સમાગમ કરવાંમાં સૌથી વધારે મજા કોને આવે છે સ્ત્રી ને કે પુરુષ ને?

0
8559

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા હુ આજે તમારા માટે સાવ એક નવો લેખ લઈને આવ્યો છુ જેમા આજે આપણે વાત કરીશુ કે સમાગમ દરમિયાન સૌથી વધુ આનંદ પુરુષ ને આવે છે કે પછી મહિલાઓ ને વધારે આનંદ આવે છે મિત્રો આપણા સમાજમા દરેક પુરુષોને સંભોગ પ્રત્યે ખુબજ રુચી જોવા મળે છે પરંતુ કોઈ તેને બધાની વચ્ચે બોલવામાં સંકોચ અનુભવે છે તેમજ દરેક પુરુષો એક ઉમર ઉપર આવીને સંભોગ માટે તડપવા લાગે છે.

પરંતુ તેઓ આ વિષય ઉપર કોઇને કહી નથી શકતા પરંતુ શુ તમને ખબર છે કે ફક્ત પુરુષો જ નહી પરંતુ અમુક ઉમર ઉપર આવીને મહિલાઓ પણ સંભોગ કરવા માટે તડપતિ હોય છે અને જો એવુ કહેવામા આવે કે દરેકનુ મન કોઈને કોઇ વખત સમાગમ માટે તડપતુ હોઇ છે તે કઇ ખોટુ નથી મિત્રો કોઈ તેને બધાની વચ્ચે કહેવામા શર્મ અનુભવે છે પરંતુ જ્યારે પ્રેમ અને જાતીય સંબંધોની વાત આવે છે ત્યારે દરેકને તેની સંપૂર્ણ આનંદની ઇચ્છા હોય છે.

મિત્રો જો એવું પૂછવામાં આવે કે સ્ત્રી કે પુરુષ આ બન્નેમાંથી સંભોગ માં સૌથી વધારે આનંદ કોને મળે છે તો કદાચ તમે આનો જવાબ ના આપી શકો. જેમ આ સવાલ પણ વિચિત્ર છે તેમ તેનો સવાલ પણ વિચિત્ર જ છે. જેનો જવાબ કદાચ તમને કોઈ જ વ્યક્તિ નહીં આપી શકે. પણ આ પ્રશ્નનો જવાબ તમને મહાભારત નામના મહાકાવ્યમાં મળી શકે છે કેમકે આ પ્રશ્નનો જવાબ મહાભારત નામના ગ્રંથમાં સચોટ રીતે આપવામાં આવેલો છે અને જો તમારે આ પ્રશ્નનો જવાબ જાણવો હોય તો અમે અહી તમને મહાભારતમાં જણાવેલ પ્રશ્નો સચોટ જવાબ જણાવીશું.

મિત્રો તમને જણાવી દઇએ કે એકવાર યુધિષ્ઠિર પોતાના તાતશ્રી ભીષ્મ પિતામહ પાસે ગયા અને તેમણે પુછ્યું કે, મને એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે અને મને એ પ્રશ્નો જવાબ સાચો અને સચોટ જોઈએ છે. હું જાણવા માંગુ છુ કે સ્ત્રી અને પુરુષને સંભોગ સમયે સૌથી વધારે આનંદ કોને મળે છે ત્યારે ભીષ્મ પિતામહએ પહેલા તો શાંતિ થી યુધિષ્ઠિરનો આ સવાલ સાંભળ્યો અને પછી તેણે જવાબ આપતા જણાવ્યુ કે, હે પુત્ર, હું આ પ્રશ્ન સાથે જોડાયેલી એક કથા સંભળાવવા માંગુ છુ જેમાં તારા આ સવાલનો જવાબ તને મળી જશે ત્યારે ભીષ્મ પિતામહે પોતાની કથા સંભળાવવાનું ચાલુ કર્યું.

ઘણા સમય પહેલા ભાંગસ્વા નામનો એક રાજા હતો અને તે ખૂબ જ ન્યાયપ્રિય વ્યક્તિ હતો. તેણે કોઈ સંતાન ન હતુ અને પુત્ર પ્રાપ્તિની ઇચ્છાથી તેણે એક અનુષ્ઠાન કર્યું, જેનું નામ અગ્નિતુષ્ઠા હતું તેના દ્વારા કરવામાં આવેલા આ હવનમાં ફક્ત અગ્નિ ભગવાનનો જ આદર સત્કાર કરવામાં આવેલો હતો અને આ વાતથી ઇન્દ્ર ભગવાન રિસાઈ ગયા અને તેમણે ખૂબ જ ગુસ્સે થયા હતા અને આ વાત ઇન્દ્ર ભગવાનના મનમાં ગાંઠ બની ગઈ હતી અને તે રાજાને આ વાતનો દંડ આપવા માંગતા હતા અને તે માટે તે રાજાનો કોઈ દોષ શોધી રહ્યા હતા.

