મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે,દ્વારકાના વિશ્વપ્રસિધ્ધ જગતમંદિર ઉપર મંગળવારે સાંજે મેઘતાંડવ વચ્ચે વીજળી ત્રાટકી હોવા છતા મંદિરની કાંકરી પણ ન ખરતા પૂરા વિશ્વમાં આ ઘટનાના વીડિયો વાયરલ થયા હતા.
દ્વારકાવાસીઓ મંદિર ખૂલતા જ કાળિયા ઠાકોરના જયઘોષ સાથે દર્શને ઉમટયા હતા અને લોકો કહેતા હતા કે જેની રક્ષા દ્વારકાધીશ કરે તેનું કોઈ કાંઈ ન કરી શકે. 1965માં દ્વારકા ઉપર પાકિસ્તાને 156 બોમ્બ ફેંકેલા છતા આ બોમ્બમારો નિષ્ફળ ગયેલો.1965ની 7મી સપ્ટેમ્બરે ભાદરવા સુદ બારસના દિવસે પાકિસ્તાન નેવીના સંયુક્ત ઓપરેશનમાં
મધરાતે દ્વારકાના મંદિર ઉપર બોમ્બમારો થયેલો. ભારતીય જળસામીએથી પાકિસ્તાનના પાંચ સમુદ્રી યુધ્ધ જહાજ પીએનએસ ટીપ સુલ્તાન, પીએનએસ શાહજહા, પીએનએસ બાબર, પીએનએસ આલમગીર, પીએનએસ બદરે માત્ર 20 મિનિટમાં 156 શક્તિશાળી બોમ્બ વરસાવ્યા હતા.
એવું માનવામાં આવે છે કે જગત મંદિરને ટાર્ગેટ કરી બોમ્બમારો થયેલો પરંતુ મરીન એન્જિનિયરિંગ દ્વારા દરિયાઈ મોજાના અપ-ડાઉન અંગેની ગણતરીમાં થાપ ખાઈ જતા બધા બોમ્બ મંદિરની ઉપરથી પસાર થઈ ગયા હતા, અને દ્વારકામાં માનવ વસાહતથી દૂર ઝાડી ઝાંખરામાં પડતા એક પણ વ્યક્તિને ઈજા પણ ના થઈ.
દ્વારકામાં વીજળી પડવા છતા સલામત રહેલા મંદિરના વીડિયો ગઈકાલે દેશ-વિદેશમાં પહોંચ્યા હતા. આજે મંદિર ખૂલતા જ દ્વારકાવાસીઓ જયઘોષ સાથે દર્શને પહોંચ્યા હતા.યાત્રાધામ દ્વારકામાં 56 વર્ષ પહેલાં વામન જંયતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રીના સમયે
મેલી મુરાદથી ભિષણ બોમ્બ મારો પાકિસ્તાન દ્વારા કરવામાં આવલે પરંતુ જગતનો તારણહાર એવા ભગવાન દ્વારકાધીશ એ મંદિર તેમજ સમગ્ર દ્વારકા નગરીનું રક્ષણ કર્યું હતું. ત્યારથી ભગવાન દ્વારકાધીશનો આભાર માની વામન જયંતિના દિવસને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
1965ની સાલથી જ સમસ્ત ગુગળી સમાજ દ્વારા વિરાટ વિજય દિવસે ભગવાન દ્વારકાધીશને નુતન ધ્વજા આરોહણ કરવામાં આવશે છે. તેમજ બ્રાહ્મણો દ્વારા વિષ્ણું સહસ્ત્રના પાઠ કરવામાં આવશે. ઈ.સ. 1965 માં પાકિસ્તાન નેવી દ્વારા દ્વારકાધીશ મંદિરનો નાશ કરવાની મેલી મુરાદથી દ્વારકાના સમુદ્ર કિનારાનો પાકિસ્તાન દ્વારા નિરિક્ષણ કરી પણ બાદમાં રાત્રીના
સમયે પાકિસ્તાન નેવી દ્વારા નાપાક ઈરાદાથી દ્વારકા નગરી ઉપર ભિષણ બોમ્બમારો કરી 156 જેટલા બોમ્બ દ્વારકા નગરી ઉપર ફેંકવામાં આવેલ હતાં.પરંતુ ભગવાન દ્વારકાધીશનું આરક્ષણ હોવાથી એકપણ બોમ્બ ફુટેલ નહોતો અને દ્વારકા નગરીનો આબાદ બચાવ થયેલ હોવાથી દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષે વિરાટ વિજય દિવસની ઉજવણી કરી ભગવાનની વિશેષ આરતી કરવામાં આવે છે.
