એક સર્વે અનુસાર લોકડાઉનમાં લોકોની શારીરિક સંબંધ બાંધવામાં આ ફેરફાર આવ્યા છે

0
613

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જો તમને લાગે છે કે લોકડાઉનને કારણે, યુગલો એકબીજા સાથે વધુ આનંદ લેતા હોય છે અને પથારીમાં વધુ સમય વિતાવતા હોય, તો તમે સંપૂર્ણ ખોટા છો. નવા સંશોધન મુજબ આ રોગચાળા દરમિયાન 10 માંથી 6 લોકોએ સેક્સથી દૂર રાખ્યું છે. આ અભ્યાસ જર્નલ ઓફ જાતીય ચિકિત્સામાં પ્રકાશિત થયો છે.

પ્રોફેસર લી સ્મિથ અને યુકેની એંગ્લિઆ રસ્કીન યુનિવર્સિટીના માર્ક ટ્યૂલીની આગેવાની હેઠળના આ અધ્યયન મુજબ બ્રિટનના ફક્ત 40 ટકા લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત સેક્સ કરે છે. સર્વેક્ષણ કરાયેલા લોકોમાં, 39.9 ટકા લોકોએ છેલ્લા કેટલાક દિવસોમાં એક પ્રકારની જાતીય પ્રવૃત્તિ કરી હતી.

અધ્યયનના લેખકો કહે છે કે રોગચાળાને કારણે તનાવ અને તાળાબંધીના કારણે, મોટાભાગના લોકો આ સમયે શારીરિક જોડાણો બનાવવામાં અસમર્થ છે. ડોક્ટર સ્મિથે કહ્યું, ‘લોકડાઉનને કારણે લોકો ઘરોમાં હોય છે અને આ સંશોધન શરૂ કરતી વખતે અમે અપેક્ષા રાખતા હતા કે યુગલો વચ્ચે જાતીય પ્રવૃત્તિ વધુ રહેશે

પરંતુ રસપ્રદ વાત એ છે કે અમને આના બહુ ઓછા કેસો મળ્યા છે.અધ્યયનના લેખકો કહે છે કે આ સમયે મોટાભાગના લોકો રોગચાળાને કારણે અને અયોગ્ય મૂડને કારણે ચિંતિત છે, તેઓ સેક્સથી અંતર રાખી રહ્યા છે. આ સિવાય જે લોકો લગ્ન કર્યા નથી તેઓ લોકડાઉનને કારણે તેમના જાતીય ભાગીદારોને મળી શકતા નથી.

સેક્સ એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. રોમાંસ વિના જીવન અધૂરું છે. તે જીવન માટે પણ જરૂરી છે. સેક્સ એ જીવનનો એક અલગ ભાગ છે જે દરેક જીવવા માંગે છે.

સેક્સ વિશે પુરુષ અથવા સ્ત્રીના જુદા જુદા મત હોય છે. અને તેનો આનંદ માણવા માટે પુરુષો અને સ્ત્રીઓની જુદી જુદી ઉંમર હોય છે. રિસર્ચમાં એવું પણ બહાર આવ્યું છે કે સેક્સ માણવાની એક યુગ હોય છે જેમાં યુગલો વધુ આનંદ માણી શકે છે. જાણો કે કઈ વય અહીં છે.

એટલાન્ટાના દારાસમાં સેક્સ ટોય ઉત્પાદક લારાહનીએ એક સર્વેક્ષણ કર્યું જેમાં 18 થી 65 વર્ષની વયના 1000 લોકોનો સમાવેશ થાય છે. આ સર્વે અનુસાર, 26 વર્ષની વયે સ્ત્રીઓ તેમના જીવનમાં સેક્સનો સૌથી વધુ આનંદ લે છે. જ્યારે 32 વર્ષની ઉંમરે પુરુષો સેક્સનો સૌથી વધુ આનંદ લે છે.

