પ્રભાવિત કર્યા છે.

જીવનની ગતિ વધવાની સાથે પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનના કેસ પણ વધી રહ્યા છે જે તેમના તણાવ અને ચિંતામાં વધારો કરે છે તે ક્યારેય ન સમાપ્ત થવાનું ચક્ર બની ગયું છે જ્યાં અકાળ અને શિશ્નની સ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે.

શિશ્નમાં તાણ લાવવા અને તેની ક્ષમતા પ્રમાણે પૂર્ણ-લેન્થ થવા માટે શિશ્નમાં પુરતી જાતીય ઉત્તેજના અને રક્ત પરિભ્રમણ જરૂરી છે પરંતુ અગમચેતીના વધતા જતા કિસ્સાઓને લીધે પુરુષો ઘણીવાર સે-ક્સ દરમિયાન તેમના શિશ્નને નાનું અને ઓછું ઉત્તેજિત કરે છે.

ઇરેક્ટાઇલ ડિસફંક્શન એ એવી સ્થિતિ છે જેના વિશે મોટાભાગના પુરુષો ડૉક્ટર સાથે વાત કરવામાં અસ્વસ્થતા અનુભવે છે અને જે પુરુષો ડૉક્ટરનું ચેકઅપ કરાવે છે તેઓ પણ સંભવિત આડઅસરોના જોખમને કારણે પ્રિસ્ક્રિપ્શન દવાઓનો ઉપયોગ કરવાનું ટાળે છે.

મોટાભાગના પુરુષોની ઇન્દ્રિયની લંબાઇ યોગ્ય અને પોતાના સાથીને જાતીય સંતોષ આપવા માટે સક્ષમ હોય જ છે સ્ત્રીના યોનિમાર્ગની લંબાઈ આશરે 6 ઇંચ હોય છે પરંતુ એમાં સંવેદના બહારના ભાગમાં અને આગળના બે ઈંચમાં જ હોય છે.

એનો મતલબ એ થયો તો તમારે તમારા સાથીને ઉત્તેજિત કરવા હોય અથવા પૂરતો આનંદ આપતો હોય બહારના ભાગમાં અને આગળ બે ઇંચ સુધી સ્પર્શ કરવો જોઈએ આનો મતલબ એ થયો.

તો પુરુષની ઈન્દ્રિયની લંબાઈ ઉત્તેજિત અવસ્થામાં બે ઇંચ અથવા એનાથી થોડી વધારે હોય તો એ તેના સાથીના જાતીય સંતોષ માટે પૂરતી છે લંબાઈ વધારવાથી કોઈ ફાયદો જાતીય આનંદમાં થતો નથી.

શું તમારા નાકની લંબાઈ વધારવાથી તમે બીજા કરતાં વધારે ઓક્સિજન લઈ શકશો એ જ વસ્તુ ઇન્દ્રિયની લંબાઇ માટે પણ એટલી જ સાચી છે બિન ઉત્તેજીત અવસ્થામાં પુરુષની લંબાઈ અડધો ઇંચ હોય તો પણ તે પૂરતી છે.

કારણ કે તે વખતનું કામ માત્ર પેશાબ કરવાનું જ હોય છે જ્યારે ઇન્દ્રિયમાં લોહીનો ભરાવો થાય ત્યારે તેની લંબાઇ વધતી હોય છે અને કડકાઈ વધી હોય છે આ વખતે તેનું કામ સં-ભોગ કરવાનું હોય છે.

જો આપની ઇન્દ્રિયની લંબાઇ ઉત્તેજીત અવસ્થામાં બે ઇંચ કે થોડી વધારે હોય તો આપે કોઈ લાંબી ચિંતા કરવાની જરૂર નથી ઇન્દ્રિયની લંબાઇ વધારવા માટે આ દુનિયામાં કોઈ દવા કે કોઈ તેલ ઉપલબ્ધ નથી.

ઇન્દ્રિયની લંબાઈ માત્ર ઓપરેશનથી જ વધી શકે છે મોટાભાગના પુરુષોને આની જરૂર નથી હોતી લિંગની સાઇઝ લિંગ ની લંબાઈ કેટલી લિંગ ની જાડાઈ લિંગની લંબાઈ કેટલી હોવી જોઈએ લિંગ ટાઇટ કરવાની દવા લિંગ ફોટા લિંગ માલિશ.

તેલ લિંગ પ્રવેશ તમે ઘણી જગ્યાએ પે એન્ડ યૂઝમાં જાહેરાતો વાંચી હશે કે નાનું ઈંદ્રિ નિરાશ કેમ તેલની માલિશ કરો અને લિંગની સાઈઝ વધારો તેલની માલિશથી ફક્ત લિંગની નશો જ મજબૂત થશે કોઈ પણ દવાનું સેવન કરતી વખતે.

ડોકટરની સલાહ લેવી જરૂરી છે જો તમે ડોકટરની સલાહ લિધા વિના દવાનું સેવન કરશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો એટલે કોઈ પણ જાહેરાતો વાંચીને પૈસા અને સમયનો વ્યય ન કરો તમે મોટા લિંગની આશા રાખીને બેઠા છો પરંતુ તમારા અઢી ઈંચના લિંગથી પાર્ટનરને પૂરે-પૂરો સંતોષ થઈ જશે.