શારીરિક સુખ માણવા ગયેલો યુવક યુવતી સાથે, કામક્રીડામાં એકદમ મસ્ત હતો અને અચાનક થયું એવું કે જાણી ચોંકી જશો……..

0
4887

મિત્રો આજકાલ વેશ્યાવૃતિ અને છોકરીઓનો દેહ વ્યાપાર ખુબજ મોટા પાયે ચાલી રહ્યો છે તો મિત્રો ઘણી જગ્યાએ એવુ પણ જોવામાં આવ્યુ છે કે ફક્ત થોડા પૈસા માટે ઘરની વહુ છોકરી ઓને વેચી દેવામા આવે છે મિત્રો આવુ છેલ્લા ઘણા સમયથી ચાલતુ આવ્યુ છે જે આજે પણ ઓછું નથી થયુ અને આપણા દેશમા ઘણી જગ્યાઓ એવી છે કે જ્યા છોકરીઓનો એવી રીતે સોદો કરવામા આવે છે કે તમે જાણીને તમે હેરાન થઈ જશો.

મિત્રો રાજ્યમાં અનૈતિક ના સંબંધે અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને ત્યારે સુરત માંથી હાલ એક હાઈપ્રોફાઈલ દેહ વ્યાપાર નો પર્દાફાશ કરાયો છે જ્યા સુરત રેલવે સ્ટેશન નજીક ના વિસ્તારમાં આવેલી હોટલોમાં સ્પા ની આડ મા ચાલી રહેલો દેહવ્યાપરનો વેપલો સુરત પોલીસે રંગેહાથે પકડી પાડ્યો હતો અને બન્હોટલોમાં રંગરેલિયા મનાવવા આવેલા મહિલાઓને અટકાયતમાં લઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

મિત્રો આ કિસ્સામાં બન્યુ છે એવુ કે સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર નો પર્દાફાશ થયો છે મધરાતે પોલીસે દરોડા પાડીને કૂટણખાનું ઝડપી પાડ્યું હતુ અને પોલીસ રેડમાં સ્પા સંચાલક અને એક ગ્રાહક ઝડપાયો છે.

સરથાણાના કેપિટલ શોપિંગ પ્લાઝામાં દુકાન નંબર 109માં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હતું મળતી વિગતો પ્રમાણે, પોલીસે બાતમીને આધારે સ્પામાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એક કેબીનમાં યુવક યુવતી કઢંગી હાલત માં મળી આવ્યા હતા.

મિત્રો તમને જણાવી દઇએ કે સ્પા સંચાલક દિનેશ મસાજના 1000 રૂપિયા અને શરીર સુખના 6000 રૂપિયા લેતો હતો. તેમાંથી 1500 રૂપિયા યુવતીને આપતો હતો તેમજ સરથાણામાં પોલીસે સંચાલક અને માલિક વિરુદ્ધ ગુનો દાખલ

કરીને સંચાલકની ધરપકડ કરી છે. મળતી વિગતો પ્રમાણે કંટ્રોલને કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટરની દુકાન નંબર 109માં દેહવ્યાપાર ચાલતું હોવાનો કોલ મળ્યો હતો જેથી પોલીસે મધરાતે રેડ કરી હતી. રેડમાં કૂટણખાનું ઝડપાયું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો હતો જ્યા મહેસાણા જિલ્લાના કડી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી પરિસ્થિતિ વચ્ચે મહેસાણા જિલ્લાનું કોટન કિંગ

તરીકે ઓળખાતા કડી શહેરમાં સ્પા મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રયનો ધંધો ફુલ્યો ફાલ્યો હોવાની રાવ ઉઠી છે.જેમાં યુવાધન બરબાદ થતું હોવાની બુમરાળ વચ્ચે આવા કૂટણખાના સમાં સ્પા મસાજ પાર્લર સામે પગલાં ભરવાની માંગ જોર પકડી રહ્યુ હતુ.

જેમા મહેસાણા જિલ્લાના કડી ખાતે દારૂ-જુગારના અડ્ડાઓની બદી વચ્ચે ગેસ્ટ હાઉસોમાં દેહ વિક્રયનો ધંધો ચાલી રહ્યો હોવાની રાવ ઉઠવા પામી છે.જોકે પોલીસની કડકાયી વધતા કિમીયાગરો સ્પા-મસાજ પાર્લરના રૂપકડા નામ હેઠળ દેહ વિક્રયનો ગોરખધંધો ચલાવી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

કડી શહેર તેમજ કડી-છત્રાલ હાઇવે રોડ સહિત કેટલીક જગ્યાએ સ્પા-મસાજ પાર્લરના રૂપકડા ઓઠા હેઠળ દેહવિક્રયનો ધંધો ફુલ્યો ફાલ્યો હોવાની રાવ ઉઠી છે.જેમાં યુવાધન બરબાદ થયી રહ્યું છે.