તે જ સમયે, સર્વેમાં સામેલ લોકોના જવાબો પરથી, તે બહાર આવ્યું છે કે જ્યાં પુરુષોએ 17 વર્ષની ઉંમરે પહેલી વાર સેક્સ કર્યું હતું, છોકરીઓએ 16 વર્ષની ઉંમરે તેમની કુંવારી ગુમાવી દીધી હતી.

પ્રથમ વખત સેક્સ કર્યા પછી, જ્યાં પુરુષોને તેમની બેસ્ટ સેક્સ માટે 15 વર્ષ રાહ જોવી પડી. તે જ સમયે, મહિલાઓએ 10 વર્ષ પછી શ્રેષ્ઠ સેક્સનો અનુભવ કર્યો. એટલે કે જ્યારે સ્ત્રી અને પુરુષની ઉંમર સેક્સનો સારો અનુભવ ધરાવે છે ત્યારે ભિન્ન હોય છે.

ઉંમરની સાથે બદલાય છે ચોઈસ,ઉંમરની સાથે-સાથે મહિલાઓ અને પુરુષોની પસંદ-નાપસંદ પણ બદલાઈ જાય છે. ઉંમરની સાથે-સાથે તેમની પસંદમાં પણ બદલાવ આવી શકે છે. તેવામાં શું આપ જાણો છો કે 26 વર્ષની ઉંમરમાં સ્ત્રીઓને કયું કામ સૌથી વધારે પસંદ હોય છે? ખાસ કરીને તે વાત જ્યારે શારીરિક સુખ સાથે જોડાયેલી હોય.

એટલાન્ટાની સેક્સ ટોય એક સર્વે અનુસાર, ગર્લ્સ પોતાના જીવનમાં સેક્સનો સૌથી વધુ આનંદ 26 વર્ષની ઉંમરમાં માણે છે. એટલે કે, આખા જીવનકાળમાં સેક્સનો સૌથી વધુ લુત્ફ તેઓ 26 વર્ષની ઉંમરમાં લે છે, જ્યારે પુરુષો 32 વર્ષની ઉંમરે સૌથી વધુ સેક્સનો આનંદ માણે છે.

પુરુષોને જોવી પડે છે 15 વર્ષ રાહ,1000 લોકો પર કરાયેલા સર્વેમાં 18થી 65 વર્ષની ઉંમર ધરાવતા લોકોએ ભાગ લીધો હતો. સર્વેમાં સામેલ લોકોએ આપેલા જવાબમાં જાણવા મળ્યું હતું કે, પુરુષો 17 વર્ષની વયે સેક્સ માણી લે છે, જ્યારે ગર્લ્સ 16 વર્ષની ઉંમરે વર્જિનિટી ગુમાવે છે. પહેલી વાર સેક્સ કર્યા બાદ પુરુષોને પોતાના બેસ્ટ સેક્સ માટે 15 વર્ષ રાહ જોવી પડી હતી, જ્યારે મહિલાઓએ 19 વર્ષ બાદ બેસ્ટ સેક્સનો અનુભવ કર્યો હતો.

સેક્સ અત્યંત આનંદદાયક અને સ્ફૂર્તિલી ઘટના છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ સેક્સ દરમ્યાન સ્ત્રીને વધારે મજા આવે છે કે પુરુષને એ બાબતે આપણે અજાણ છીએ કાં તો ન્યુટ્રલ છીએ. શક્ય છે કે પુરુષને સેક્સ વખતે વધારે આનંદ આવતો હોય, એટલે જ તે વધારે પડતો આક્રમક અને રઘવાયો હોય છે! શક્ય છે

કે પુરુષો કરતાં સ્ત્રીઓને સેક્સનો આનંદ વધુ મળતો હોય, એટલે જ તો તેઓ રોમાંચક ક્ષણોમાં પુરુષની આક્રમક્તા વેઠી લે છે. તેને મજા ન આવતી હોય તો તે પુરુષની આક્રમકતાનો પ્રતિકાર કરતી હોત. વળી સેક્સ દરમ્યાન સ્ત્રી ભાગ્યે જ ઉતાવળ કે રઘવાટ વ્યક્ત કરતી હશે. તે શાંતિથી આનંદ લાબા સમય સુધી માણવા ઝંખે છે.