જેના લીધે તેણે દંડિત કરી શકાય પણ રાજા એટલો ન્યાયપ્રિય હતો કે તેનાથી કોઈ ભૂલ થતી ના હતી અને આ તરફ ઇન્દ્રનો ક્રોધ વધતો જઈ રહ્યો હતો અને આઅ રાજા એક દિવસ શિકાર કરવા માટે જંગલ તરફ નીકળ્યો. ઇન્દ્રએ પોતાનો બદલો લેવા માટે રાજાને સંમોહિત કરી દીધો. રાજા સંમોહિત થવાને કારણે જંગલમાં રસ્તો ભૂલી ગયો અને ઠેર ઠેર ભટકવા લાગ્યો. તે પોતાની તમામ સ્મૃતિ ભૂલી ગયો. ભૂખ અને તરસથી આકુળ વ્યાકુલ થઈ રહ્યો હતો, તેણે કોઈ જ ભાન રહ્યું ના હતું. તે જંગલમાં ભૂલો પડી ગયો હતો.

જંગલમાં ભૂલા પડેલા આ રાજાને એક નદી દેખાઈ ત્યા રાજાને ખૂબ તરસ લાગી હોવાથી તે નદી તરફ આગળ વધ્યો અને નદીની નજીક થઈને પોતે નદીમાંથી પાણી પીધું અને પોતાના થાકેલા ઘોડાને પણ પાણી પાયું તેમજ નદીમાંથી પાણી પીધાને થોડીવારમા જ અચાનક જ તે પોતે એક સ્ત્રીના સ્વરૂપમાં રૂપાંતરિત થવા લાગ્યો અને આ જોઈને રાજાને ખૂબ જ સંકોચ થવા લાગ્યો અને જોરજોરથી વિલાપ કરવા લાગ્યો. પોતે આવક રહી ગયો કે આ બધુ શા કારણથી થઈ રહ્યું છે પોતાને સ્ત્રીના સ્વરૂપમાં જોઈને વિચારમાં પડી ગયો કે, હું હવે પોતાના રાજયમાં કેવી રીતે પાછો ફરીશ.

અનુષ્ઠાન દ્વારા પોતે પ્રાપ્ત કરેલા પુત્રોનું શું થશે અને પોતાની પત્નીનું હવે શું થશે એ વિચારમાં પડી ગયો અને પોતાના રાજ્ય વિશે પણ ચિંતિત થઈ ગયો હતો અને આ રાજા જ્યારે પોતાના રાજ્યમાં પાછો ફર્યો ત્યારે તેને જોઈને બધા આશ્ચર્ય પામ્યા. તેને પોતાના પરિવાર અને મંત્રીઓને બોલાવીને કહ્યું કે તમે બધા અહી સુખેથી રહો હું જંગલમાં જઈને મારૂ જીવન પસાર કરવા માંગુ છુ અને આવું કહીને તેણે જંગલ તરફ પ્રસ્થાન કર્યું જંગલમાં એક સ્ત્રીના રૂપમાં તે ઋષિના આશ્રમમાં રહેલા લાગી.

ત્યાં રહેતા તેણે ઘણા પુત્રોને જન્મ આપ્યો. પોતાના પુત્રો મોટા થતાં તે બધા પુત્રોને લઈને તે પોતાના રાજયમાં લઈ ગઈ. તેના રાજયમાં રહેતા પુત્રોને તેણે જણાવ્યુ કે આ બધા પણ તમારા જ ભાઈઓ જ છે આથી તેઓ સંપીને બધા સાથે રહેલા લાગ્યા ત્યાં બધા ખુશ થઈને રહેવા લાગ્યા હતા અને આ બધુ જોઈને ઇન્દ્ર ક્રોધિત થઈ ગયા અને તેમણે ફરી પોતાનો બદલો લેવાની ભાવના જાગી અને આથી તેણે વેશ પલટો કરીને રાજ્યમાં પ્રવેશ કર્યો અને બધા જ રાજકુમારોને એકબીજાની વિરુધ્ધ કાન ભરવાનું ચાલુ કર્યું.

આ કારણે બધા જ ભાઈઓ અંદરો અંદર ઝગડો કરવા લાગ્યા અને એકબીજાને મારી નાંખવા લાગ્યા આ વાતની જાણ સ્ત્રી રૂપે રહેલા રાજાને થઈ ત્યારે તે અત્યંત દુખી થયો. વેશ પલટો કરેલો ઇન્દ્ર તેમની પાસે પહોચ્યો અને રાજાને પોતાના દુખી થવાનું કારણ જણાવ્યુ ત્યારે રાજાએ પોતાના મૃત્યુના સમાચાર વિશે તમામ વાત કરી અને આ સમગ્ર વાત જાણી ઇન્દ્ર પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને તેણે રાજાને તેની ભૂલ વિશે જણાવ્યુ અને પોતાના ક્રોધિત થવાનું કારણ જણાવ્યુ અને આ વાત સાંભળીને રાજાએ તેમની પાસે પગમાં પડીને માફી માંગી.