ત્યારે જિલ્લા પોલીસવડા આવા ગોરખધંધા કરતા તત્વોને કાયદાનો પાઠ ભણાવે તેવી માંગ ઉઠવા પામી છે ભારતના મેટ્રોસિટીઓમાં સ્પા-મસાજ પાર્લરના નામે ચાલતા અનૈતિક ધંધાનો પગપેસારો કડીમાં પણ થયો છે.

કડી ના સારા ઘરના નબીરાઓ બેગકોક-પટ્ટાયાની ટુર પર જવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે કડી માં મસાજ પાર્લરના નામે યુવાધનને બરબાદ કરવાનો ધંધો ફુલ્યો ફાલ્યો હોવાની બુમરાળ ઉઠવા પામી છે ત્યારે પોલીસ આ દિશામાં પણ તપાસ કરી પતનની ગર્તામાં ધકેલાયી રહેલા યુવાધનને બચાવે તેવી માંગ ઉઠવા પામી છે.

મિત્રો આવી જ બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પતિ-પત્નીનો ઝગડો ક્યારેક એટલું વિરાટ રૂપ ધારણ કરી લે છે કે કોઇ વિચારી પણ નથી શકતું. પતિ-પત્ની વચ્ચે લડાઈ-ઝગડા અને મારપીટના મામલાઓ તો મોટાભાગે સામે આવતાં રહે છે પરંતુ હાલમાં જ એક એવો મામલો સામે આવ્યો છે જે બિલકુલ અજીબો ગરીબ છે.

રિપોર્ટ પ્રમાણે પોતાના પતિનું કોઇ અન્ય મહિલા સાથે અફેરની જાણ થતાં જ પત્નીએ તેને એવી સજા આપી જેના વિશે તે ક્યારે વિચારી પણ ના શકે. પહેલાં મહિલાએ પોતાના પતિને ઉત્તેજિત કર્યો અને પછી ધારદાર ચાકૂથી તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. માત્ર આટલું જ નહીં પરંતુ ગુસ્સામાં આવીને પત્નીએ આ અંગને બારીની બહાર ફેકી દીધો.

આ મામલો કેન્યા નો છે રિપોર્ટ પ્રમાણે 24 વર્ષીય કરૂણા સનુસને પોલીસને જાતે જ જણાવ્યું હતુ કે જ્યારે તેને તેના પતિના અવૈધ સંબંધ વિશે જાણ થઇ ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે નક્કી કરી લીધુ કે તે પોતાના પતિને સજા આપશે. તેણે પોલીસને જણાવ્યું કે પહેલાં તો તેણે પોતાના 40 વર્ષીય પતિ સિરીપનના સૂવાની રાહ જોઇ.

પછી તેને ઉત્તેજિત કરીને 12 ઈંચ મોટાં ચાકૂથી તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો અને પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યા બાદ કરૂણાએ પોતાના બેડરૂમની બારીથી તેને બહાર ફેંકી દીધો, જેથી તે કોઇના હાથમાં ના આવે. પતિ સિરીપન લોહીથી લથપથ પોતાના રૂમમાં પડ્યો રહ્યો હતો.

તેના પાડોસીએ સિરીપનનો અવાજ સાંભળીને પોલીસને તરત જ ફોન કર્યો.ત્યાં જ પોલીસે કપાયેલાં પ્રાઇવેટ પાર્ટને શોધીને તેને બરફના ડબ્બામાં રાખી દીધો અને ડોક્ટર્સને ફરી જોડવા માટે કહ્યું. જોકે, ડોક્ટર્સે આ કાર્યને અસંભવ જણાવ્યું. સિરીપનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે અને કરૂણાની પોલીસે ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે કરૂણા મૂળરૂપે કંબોડિયાની રહેનાર છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વાડજ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી નારણપુરાની એક કપડાની દુકાનમાં સેલ્સગર્લની નોકરી કરતી હતી.આ દુકાનના માલિક અને આ સેલ્સ ગર્લ સાથે રહેતા હોવાથી બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.બે વર્ષ સુધી સબંધ રાખ્યો હતો પરંતુ નોકરી છોડી દેતાં વેપારી સાથેનો સંપર્ક તુટી ગયો હતો.