પણ આ તો બધા માત્ર તર્ક છે. સેક્સની મજા પુરુષને વધુ આવે કે સ્ત્રીને એનો સો ટકા સાચો જવાબ કોઈ ન આપી શકે. જવાબ આપનાર વ્યક્તિ કાં તો સ્ત્રી હશે, કાં તો પુરુષ હશે. તે જે હશે એનો જ અનુભવ તેને હોવાનો.

તે જે નથી અને જેનો તેને અનુભવ જ નથી એ બાબતે તે કઈ રીતે જવાબ આપી શકે? સ્ત્રીને સેક્સ દરમ્યાન કેવો આનંદ મળે છે એ સ્ત્રી જ કહી શકે અને પુરુષને કેવો-કેટલો આનંદ મળે છે એ પુરુષ જ કહી શકે. હવે કોનો આનંદ વધારે છે એની કમ્પેરિઝન કઈ રીતે કરવી?

આ બાબતે મેં એક ડૉક્ટરને પ્રશ્ન પૂછેલો અને ડૉક્ટરે બહુ માર્મિક જવાબ આપેલો કે તમે કાનમાં આંગળી નાખીને હલાવો છો ત્યારે કાનને વધારે મજા પડે છે કે આંગળીને? ડૉક્ટરે આગળ કહ્યું કે ‘સેક્સ દરમ્યાન સ્ત્રી અને પુરુષ બન્નેને આનંદ આવતો હોય છે.

એમાં કોને વધુ આનંદ મળતો હોય છે એવો પ્રશ્ન જ અપ્રસ્તુત છે. ટાઇમપાસ કરવા માટે કે મનને બહેલાવવા માટે આવા પ્રશ્નો પૂછવાનું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. એથી વિશેષ આવા પ્રશ્નોનું કશું જ મહત્વ નથી.’

અનુભવીઓ જાણે છે કે પુરુષ સેક્સ દરમ્યાન એક વખત એક્સ્ટ્રીમ લેવલે પહોંચ્યા પછી તરત બીજી વખત સેક્સ કરવાને લાયક રહેતો નથી. કમ સે કમ અડધો કલાક વીત્યા પછી જ એ બીજી વખત સેક્સ કરવા માટે સક્રિય થઈ શકે છે. સ્ત્રીને એવું નથી હોતું, તે તૃપ્ત થયા પછીયે પાર્ટનરને સહયોગ આપતી રહે છે. પુરુષની સેક્સ-ક્ષમતા ખૂબ વધારે હોય તો સ્ત્રીને એક જ વખતમાં બે કે ત્રણ વખત તૃપ્તિનો અનુભવ થઈ શકે છે.

પરંતુ એથી ઊલટું હોય – એટલે કે સ્ત્રીને તૃપ્ત થવાનું બાકી હોય અને પુરુષ પરાકાષ્ઠાએ પહોંચી જાય તો તે પાર્ટનરને સહયોગ આપી શકતો નથી. આ બાબતે એમ કહેવું જોઈએ કે પુરુષ જીતીનેય હારી જાય છે જ્યારે સ્ત્રી હારી ગયા પછીયે જીતી જાય છે. સ્ત્રીને સેક્સ બાબતે સંતોષ આપવો હોય તો સેક્સ પહેલાં ફોર-પ્લેનો પિરિયડ લાંબો અને રોમાંચક બનાવવાનું કૌશલ પુરુષે કેળવી લેવું જોઈએ.

ગુજરાતી સ્ત્રી-પુરુષો સેક્સની બાબતમાં સૌથી નિરાળાં-અનોખાં હોય છે. મૅરેજ પછી પાંચ-સાત વર્ષ સુધી જ તેઓ સેક્સમાં દિલચસ્પી રાખે છે. ત્યાર બાદ બન્ને લાઇફના નવા મોડ પર પહોંચી જાય છે. સ્ત્રી પોતાનાં સંતાનોને ઉછેરવામાં અને ધર્મધ્યાનમાં બિઝી થઈ જાય છે, જ્યારે પુરુષ બિઝનેસ અને પૈસા કમાવવાની પ્રવૃત્તિમાં બિઝી થઈ જાય છે.

