નમસ્કાર મિત્રો આજના આ લેખમા આપણુ સ્વાગત કરિએ છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ મહિલાઓ ના એવા સમય વિશે જ્યારે તેઓ શારીરીક સબંધ બાંધવા માટે ખુબજ વધારે ઉત્તેજિત થઈ જાય છે તો આવો જાણીએ જ્યારે મહિલાઓ પ્રેગ્નેન્ટ હોય છે
તો તેની અંદર સંભોગ કરવાની ઇચ્છા ઓછી થઇ જાય છે કે પછી થતી જ નથી પરંતુ હાલમાં થયેલી એક શોધમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે તેમણે સંભોગ કરવાની ઇચ્છા વધી જાય છે અને રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં સંભોગ કરવાની ઇચ્છા વધી જાય છે.
કે પછી પહેલા જેવી જ રહે છે અને તે સિવાય રિસર્ચમાં આ વાત પણ સામે આવી છે કે મહિલાઓને માસિક ધર્મ હોવા પર પણ સંભોગ ની ઇચ્છા થાય છે અને આ સમય દરમિયાન તેમને સંભોગ માં ચરમનો અનુભવ સામાન્ય દિવસ કરતા વધારે હોય છે
તમને જણાવી દઇએ કે શોધમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મહિલાએમાં માસિક ધર્મ હોય છે તો ઠીક પહેલા તેમને સંભોગ નો સુખદ અનુભવ થાય છે.અને આ સમય દરમિયાન મહિલાઓ સંભોગ નો આનંદ લેવા માંગે છે અને આજ કારણ છે કે.
પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં યોનિમાં લોહીનું સંચરણ વધી જાય છે અને આજ કારણ છે કે આ દરમિયાન સંભોગ કરવાની વધારે ઇચ્છા હોય છે. આ દરમિયાન મહિલાઓના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ પણ ઘણા હદ સુધી વધી જાય છે. જેનાથી તે સમાગમ ને વધારે સારી રીતે એન્જોય કરે છે. કેટલાક લોકનું એવું પણ માનવું છે કે આ દરમિયાન મહિલાઓ બાકીના દિવસોની તુલનામાં જલદી ઓર્ગેજ્મ હાંસલ કરે છે.
મિત્રો આપણા સમાજમા દરેક પુરુષોને સંભોગ પ્રત્યે ખુબજ રુચી જોવા મળે છે પરંતુ કોઈ તેને બધાની વચ્ચે બોલવામાં સંકોચ અનુભવે છે મિત્રો દરેક પુરુષો એક ઉમર ઉપર આવીને સંભોગ માટે તડપવા લાગે છે પરંતુ તેઓ આ વિષય ઉપર કોઇને કહી નથી શકતા મિત્રો શુ તમને ખબર છે કે ફક્ત પુરુષો જ નહી પરંતુ અમુક ઉમર ઉપર આવીને મહિલાઓ પણ સંભોગ કરવા માટે તડપતિ હોય છે મિત્રો જો એવુ કહેવામા આવે કે દરેકનુ મન કોઈને કોઇ વખત સંભોગ માટે તડપતુ હોઇ છે તે કઇ ખોટુ નથી મિત્રો કોઈ તેને બધાની વચ્ચે કહેવામા શર્મ અનુભવે છે.
મિય્રો જ્યારે પ્રેમ અને જાતીય સંબંધોની વાત આવે છે ત્યારે દરેકને તેની સંપૂર્ણ આનંદની ઇચ્છા હોય છે પરંતુ કેટલીકવાર કોઈ કારણોસર તમારો પાર્ટનર પિરિયડના સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે સંભોગ કરવાના તમારી ઇચ્છા અધુરી રહી જાય છે પરંતુ અમુક લોકો માને છે કે માસિક સ્રાવ દરમિયાન સંભોગ કરે છે કે નહીં તે તેમના જીવનસાથી પર આધારીત છે પરંતુ પીરિયડ્સ દરમિયાન સંભોગ નો આનંદ અનેકગણો વધી જાય છે.
મિત્રો ઘણીવાર મહિલાઓ પણ સંભોગ કરવા માટે તડપતી હોય છે પરંતુ તેમા ફરક એટલો જ હોય છે કે પુરુષો પોતાના મનની વાત કહેવામા વાર નથી કરતા પરંતુ મહિલાઓ તેમની ઝિઝકના કારણે તે કોઇને કહી શકતી નથી પરંતુ મિત્રો મહિલાઓનો એક સમય એવો આવે છે જ્યારે તે
સંભોગ માટે ખુબજ વધારે તડપે છે પરંતુ તે કોઇને આ વિષય ઉપર વાત નથી કરી શકતી તો આવો જાણીએ કે મહિલાઓ કયા સમયે સંભોગ કરવા માટે ખુબજ વધારે ઉતાવળ કરે છે.
મિત્રો જ્યારે મહિલાઓ પિરિયડના સમય માથી પસાર થાય છે અને ત્યારબાદ બે અઠવાડિયા પછી મહિલાઓના પ્રજનન ક્ષમતામા ખુબજ વધારો જોવા મળે છે અને આ જ સમય હોય છે જ્યારે મહિલાઓ સંભોગ કરવા માટેની ઇચ્છા ખુબજ વધી જાય છે અને તે પોતાના પતિને સંભોગ કરવા માટે પોતાની ઇચ્છા વ્યક્ત કરે છે
પરંતુ મિત્રો આવુ થવાનુ શુ કારણ છે તો આવો જાણીએ મિત્રો મહિલાઓના પિરિયડના સમયમા મહિલાના શરીરમા એક ખાસ પ્રકારના હોર્મોન્સનો વિકાસ શરૂ થવા લાગે છે જે તેમને અસ્થિર બનાવી દે છે અને ત્યારે તેમના દિમાગમા અધિકતમ સંભોગનો જ વિચાર આવ્યા કરે છે અને તેમને સંભોગ કરવાની ઇચ્છા દર્શાવે છે.
મિત્રો પ્રકૃતિએ પણ શરીરની રચના પણ એ રીતે બનાવી છે કે જ્યારે સ્ત્રીનું શરીર ગર્ભા ધારણ કરવા માટે જ્યારે વધારે તૈયાર હોય છે ત્યારે તે સ્ત્રીઓ સંભોગ કરવા માટે ખુબજ વધારે તૈયાર હોય છે
મિત્રો તે સિવાય તેનુ એક બીજુ પણ કારણ છે કે મહિલાઓના પિરિયડ દરમિયાન નેચરલ લ્યુબ્રીકેંટ થાય છે જે યોનિ મારફતે થાય છે જેથી સંભોગની ઇચ્છાને સરળ બનાવે છે મિત્રો તે સિવાય દરેક સ્ત્રીઓ મા આ પક્રિયા સમાન હોતી નથી.
મિત્રો મહિલાઓ પીરિયડ્સના બીજા કે ત્રીજા દિવસે મહિલાઓની સંભોગની ઇચ્છા વધી જાય છે અને સીધા શરીરમાં હોર્મોનલ લેવલમાં થતા ફેરફારો સાથે સંબંધિત છે તે સમયગાળા દરમિયાન જો તમારું હોર્મોન ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં થોડો વધારો થાય છે તો પછી તમારી સંભોગ કરવાની ઇચ્છા પણ વધી જાય છે
અને તેમ છતા તે સ્ત્રીઓના અંડાશયમાં ખૂબ ઓછી માત્રામાં પણ ઉત્પન્ન થાય છે આ ઉપરાંત પીરિયડ્સ દરમિયાન પ્રોજેસ્ટેરોન હોર્મોનનું નીચું સ્તર પણ તમારા સંભોગ કરવાની લાગણીને વધારે છે.
મિત્રો કેટલીક સ્ત્રીઓને પીરિયડ દરમિયાન સંભોગની ઇચ્છા વ્યક્ત કરતી હોય છે મિત્રો પીરિયડ્સ દરમિયાન થતા ફેરફારોને કારણે મહિલાઓ માટે આ સમયગાળો પણ સંભોગ ની ઇચ્છા વ્યક્ત કરે છે જ્યારે સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન દારૂનું સેવન કરે છે ત્યારે સંભોગ કરવાની મહિલાઓની ઇચ્છા વધી જાય છે મિત્રો દારૂ પીધા પછી તેમની સંભોગ પ્રત્યેની ઉત્તેજના વધે છે અને તે સંબંધ બાંધવા માટે પોતાનો પ્રતિકાર કરી શક્તી નથી.