છેલ્લા ચાર મહિનાથી ફરી સંપર્કમાં આવ્યા હતા અને ફોન પર વાત કરતા હતા.હોવી તમને થોડી થોડી તો જાણ થઈજ ગઈ હશે કે આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો છે.તો આવો જાણી લઈએ એવુંતો શું થાય છે કે માલિક ની પત્ની સેલ્સ ગર્લ ની હાલત બત્તર કરી નાખે છે.યુવક અને યુવતીના એટલે કે સેલ્સ ગર્લ નાઆ સબંધ ઓને ચલતે થોડી ઘણી જાણ તેની પત્નીને થાય છે.રાત્રે આઠ વાગ્યાની આસપાસ પ્રગતીનગર ખાતેથી ચાલતી ઘરે જતી હતી.

આ સમયે નારણપુરા દુકાનના માલિકની પત્ની અને અન્ય મહિલા એક્ટીવા લઇ આવ્યા અને સેલ્સગર્લના હાથમાંથી મોબાઇલ લઇ લીધા બાદ એક્ટીવા પર બેસાડી એક મકાનમા લઇ ગયા હતા.સેલ્સગર્લને મકાનમાં લઇ જઇ માર મારી, કપડા કાઢી લઇ અમુક ભાગમાં મરચાની ભુક્કી ભરી દીધી હતી.

સેલ્સગર્લ બુમો પાડવા લાગી હતી.તો તેને વધારે માર મારી તેને સાથે નાં કરવાનું કર્યું હતું.ત્યારે આ સમગ્ર બાબતે યુવતી એ એક્શન ઉઠાવી હતી. માલિકની પત્ની આટલે થાંભી ના હતી તેને યુવતી ની હાલત એટલા હદે બત્તર કરી નાખી હતી કે તે સરખી રીતે ઉભી પણ રહી શક્તિ ના હતી.

વેપારીની પત્નીએ સેલ્સગર્લના બિભત્સ વિડિયો બનાવ્યા હતા અને વાઇરલ કરવાની ધમકી આપી હતી.મારા પતિ પાસેથી 50 લાખના કપડા લીધા છે તેમ કહીને વિડિયો પણ બનાવડાવ્યો હતો.આખરે વેપારીને ફોન કરી બોલાવતા તેણે સેલ્સગર્લને મુક્ત કરાવી હતી.બાદમાં પણ વેપારીની પત્નીએ ઘરે આવીને કપડા બદલતી સેલ્સગર્લનો વિડિયો ઉતાર્યો હતો.આ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.ત્યારે હવે આ સમગ્ર મામલો બાર આવ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પતિ-પત્ની વચ્ચેનો સંબંધ તદ્દન ઉંડો હોય છે. જો કે આમાં લડાઇઓ ચાલતી રહે છે, પરંતુ વાસ્તવિક સંબંધ દરેક ઝઘડાને વટાવે છે. પરંતુ ઘણી વખત, લડાઈઓ એવી બની જાય છે કે થોડીવારના ક્રોધમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે લાંબા સમય સુધી ટકી શકતી નથી.

હવે કલ્પના કરો કે ઉંદરના કારણે મિયાં-બીવી વચ્ચે થોડો ઝઘડો થયો હતો કે પત્નીએ પતિના ખાનગી અંગને દાંતથી કાપી નાખ્યો. ત્યારબાદ દર્દથી પીડાતો પતિને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માણસની હાલત ખૂબ જ નાજુક છે. ઘટના બાદ દંપતીએ છૂટાછેડા લીધા હતા.

ઝામ્બિયાથી આ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ આ લડત પછી પત્નીએ જે કર્યું તે આઘાતજનક હતું.ક્રોધિત પત્નીએ તેના પતિના પ્રાઇવેટ ભાગને દાંતથી કાપી નાખ્યો. પછી પીડામાં પીડિત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ, ઝામ્બિયાના કોપરબલ્ટમાં રહેતા મુકુપા મુસુન્ડા અને તેના પતિ અબ્રાહમ વચ્ચે ઝઘડો થયો હતો.

બંને વચ્ચે પહેલાંની બાબતો સારી નહોતી. આને કારણે, તેઓ જુદા જુદા રૂમમાં રહેતા હતા. અચાનક બનેલા બનાવના દિવસે મહિલાએ તેના રુમમાં એક ઉંદર જોયો.ત્યારબાદ મોડી રાત સુધી મહિલા શરાબ પીતી રહી.

ત્યારબાદ તે નશામાં પતિને રુમમાં ગઈ હતી. જ્યાં તે બદલો લેવા તેના પતિનો ખાનગી ભાગ કાપી નાખ્યો.કહેવામાં આવી રહ્યું છે કે અબ્રાહમ હાલમાં કિટવે ટીચિંગ હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યોયો હતો. તે હજી ત્યાં સારવાર હેઠળ છે.