સાથે રહેવા છતાં જાણે બન્ને અલગ પડી ગયાં હોય એવું બને છે. ઘણી વખત એવુંય બને છે કે પતિ-પત્ની બન્નેને પરસ્પરનું આકર્ષણ સમાપ્ત થઈ ગયું હોય છે, તેમન સેક્સ-ઍક્ટિવિટીમાંથી રોમાંચ નીતરી ચૂક્યો હોય છે. આપણે શરૂઆતથી જ સેક્સને પાપ સમજતા રહ્યા છીએ અને કશાય કારણ વગર બ્રહ્મચર્યનો મહિમા ગાતા રહીએ છીએ. આ બાબત પણ આપણી સેક્સ-લાઇફ પર ઘણો પ્રભાવ પાડે છે. શારીરિક તૃપ્તિ અને સંતાનપ્રાપ્તિ પછી ફરી પાછું બ્રહ્મચર્યનું ભૂત ઘૂણવા માંડે છે.

સેક્સ આપણા માટે રોમાંચક યાત્રા બનવાને બદલે એક સામાન્ય જરૂરિયાત બની જાય ત્યારે પીછેહઠ થવી સ્વાભાવિક છે. એમાંય વળી સાધુ-બાવાઓ રોજરોજ બ્રહ્મચર્યનો મરી-મસાલો ભભરાવીને આપણી આધ્યાત્મિક્તાને ટેસ્ટફુલ બનાવતા રહે છે.દરેક વ્યક્તિની સેક્સ-અપીલ જુદી-જુદી હોય છે. સ્ત્રીને મોટે ભાગે પુરુષનો ઘેરો અવાજ, બે દિવસની વધેલી દાઢીના વાળ, પુરુષની હેરસ્ટાઇલ તથા સ્પષ્ટવક્તાપણું વધારે આકર્ષે છે. પુરુષનું રૂપ એ સ્ત્રીની ફસ્ર્ટ ચૉઇસ નથી હોતી. પુરુષને સ્ત્રીની અનેક બાબતો અપીલ કરતી રહે છે અને એ બદલાતીયે રહે છે.

સ્ત્રીનાં સ્તનનો ઉભાર, સ્ત્રીના પરસેવાની માદક ગંધ, સ્ત્રીની આંખોના નર્તન અને કટાક્ષ, સ્ત્રીના ભીના-ભીના હોઠ, સ્ત્રીની હસવાની મોહક અદા, બાથરૂમમાંથી સ્નાન કરીને નીકળેલી સ્ત્રીનું સુગંધિત બદન, તેના છૂટા કેશ અને ઘણુંબધું એકાંતમાં સ્ત્રીનો ડર પણ પુરુષને રોમાંચિત કરનારો બની રહે છે.

સ્ત્રીને કોઈ પુરુષ પ્રપોઝ કરે ત્યારે તે આનંદિત થઈ જાય છે, પણ પુરુષને કોઈ સ્ત્રી પ્રપોઝ કરે તો પુરુષ તે સ્ત્રીના ચારિત્ય પ્રત્યે શંકાશીલ બની શકે છે. આપણે ગુજરાતી લોકો આપણા શરીરને સેક્સ માટે સ્ફુર્તિલું અને સૌષ્ઠવપૂર્ણ રાખવાનું શીખ્યા જ નથી. ડિલિવરી પછી સ્ત્રી એમ સમજે છે કે હવે સુંદરતાની શી જરૂર છે? મૅરેજનાં થોડાં વર્ષ પછી પુરુષ મેદસ્વી બનતો જાય છે. શરીરને હૃષ્ટપુષ્ટ રાખવું.