યાત્રાધામ દ્વારકામાં તા.૨૯ને વામન જયંતિના રોજ ૫૬મો વિરાટ વિજય દિવસની ઉજવણી થશે. પાકિસ્તાને ૧૯૬૫ ની સાલમાં કરાયેલ ૧૫૬ બોમ્બ મારામાં દ્વારકાધીશ મંદિર તેમજ દ્વારકા નગરીની એકપણ કાંકરીઓ હલી નહોતી. અને નગરીનો આબાદ બચાવ થયો હતો. ત્યારથી દર વર્ષે વામન જયંતિએ વિરાટ વિજય દિનની ઉજવણી કરાય છે.
આ નિમીતે શ્રીજીને બપોરના ૧૨ વાગ્યે વિશેષ આરતી, વિષ્ણું સસ્ત્રના પાઠ તેમજ શિખર પર નુતન ધ્વજાઆરોહણ કરાશે.આ કારણે ઉજવવામાં આવે છે વિરાટ વિજય દિવસ,યાત્રાધામ દ્વારકામાં ૫૬ વર્ષ પહેલાં વામન જંયતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રીના સમયે મેલી મુરાદથી
ભિષણ બોમ્બ મારો પાકિસ્તાન દ્વારા કરવામાં આવલે પરંતુ જગતનો તારણહાર એવા ભગવાન દ્વારકાધીશ એ મંદિર તેમજ સમગ્ર દ્વારકા નગરીનું રક્ષણ કર્યું હતું. ત્યારથી ભગવાન દ્વારકાધીશનો આભાર માની વામન જયંતિના દિવસને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસે જગતમંદિરમાં વામનજી કે દશા અવતારમાં પાંચમાં અવતાર એળા વામનજીનું સ્વરૂપ ભગવાન દ્વારકાધીશ ધારણ કરે છે. જગતમંદિરે તા.૨૯નાં વામન જંયતિએ મંગલા આરતી સવારે ૬.૩૦ કલાકે થશે.
તેમજ અનૌસર દર્શન બંધ ૧૦.૩૦ થી ૧૨ વાગ્યા સુધી રહેશે. તેમજ શ્રીજીની વિશેષ વામન જન્મ ઉત્સવ આરતી ૧૨ કલાકે થશે. ત્યારબાદ ૧.૩૦ વાગ્યાથી ૫ વાગ્યા સુધી મંદિર અનૌસર બંધ થશે. તેમજ શ્રીજીનો સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.
૧૯૬૫ ની સાલથી જ સમસ્ત ગુગળી સમાજ દ્વારા વિરાટ વિજય દિવસે ભગવાન દ્વારકાધીશને નુતન ધ્વજા આરોહણ કરવામાં આવશે છે. તેમજ બ્રાહ્મણો દ્વારા વિષ્ણું સહસ્ત્રના પાઠ કરવામાં આવશે.
ઈ.સ. ૧૯૬૫ માં પાકિસ્તાન નેવી દ્વારા દ્વારકાધીશ મંદિરનો નાશ કરવાની મેલી મુરાદથી દ્વારકાના સમુદ્ર કિનારાનો પાકિસ્તાન દ્વારા નિરિક્ષણ કરી પણ બાદમાં રાત્રીના સમયે પાકિસ્તાન નેવી દ્વારા નાપાક ઈરાદાથી દ્વારકા નગરી ઉપર ભિષણ બોમ્બમારો કરી ૧૫૬ જેટલા બોમ્બ દ્વારકા નગરી ઉપર ફેંકવામાં આવેલ હતાં.
પરંતુ ભગવાન દ્વારકાધીશનું આરક્ષણ હોવાથી એકપણ બોમ્બ ફુટેલ નહોતો અને દ્વારકા નગરીનો આબાદ બચાવ થયેલ હોવાથી દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષે વિરાટ વિજય દિવસની ઉજવણી કરી ભગવાનની વિશેષ આરતી કરવામાં આવે છે.એક પૌરાણીક કથા અનુસાર વામન ભગવાને રાજા બલીનો અહંકાર ભાંગ્યો હતો તેવી જ રીતે ભવગાન દ્વારકાધીશે પાકિસ્તાનનો અહંકાર ભાંગેલ હતો. આજની તારીખે પણ આ બોમ્બ મારાના અવશેષ સંસ્કૃત એકેડેમી દ્વારકાના મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે.