સાસુના જમાઈ સાથે બંધાઈ ગયા શારીરિક સંબંધ,પણ વચ્ચે આવી ગયો સસુર,જાણો પછી શુ થયુ…

0
31

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે મુંબઈ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ.

મિત્રો તમને જણાવી દઇએ કે સાસુના જમાઈ સાથેના ગેરકાયદેસર સંબંધોને લીધે સસરાની હત્યા કરનાર એક જમાઈની રેલવે પોલીસે ધરપકડ કરી છે. હત્યા બાદ આરોપી દ્વારા લાશ રેલ્વેની પાટા પર ફેંકી દેવામાં આવી હતી. જેથી તેને અકસ્માતનો દેખાવ આપી શકાય. પરંતુ તપાસમાં મૃતદેહની લાશ હત્યા બાદ ટ્રેક પર ફેંકી દેવાઈ હોવાનું બહાર આવ્યું છે. આ પછી, આ કેસની તપાસ કરી રહેલી રેલ્વે પોલીસની ક્રાઈમ બ્રાંચે મૃતકની ઓળખ કરી હતી અને પરિવારના નિવેદનોને આધારે આરોપીને ટૂંક સમયમાં પહોંચી ગયો હતો.

જેની હત્યા કરાઈ છે તે રવિ પવાર (45) છે, જ્યારે આરોપીની ઓળખ શૈલેષ ભોંસલે તરીકે થઈ છે. મૂળ અમરાવતીના મંગાવ તાલુકાના મંગલુર્ચિવાડીનો રહેતો પવારનો મૃતદેહ 17 માર્ચે કરજત અને ભિવપુરી સ્ટેશન વચ્ચે રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પવારની હત્યા બાદ લાશ રેલ્વે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. કરજત રેલ્વે પોલીસે હત્યાના કેસમાં તપાસ શરૂ કરી હતી અને તે જ સમયે રેલવે પોલીસની ક્રાઈમ બ્રાંચે પણ સિનિયર ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર ધીવારની આગેવાની હેઠળ તપાસ શરૂ કરી હતી.

શરૂઆતમાં મૃતકની ઓળખ થઈ ન હતી, તેથી પોલીસ ટીમો થાણે, મુંબઇ, પાલઘર, અમરાવતી, સોલાપુર, નગર, સાતારા, પૂના વગેરે સ્થળોએ ગઈ હતી અને મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી હતી. દરમિયાન થાણેના ત્રણ હાથ નાકા વિસ્તારમાં રહેતા પવારની પત્ની અને તેના સબંધીઓ વિશે માહિતી મળી હતી. જ્યારે પોલીસે સગાંસંબંધીઓની પૂછપરછ કરી ત્યારે તેઓએ જણાવ્યું કે પવાર 16 માર્ચે તેમના જમાઈ શૈલેષ ભોંસલે સાથે બહાર ગયા હતા, પરંતુ પાછા ફર્યા નહોતા.ઇન્સ્પેક્ટર શાહાજી નિકમે કહ્યું કે, પવારના પરિવારજનોને પણ ડર હતો કે તેમની હત્યામાં ભોંસલેનો હાથ હોઈ શકે. આ પછી ભોંસલે છટકું મૂકીને પકડાયો હતો. પૂછપરછ દરમિયાન, ભોસાલેએ કબૂલ્યું હતું કે તેની તેની સાસુ સાથે અનૈતિક સંબંધો છે અને પવાર તેમાં અવરોધ બની રહ્યો છે. આથી જ તેણે પવારની હત્યા કરી હતી.

બીજા કિસ્સા વિશે જણાવવા જઈએ છે જેની તમને એ વાત નું યાદ કરાવશે કે વિશ્વાસ પાત્ર વ્યક્તિ પણ દગો કરી શકે છે.રવિવારે મધ્ય પ્રદેશના ભોપાલમાં એક શખ્સે પોતાની લિવ ઈન પાર્ટનરનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ બંને વચ્ચે સાસુ અને જમાઈનો સંબંધ હોવાનું મીડિયો રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. હત્યાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, અશોક વિકાર કોલોનીમાં શાહીન નામની એક મહિલા શાહરૂખ નામના યુવક સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી હતી. શનિવારે અચાનક શાહીન અને શાહરૂખ વચ્ચે ઝઘડો થઈ હતો. ઝઘડાનું કારણ શાહીદનનું દેહ વ્યાપાર કરવાનું કહેવામાં આવી રહ્યું હતું. શાહરૂખે શાહીનને દેહવ્યાપાર ન કરવા અને તેમાંથી બહાર આવવા કહ્યું હતું પરંતુ તે આ વાત માની ન હતી અને તે બન્નેની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. જોકે રવિવારે શાહરૂખે શાહીનનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

હત્યા કર્યાં બાદ શાહરૂખે જાતે જ તેની જાણકારી પોતાના એક મિત્રને આપી હતી. સમગ્ર ઘટનાની મિત્રને જાણકારી આપ્યા બાદ તે ફ્લેટમાંથી ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ અજાણ્યા શખ્સે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ફ્લેટ પર પહોંચેલી પોલીસ જોયું તો ત્યાં શાહીનનો મૃતદેહ પડ્યો હતો.મહત્વની વાત છે કે, આરોપી શાહરૂખના લગ્ન થોડાં વર્ષો પહેલાં જ શાહીનની દીકરી સાથે થયા હતાં. શાહરૂખના નિકાહ બાદ પોતાની સાસુ સાથે શાહરૂખના શારીરિક સંબંધ બંધાયા હતા. શાહીને પોતાના પતિથી ડિવાર્સ લીધા હતા.

ત્યાર બાદ સાસુ અને જમાઈ સાથે રહેવા લાગ્યા હતાં. પોલીસ મુજબ શાહીન દેવવ્યાપારના ધંધામાં સંડોવાયેલી હતી અને પાછલા વર્ષે જ આ કારણે તેની ધરપકડ કરાઈ હતી. હાલમાં પોલીસ ફરાર આરોપી જમાઈની શોધખોળ કરી રહી છે.બીજો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સાસુ અને જમાઈ વચ્ચે એકબીજાની સંમતિથી સબંધ બંધાય પછી જાણો આગળ શું થયું.

ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાના ભચાઉ પંથકમાં સાસુ તથા જમાઈ વચ્ચે પાંગરેલા સંબંધમાં બંને વચ્ચે પરસ્પર એકબીજાની સંમતિથી શરીર સંબંધ બંધાયા હતા. પરંતુ આખરે સાસુ તથા જમાઈ નું આ નિંદનીય પાપ છાપરે ચડીને પોકારતું હોય તેમ બંનેની અંગત પળોનો જમાઈ એ ઉતારેલ વીડિઓ વાઈરલ થતાં સાસુએ જ જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સાસુ અને જમાઈના પવિત્ર સંબંધને લાંછન લગાડતા આ બનાવ અંગે ભચાઉ સ્થાનિક પોલીસ સૂત્રોમાંથી મળતા અહેવાલ અનુસાર અઢી વર્ષ પહેલાં દીકરીના સગપણ સમયે આ બનાવ બન્યો હતો.પુત્રીના સગપણ સમયે આ મહિલા તેમના જમાઈ સાથે પરિચયમાં આવી હતી. બસ ત્યારથી જ બંને એક બીજાને ફોન કરીને વાતચીત કરવા લાગ્યા હતા. ત્યારે અચાનક જમાઈએ ફોન કરીને સાસુને ઘરેથી થોડે દૂર બોલાવી હતી, જ્યાંથી બંને ખેતરમાં જઈ એકબીજાની સંમતિથી શરીર સંબંધ બાંધ્યો હતો.

સાસુ અને જમાઈ વચ્ચે અનૈતિક સંબંધ બંધાવાનો સિલસિલો ચાલુ રહ્યા બાદ તાલુકાના એક ગામના ખેતરમાં જમાઈએ તેના સ્માર્ટફોન માં બંનેની અંગત પળોના અલગ અલગ વીડિયો ઉતારી લીધા હતા. જેથી સાસુએ આ વીડિયો વિષે પૂછતાં જમાઈ એ કહ્યું હતું કે માત્ર યાદગીરી રૂપે પોતાની પાસે રાખવાની વાત કીધી હતી. પરંતુ અંતે સાસુ અને જમાઈની આ કામલીલા નો વીડિયો વાયરલ થતાં નજીકના સંબંધીએ મહિલાને જાણ કરી હતી.

જેથી સમગ્ર મામલો ઉજાગર થયો હતો તેમજ સમાજ તથા પરિવારજનોએ મહિલાને ખુબ ઠપકો આપ્યો હતો. બાદમાં જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. પરિણામે મહિલાએ વીડિયો ઉતારી વાયરલ કરવા બદલ પોતાના જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે સ્થાનીલ પોલીસે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી એક ઘટના સામે આવી છે જેમાં એક યુવતી માતાને હનીમૂન પર લઈ જતા પતિ સાસુનાં પ્રમમાં પડ્યો.સાસુ અને જમાઈ વચ્ચે શારીરિક સંબંધ બંધાતા સાસુએ બાળકે જન્મ આપ્યો, જમાઈ પત્નીને છુટાછેડા  આપી સાસુ સાથે લગ્ન કર્યાં.

લંડનનાં ટ્વિકેનહમમાં કહેનારી 34 વર્ષીય લૌરેનને તેનાં બોયફ્રેન્ડ પૌલથી એક બાળક થઈ ગયું હતું.  એ બાદ આ લૌરેને વર્ષ 2004 માં પોલ સાથે લગ્ન કર્યાં હતાં. જેમાં તેની માતા જૂલીએ લગ્નમાં 14 લાખનો ખર્ચ કર્યો હતો. લૌરેન તેની માતાને હનીમૂન પર સાથે લઈ ગઈ હતી.

સાસુ જમાઈ વચ્ચે પ્રેમ બાદ શારીરિક સંબંધો બંધાયા, માતા જૂલી અને જમાઈ વચ્ચે સારુ બની રહ્યું હતું. જોકે લૌરેનને ક્યારેય તેમની પર શંકા નહોતી ગઈ. જોકે લગ્નનાં 8 અઠવાડીયામાં લૌરેને માતા અને પૌલનાં અનૈતિક સંબંધો વિશે ખબર પડી ગઈ હતી. પૌલ ઘરેથી ચાલ્યો ગયો અને સાસુ જૂલી સાથે રહેલા લાગ્યો હતો. તેનાં 9 મહિનામાં જ જૂલીએ વર્ષ 2005માં પૌલનાં બાળકને જન્મ આપ્યો હતો. વર્ષ 2009માં જૂલી અને પૌલે લગ્ન  કરી લીધા. લૌરેન તેમનાં લગ્નમાં હાજર પણ રહી હતી.

યુવતી માતાને ક્યારેય માફ નહી કરી શકે, લૌરેનને એવું થયું કે તેની દુનિયા ઉજડી ગઈ છે. બધુ ખતમ થઈ ગયું છે. તેને એમાંથી બહાર આવતા 10 વર્ષ લાગ્યાં. આ ઘટનાની અસર તેનાં તમામ સંબંધો પર પડી હતી. અત્યારે લૌરેન તેનાં ચોથા બાળકે જન્મ આપવા જઈ રહી છે. બીજી તરફ જૂલી તેના પૂર્વ જમાઈ સાથે જીવન વિતાવી રહી છે. લૌરેન કહે છે આ દર્દનાક ઘટનાં હું ભૂલી નહી શકું. હું ક્યારેય મારી માને માફ નહી કરી શકું.પાત્રોના નામ બદલેલ છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.એક ચોંકાવનારો કિસ્સો એક શહેરમાં હત્યા થયાની વિચિત્ર ઘટના બનવા પામી છે. એક પતિએ તેની જ પત્નીની નિર્દયી બનીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોતાના પતિ સાથે ઝગડાથી કંટાળીને યુવતી તેના પિયરમાં આવી હતી. ત્યાં તેનો પતિ તેની સાથે વાત કરવા આવ્યો હતો. પણ પત્નીએ પતિ સાથે વાત કરવાની મનાઈ કરતા તેનો અહમ ઘવાયો હતો અને સસરાની હાજરીમાં જ તેમના જમાઈએ કમરમાંથી છરી કાઢી પત્નીના ગળા પર ફેરવી દઈ ફરાર થઈ ગયો હતો.

સમગ્ર મામલે શહેરની પોલીસે તપાસ હાથ ધરી છે.તે વિસ્તારમાં રહેતા એક ભાઇને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્રો છે અને તે નિવૃત જીવન ગુજારે છે. તેમાંથી એક દીકરી પાંચેક વર્ષથી અમદાવાદમાં તેના પતિ સાથે રહે છે. પણ પતિ સાથે ખટરાગ થતા આ દીકરી પાંચેક માસથી તેના બાળક સાથે તેના પિતાને ત્યાં રહેવા આવી હતી.શુક્રવારે સાંજે દીકરીનો પતિ ત્યાં આવ્યો હતો.

બહાર તેના પિતા બેઠા હોવાથી તેમણે જમાઇને પૂછ્યું તું કેમ આવ્યો છે. તો જમાઇએ દીકરી સાથે વાત કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. પિતાએ દીકરીને બોલાવતા તે આવી હતી પણ તેણે પતિ સાથે વાત કરવાની ના પાડી દીધી હતી.બાદમાં બંને પતિ-પત્ની વાતો કરતા હતા. એવામાં પતિ આવેશમાં આવી ગયો અને પત્નીને ગાળો બોલવા લાગ્યો હતો. અચાનક જ પતિને શું ઝનૂન ઉપડ્યું કે તેણે છરી મારવાની કોશિશ કરી તો પત્નીને મોઢાના ભાગે વાગી હતી.

પોતાને બચાવવા તે દોડી તો પતિએ પીછો કરી તેને ધક્કો મારીને પાડી દીધી અને દીકરીના પિતાની સામે જ તેના ગળાના ભાગે છરી ઘસી નાંખી ત્યાંથી ભાગી ગયો હતો.સારવાર માટે પત્નીને લઈ જતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી. સમગ્ર બનાવને લઈને શહેરની પોલીસે પતિ સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

લગ્ન પહેલાં કરવામાં આવેલા વાયદાઓના હિસાબ-કિતાબમાં અને એ માટે લડવામાં એટલા ડૂબી ગયા કે આજની મજા માણવાનું ભુલી ગયા. તેઓ સપના સાકાર કરવાના પ્રયાસની કિંમત આજના આનંદમાં ચુકવતા રહ્યા. કોઇ પણ વિવાહમાં સમાજદારીની કમી એ યુગલ વચ્ચે સંવાદહીનતાનો પુલ ઉભો કરી દે છે જેને પાર કરવો બહુ મુશ્કેલ છે.