રાજાની માફીથી પીગળી જઈને ઇન્દ્ર ભગવાનને રાજા સ્વરૂપ સ્ત્રી પર દયા આવી ગઈ અને તેના પુત્રોને જીવિત કરવાનું વચન આપ્યું અને કહ્યું કે તું તારા બધા પુત્રો માંથી એક પુત્રને જીવિત કરી શકશે અને ત્યારે રાજાએ કહ્યું કે મારા સ્ત્રી રૂપમાં જન્મ આપેલા પુત્રને જીવિત કરી આપો. ઇન્દ્ર આ માટેનું કારણ પુછ્યું ત્યારે રાજાએ જવાબ આપ્યો કે, એક સ્ત્રીનો પ્રેમ પુરુષ કરતાં વધારે હોય છે માટે મે મારા સ્ત્રી રૂપમાં જન્મ આપેલા પુત્રને જીવિત કરવા કહ્યું.

આ વાત સાંભળીને ઇન્દ્ર ખુશ થઈ ગયા અને તેના બધા પુત્રોને જીવિત કરી આપ્યા. અને રાજાને પણ પોતાના મૂળ રૂપમાં આવી જવા માટે વરદાન આપવાનું કહ્યું. ત્યારે રાજાએ જણાવ્યુ કે, મારે પુરુષ રૂપમાં ફરીથી નથી આવવા માંગતો, હું સ્ત્રી રૂપમાં જ રહેવા માંગુ છુ. આ વાત સાંભળીને રાજા ઇન્દ્ર આશ્ચર્ય પામ્યા અને તેનું કારણ પણ રાજાને પુછ્યું ત્યારે આ પ્રશ્ન જવાબમાં સ્ત્રી રૂપી રાજાએ કહ્યું કે.

સંભોગ સમયે પુરુષ કરતાં સ્ત્રીને વધુ આનંદ મળે છે માટે હું સ્ત્રી રૂપમાં જ રહેવા માંગુ છુ અને તેનો આ જવાબ સાંભળીને ઇન્દ્ર ભગવાને તેને આશીર્વાદ આપીને ત્યાથી ઇન્દ્રલોક તરફ પ્રસ્થાન કર્યું ત્યારે ભીષ્મ પિતામહે પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે યુધિષ્ઠિર પૌરાણિક સમયથી જ સંભોગ સમયે સ્ત્રીને પુરુષ કરતાં વધારે આનંદ અને સુખ મળે છે.

પુરુષથી સ્ત્રી ટ્રાંસસેક્સ્યુઅલ અને સ્ત્રીથી પુરુષના ટ્રાન્સસેક્સ્યુઅલ પરના અધ્યયનોએ વિવિધ નિષ્કર્ષ કાઢ્યા પછી ન્યુરોબાયોલોજીકલ અધ્યયન દર્શાવે છે કે જાતીય પ્રવૃત્તિ દરમિયાન પુરુષો વધુ ઝડપથી આનંદ માણી શકે છે જ્યારે સ્ત્રીઓની ગતિ ધીમી હોય છે અને એટલા માટે જ પુરુષો ક્યારેક અપૂર્ણતા અનુભવે છે. કેટલાક માનવશાસ્ત્રીઓ કહે છે કે કદાચ આ માટે જ પિતૃસત્તાક સમાજની સ્થાપના થઈ. પુરુષ અધીરા હતા અને સતત સમજાયું કે તેઓ સ્ત્રીઓ માટે ખૂબ લાયક અને પર્યાપ્ત નથી.

અને એટલા માટે જ તેમણે મહિલાઓની જાતીય સ્વતંત્રતાને સમાપ્ત કરવા માટે ઘણા નિયમો અને કાયદા સ્થાપિત કર્યા હોવા જોઈએ મિત્રો તમને જણાવી દઇએ કે જેમ પીડાને માપવા માટે કોઈ સાધન નથી તેવી જ રીતે ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક માપવા માટે કોઈ મશીન અથવા ઉપકરણ નથી જીવતંત્ર અથવા પીડા દરેક માટે બદલાય છે અને તે વ્યક્તિના વ્યક્તિગત અનુભવ પર આધારીત છે.

અને આ જ કારણ છે કે તેને માપવા માટે સ્કેલનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે વિશ્વવ્યાપી, પીડા નિવારણ દવાઓ એનાલોગ સ્કેલ હેઠળ માપવા દ્વારા વેચાય છે દુખ અને આનંદ બંને એક જ સિક્કાના જુદા જુદા પાસા છે અને તેથી જ તેને માપવા માટે મશીનને બદલે સ્કેલનો ઉપયોગ કરી શકાય છે.સ્કેલ માંથી પીડાની માત્રા મળી આવે છે.