આ જગ્યાએ છે અનોખો નિયમ શારીરિક સંબંધ બાંધવા માટે ફાળવ્યા છે, અલગ અલગ નિયમો,એકવાર જરૂર વાંચજો……

0
2026

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રી અમેં આજે અમુક પ્રથા વુશે જણાવા જઇ રહ્યા છે તો ચાલો વાહલા મિત્રો જાણીએ,પ્રાચીન કાળથી ઘણા રિવાજો અને રીત-વ્યવહાર ચાલે છે, જેનું પાલન આજે પણ થાય છે.  પરંતુ કેટલાક રિવાજો છે જે બહાર આશ્ચર્યજનક છે. 

આજે, આ લેખમાં, અમે તમને ભારતની નાગા જાતિના અનોખા કાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં છોકરીઓને સાસરામાં અને પીહરમાં તેમના પ્રિય છોકરા સાથે શારીરિક સંબંધ બાંધવાની સ્વતંત્રતા આપવામાં આવે છે.જો કે, જ્યારે તે ગર્ભવતી થાય છે, ત્યારે તેણીએ તે પુરુષ સાથે લગ્ન કરવા પડે.

આ અનોખી વિધિ ભારતમાં ચાલતી નથી, પરંતુ કેટલાક નાના ગામોમાં, જ્યાં તેને યોગ્ય માનવામાં આવે છે.  જો કોઈ પુરુષ લગ્ન કરવાનો ઇનકાર કરે છે, તો તેને સમાજ દ્વારા સજા પણ કરવામાં આવે છે.  જ્યારે નાગા જ્ઞાતિની યુવતીના લગ્ન થાય છે.  જ્યાં સુધી તે સાસુ-સસરાની અંદર રહેશે. 

તે અન્ય છોકરાઓ સાથે સંબંધ બનાવી શકતી નથી. સાસરિયાના નિયમો તેને ત્યાં છોડી દે છે.  તે અહીંના કોઈપણ પુરુષ સાથે સંબંધ બનાવી શકે છે.  તે જ સમયે, તે છોકરીનો પતિ પણ કોઈ કુંવારી છોકરી છોડ્યા પછી તેની સાથે સંબંધ બનાવી શકે છે.

ત્યારબાદ ચાલો મિત્રો અન્ય પ્રાચીન સંભોગ માટેની પ્રથા જાણીએ,સેક્સ, એ શબ્દ આવતા જ કેટલાય પ્રકારની વાતો અને ધારણાઓ સાંભળવા મળે છે. કેટલીક વાતો કોઈના માટે સાચી હોય છે તો એ જ વાતો બીજા કોઈ માટે ખોટી. અમે તમને જણાવી રહ્યા છીએ કે સેક્સ સાથે જોડાયેલી કેટલીક ‘અજબ’ વાતો જે સદીઓ પહેલા આપણા સમાજમાં ચલણમાં હતી.

અમર થવું છે વર્જિન સાથે કરો સેક્સ : લગભગ 300 ઈસા વર્ષ પહેલા પ્રાચીન ચીનમાં એક સેક્સ મેન્યુઅલ ફોલો કરવામાં આવતું હતું. તે મુજબ જો કોઈ પુરુષ દરેક રાત્રે અલગ-અલગ વર્જિન છોકરીઓ સાથે સેક્સ કરે છે અને એ દરમિયાન સ્ખલન નથી થતું તો તે પુરુષ અમર થઈ જતો હતો.

મહિલાઓને અવાજ કરવાની મનાઈ હતી : વર્ષ 1894માં સેક્સને ગંદું માનવામાં આવતું હતું, પરંતુ તે જરૂરી પણ હતું. એટલે જ્યારે બે લોકો સેક્સ દરમિયાન સંલગ્ન થતા હતા તો તે સંપૂર્ણ રીતે અંધારામાં કરવું પડતું હતું.

મહિલાઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તે સેક્સ દરમિયાન ચૂપચાપ સૂઈ રહે અને કોઈ પ્રકારનો અવાજ ન કરે.કુંવારી છોકરીઓને પરપુરુષ પાસે કરાવાતું હતું સેક્સ : પ્રાચીન અસ્સુરમાં વૈશ્યાવૃતિનો અજબ-ગજબ રિવાજ હતો. ત્યાં બધી કુંવારી છોકરીઓ માટે વૈશ્યાવૃતિ કરવી અનિવાર્ય હતી.

આકર્ષણ મેળવવા માટે કુંવારી છોકરીઓને અજાણ્યા મર્દો પાસે સેક્સ કરાવાતું હતું. આ રિવાજને પવિત્ર માનવામાં આવતો હતો અને તેને ઊંચી જાતિ અને નીચી જાતિ બંનેની મહિલાઓએ ફોલો કરવું પડતો હતો.ભારે અંબોળો બનાવવાથી વધે છે સેક્સનો આનંદ

વર્ષ 1888માં સેક્સ પર એક ગાઈડ રિલીઝ કરવામાં આવી હતી, જે મુજબ મહિલાઓ જો ચણીયો પહેરી સેક્સ કરતી હતી તો તેમનો સેક્સુઅલ આનંદ વધી જતો હતો. એવું એટલા માટે કે ચણીયો ઘણો ટાઈટ રહેતો હતો.

જેનાથી લોહી હૃદયમાં પાછું પહોંચવામાં અડચણ ઊભી થતી હતી, જેનાથી સેક્સુઅલ ઓર્ગન ચાર્જ થઈ જતા અને સેક્સુઅલ એક્સાઈમેન્ટ પીક પર પહોંચી જતું હતું. તે ઉપરાંત એવી પણ માન્યતા હતી કે વાળનો વજનદાર અંબોળો બનાવવાથી નાના મગજ પર પ્રેશર પડે છે અને તેનાથી સેક્સુઅલ ઓર્ગનમાં ગરમી વધી જાય છે.

એક મહિનામાં માત્ર 4 વખત સેક્સ : વર્ષ 1900માં લગ્ન પર એક પુસ્તક છપાયું હતું, જેમાં લખાયું હતું કે, એક મહિનામાં 4 વખત સેક્સ કરવું ઘણું હતું. જો કોઈ દંપતિ એના કરતા વધુ સેક્સ કરતું હતું તો તેને જરૂરતથી વધારે માનવામાં આવતું હતું.

તેમજ મિત્રો દુનિયામાં ઘણી એવી પ્રાચીન પ્રથા હોય છે જેના વિશે આપણ ને જ્ઞાન કે ખબર હોતી નથી તેથી મિત્રો અમે એક પ્રથા વિશે જણાવા જઇ રહ્યા છે તો ચાલો વાહલા મિત્રો જાણીએ,આ યુવતી પિરિયડનું લોહી પોતાના ચહેરા પર શા માટે લગાવે છે,27 વર્ષીય લૌરા ટેક્સીરિયા દર મહિને માસિક ધર્મ દરમિયાન નીકળતા લોહીને એકત્રિત કરીને પોતાના ચહેરા પર લગાવે છે.

ત્યારબાદ બચેલા લોહીને પાણીમાં ભેળવીને છોડમાં નાખી દે છે.’સીડિંગ ધ મૂન’ નામની આ પ્રથા ઘણી જૂની માન્યતાઓથી પ્રેરિત છે, જેમાં પિરિયડ્સના લોહીને ઉર્વરતાના પ્રતીક રૂપે જોવામાં આવતું હતું.આ પ્રથાને માનતી મહિલાઓ પોતાના પિરિયડને અલગ અંદાજમાં જ જીવે છે.

લૌરા બીબીસીને જણાવે છે, જ્યારે હું છોડને પાણી આપું છું તો હું એક મંત્રનો જાપ કરું છું, જેનો મતલબ થાય છે- મને માફ કરશો, હું તમને પ્રેમ કરું છું અને તમારી આભારી છું.લૌરા કહે છે, “જ્યારે હું મારા લોહીને મારા ચહેરા અને શરીર પર લગાવું છું ત્યારે હું માત્ર આંખો બંધ કરું છું અને મને ધન્યવાદ આપું છે.

મારી અંદર શક્તિનો સંચાર થઈ રહ્યો હોય તેવું અનુભવાય છે.શક્તિ આપતી પ્રથા : સીડિંગ ધ મૂન’ નામની આ પ્રથા ઘણી જૂની માન્યતાઓથી પ્રેરિત છે.લૌરા માટે આ પ્રથા મહિલાઓને સશક્ત બનાવવા સાથે પણ જોડાયેલી છે.તેઓ કહે છે, “સમાજમાં સૌથી મોટો ભેદભાવ માસિક ધર્મ સાથે જોડાયેલો છે. સમાજ તેને ખરાબ માને છે.

સૌથી વધારે શરમનો વિષય પણ આ જ છે કેમ કે મહિલાઓ પોતાના પિરિયડ દરમિયાન વધારે શરમ અનુભવે છે.”વર્ષ 2018માં ‘વર્લ્ડ સીડ યૉર મૂન ડે’ ઇવેન્ટને શરૂ કરનારાં બૉડી- સાઇકૉથેરાપિસ્ટ અને લેખક મોરેના કાર્ડોસો કહે છે, “મહિલાઓ માટે સીડિંગ ધ મૂન એક ખૂબ જ સરળ અને તેમનાં મનને શક્તિ આપતી રીત છે.

ગત વર્ષે આ ઇવેન્ટમાં બે હજાર મહિલાઓએ પોતાના પિરિયડ દરમિયાન નીકળેલું લોહી વૃક્ષોને આપ્યું હતું.શું થયા વિવાદ?લૌરા જણાવે છે કે આ પ્રથા માટે બધા તૈયાર છે એવું નથી.પોતાનાં અનુભવ વર્ણવતા તેઓ કહે છે, “ઇન્સ્ટાગ્રામ પર માત્ર 300 લોકો મને ફૉલો કરતા હતા. મેં આ પ્રથાનું અનુસરણ કર્યા બાદ એક તસવીર પોસ્ટ કરી.

“ચાર દિવસ બાદ ઇન્સ્ટાગ્રામ પર તેમની મજાક ઉડાવવામાં આવી.બ્રાઝીલમાં એક વિવાદીત કૉમેડિયન ડેનિલો જેન્ટિલિએ આ તસવીરને પોતાના 16 મિલિયન ફૉલોઅર્સ સાથે શૅર કરી હતી.તેમણે લખ્યું, “પિરિયડ દરમિયાન નીકળતું લોહી સામાન્ય છે પરંતુ તેને ચહેરા પર લગાવવું અસામાન્ય છે.”લૌરા કહે છે કે આ કિસ્સો દર્શાવે છે

કે આ વિષય આજે પણ કેટલો વર્જિત છે.તેઓ કહે છે, “આ મારા શરીરમાંથી નીકળેલો તરળ પદાર્થ છે અને એ હું નક્કી કરીશ કે કઈ વસ્તુ અસામાન્ય છે અને

કઈ વસ્તુ નથી. હું બીજી કોઈ વ્યક્તિનાં જીવનમાં હસ્તક્ષેપ કરી રહી નથી.”લોકોને ખરાબ ગાળો આપવી અસામાન્ય હોવી જોઈએ. હું આ બધું એ દિવસે કરવાનું બંધ કરીશ જ્યારે લોકો પિરિયડના લોહીને પ્રાકૃતિક વસ્તુની જેમ જોવાનું શરૂ કરશે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.