પત્ની ના ઘરે થી બહાર ગયા બાદ,પિતા દીકરીને બેડરૂમ માં લઇ ગયો અને સંબંધ બાંધ્યા,દીકરી રડતી રહી પણ નરાધમ પિતા..

0
311

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે.

અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.

જેના વિશે આજે હું તમને જણાવવાનો છું ચાલો જાણીએ રાજધાની દિલ્હીમાંથી એક પિતાએ પોતાની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જણાવવામાં આવી રહ્યું છે.

કે માતા કોઈ સંબંધી પાસે ગઈ હતી પાછળથી પિતા અભ્યાસ કરતી પુત્રીને ખેંચીને બેડરૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે સં-બંધ બાંધ્યો હતો સગીર પુત્રી પર બળાત્કારનો મામલો સામે આવ્યા બાદ પડોશીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘૃણાસ્પદ મામલો પશ્ચિમ દિલ્હીના નજફગઢ વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે પોલીસને આપેલી ફરિયાદમાં પીડિત યુવતીએ જણાવ્યું કે તેની માતા તેના સંબંધીના ઘરે ગઈ હતી માતાના ગયા બાદ તે ઘરે એકલી અભ્યાસ કરતી હતી.

મોડી રાત્રે આરોપી પિતા તેના રૂમમાં આવ્યો અને તેની છેડતી કરવા લાગ્યો જ્યારે છોકરીએ પિતાની હરકત સામે વાંધો ઉઠાવ્યો તો પિતા ક્રૂરતા પર ઉતરી આવ્યા અસલી પિતા તેની પુત્રીને તેના બેડરૂમમાં ખેંચી ગયો.

જ્યાં તેણે પુત્રી પર બળાત્કાર કર્યો બળાત્કાર દરમિયાન પુત્રી હાથ જોડીને સં-બંધ છોડવા માટે આજીજી કરતી રહી પરંતુ પિતાએ જ પુત્રીની ઈજ્જતને કચડી નાખી તે રાત્રે પિતાએ પુત્રી પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.

અને બળાત્કારની વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપીને સવારે નીકળી ગયો હતો ડરના માર્યા દીકરીએ આ વાત કોઈને જણાવી નહીં જેના કારણે પિતાની હિંમત વધી ગઈ ત્યાર બાદ જ્યારે પણ તે ઘરે એકલી રહેતી.

ત્યારે આરોપી પિતા તેની સાથે બળજબરીથી સં-બંધ બાંધતો હતો પોતાના સગા પિતાના હાથે બળાત્કારનો ભોગ બનવાથી અંદરથી ભાંગી પડેલી મહિલાએ પોલીસમાં જવાનું નક્કી કર્યું યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતા વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે કેસની તપાસ ચાલી રહી છે.