મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.
તમને જણાવી દઈએ કે બધાને ખબર હશે કે આ સમયે દેશનો સૌથી ધનિક પરિવાર કયો છે. હાલમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પરિવાર દેશનો સૌથી ધનિક છે. મુકેશ અંબાણીની વાસ્તવિક આવક આ કુટુંબના વડમાં કેટલી છે તે તમે જાણતા નહી હોય.
મિત્રો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કેટલી આવક છે અને એક કલાકમાં તે કેટલી કમાણી કરે છે.
તાજેતરના અહેવાલ મુજબ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 3,80,700 કરોડ જે US 67 અબજ ડોલર છે. ગયા વર્ષે તેણે પ્રતિ કલાક 7 કરોડની કમાણી કરી છે.
આજે વિશ્વના અબજોપતિઓની યાદીમાં ભારત ત્રીજા ક્રમે છે.મુકેશ અંબાણીની એક મિનિટની કિંમત કેટલી છે તે જાણીને તમે માની નહિં શકો પણ એ હકીકત છે કે મુકેશ અંબાણીની એક મિનિટની કિંમત 288 રૂપિયા છે.
મુકેશ અંબાણીએ છેલ્લા દસ વર્ષથી પોતાનો પગાર નથી વધાર્યો. તે વર્ષે 15 કરોડ રૂપિયા પગાર તરીકે લે છે એ સુવિદિત છે.મુકેશ અંબાણીનો વાર્ષિક પગાર 15 કરોડ રૂપિયા લેખે તેમનો એક મહિનાનો પગાર 1.25 કરોડ રૂપિયા અને એક દિવસનો પગાર 4.16 લાખ રૂપિયા થાય છે.
તે રીતે એક કલાકનો પગાર 17,333 રૂપિયા અને એક મિનિટનો પગાર 288 રૂપિયા લેખે તે કમાય છે. જો કે મુકેશ અંબાણી સિવાય પણ કેટલાંક ટોપ રેંકિંગ સી -સૂટ મેમ્બર્સ છે જેનો પગાર અંબાણીથી ઘણો વધારો છે.
મિત્રો મુકેશ ધીરૂભાઇ અંબાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આરઆઈએલ ના અધ્યક્ષ, મેનેજિંગ ડિરેક્ટર અને સૌથી મોટા શેરહોલ્ડર છે જે ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની છે અને બજાર મૂલ્ય દ્વારા ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે
તેમની કંપનીમાં 44.7% હિસ્સો છે તેમજ રિલાયન્સ મુખ્યત્વે રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ અને તેલ અને ગેસ ક્ષેત્ર સાથે સંબંધિત છે તેમજ મિત્રો રિલાયન્સ રિટેલ લિમિટેડ એ ભારતનો સૌથી મોટા રિટેલર છે.
દેશ ના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી ને કોણ નથી ઓળખતું તેમનો બિઝનેસ સંપૂર્ણ દુનિયામાં ફેલાયેલો છે અને અંબાણી ફેમિલી ના દરેક મેમ્બર ઇશા અંબાણી થી લઈને આકાશ અંબાણી સુધી બધા જ પોતાની ફિલ્ડમાં ખુબ જ સારું કરી રહ્યા છે હવે બિઝનેસના આ મામલા માં અંબાણી ફેમિલી ની વહુ પણ કઈ ઓછી નથી તો ચાલો તમને સૌથી પહેલાં શ્લોકા મહેતા વિશે જણાવીએ.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી ની પત્ની શ્લોકા મહેતા સતત તેના ફેશન સ્ટેટમેન્ટ માટે ચર્ચામાં રહે છે શ્લોકા ખૂબ જ સરળ અને સોમ્બર છે પરંતુ તે જે પણ પહેરે છે તે ટ્રેન્ડમાં આવી જાય છે તેમજ ફિનએપના રિપોર્ટ પ્રમાણે
શ્લોકા મહેતાની નેટ વર્થ 180 લાખ અમેરિકી ડૉલર એટલે કે લગભગ 120 કરોડ રુપિયા છે અને આટલું જ નહીં અંબાણી પરિવારની વહુને લક્ઝરી કારનો પણ ખુબજ શોખ છે તેમની પાસે કૂપર, મર્સિડીઝ બેંઝ અને બેન્ટલે જેવી કારો છે. તેમણે હાલમાં જ નવી બેન્ટલે કાર ખરીદી છે જેની કિંમત 4 કરોડ રુપિયા છે.
આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા દેશની મોટી હીરા કંપની બ્લુ ઇન્ડિયાના પ્રબંધ નિર્દેશક રસેલ મહેતાની દીકરી છે મિત્રો આકાશ અંબાણી જ્યારે રિલાયન્સ જીયો ની સંપૂર્ણ જવાબદારી સંભાળે છે ત્યારે તેમની પત્ની પણ બિઝનેસ હેન્ડલ કરવામાં કોઈ થી
ઓછી નથી શ્લોકા પોતાના પિતાની કંપનીમાં વર્ષ 2014માં રોજી બ્લ્યુ ફાઉન્ડેશનની ડાયરેક્ટર બની જે તેમના પિતાની કંપની નો એક ભાગ છે હવે એ કોઈ બોલીવુડ એક્ટ્રેસની જેમ જ ચર્ચામાં રહે છે. શ્લોકા ભલે સામાન્ય કપડા પસંદ કરતી હોય પણ એના શોખ ઘણા મોંઘા છે આવો તમને જણાવી દઈએ શ્લોકાના સૌથી મોંઘા શોખ વિશે.
બેગ્સ.મિત્રો શ્લોકા મહેતા પોતાની સાસુ નીતા અંબાણીની જેમ જ મોંઘી બ્રાન્ડની બેગની શોખીન છે અને શ્લોકાને ક્લાસિક ડીઝાઈનની બેગ્સ ખુબજ પસંદ છે અને એની પાસે દુનિયાની મોંઘી બ્રાન્ડ્સની ઘણી બેગ્સ શામેલ છે જેની કિમત લાખોમાં છે
અને એમના થોડા સમય પહેલા જ શ્લોકા પોતાની નણંદ ઈશા અંબાણીની એક પાર્ટીમાં શામેલ થઇ હત અને આ પાર્ટીમાં શ્લોકાએ એન્ટીક દેખાતી સ્ટીરીયો બોક્સ જેવી બેગ પકડી હતી
તમને જણાવી દઈએ કે આ બેગ જાણીતા ડીઝાઈનર જૂડીથ લીબરે ડીઝાઈન કરી હતી અને આ બેગની કિમત લગભગ 4લાખ 50હજાર રૂપિયા છે અને તમને જણાવી દઈએ કે શ્લોકા મેહતાની બેગ્સમાં હર્મ્સ બ્રાંડની બેગ પણ છે જેની કિંત 6.6લાખ રૂપિયા છે.
કપડા અને ડ્રેસીસ મિત્રો શ્લોક મેહતા ઘણીવાર સામાન્ય રીતે જોવા મળે છે પરંતુ જો કોઈ પાર્ટી કે ઇવેન્ટમાં શ્લોકા જયારે તૈયાર થાય છે તો બોલીવુડ અભિનેત્રીઓ પણ એની સામે ફિકિ પડે છે તેમજ જ્યારે શ્લોકાની આકાશ સાથે ગોવામાં સગાઇ થઇ હતી ત્યારે શ્લોકાએ લંડન ડિઝાઈનનું ગ્રે કલરનું ગાઉન પહેર્યું હતું
અને એની પર એન્ટીક લેસ હતી જોકે એની કિમત સાંભળીને તમે પણ ચોકી જશો તમને જણાવી દઈએ કે આ ડ્રેસની કિંમત 875 પાઉન્ડ હતી અને શ્લોકા હમેશા ફેમસ ડીઝાઈનરના જ કપડા પહેરે છે તેમજ શ્લોકાના મનપંસદ ડીઝાઈનર અબૂજાની સંદીપ ખોસલા છે.
ચા મિત્રો શ્લોકાની સાસુ નીતા અંબાણીની ચા ની કિમત પણ ઘણી પ્રખ્યાત છે અને એ રોજ લગભગ ૩ લાખ રૂપિયાની ચા પીવે છે તો ચા ને લઈને શ્લોકા પણ કોઈનાથી ઓછી નથી અને એ વાતનો ઉલ્લેખ નીતા અંબાણીએ શ્લોકા મહેતા ના જન્મદિવસ પર બનાવેલ એક ખાસ વિડીયો માં કર્યો હતો
તમને જણાવી દઈએ કે શ્લોકાને જિન એન્ડ ટોનિક ટી અને સંડે ટી ખુબજ પસંદ છે સંડે ટી ભારતમાં નથી મળતી એ વિદેશમાંથી મંગાવવી પડે છે
અને આ ચા ના એક કપની કિંમત 24.99ડોલર એટલે કે લગભગ 1855.99 રૂપિયા છે તેમજ જિન એન્ડ ટોનિક ટી જ્યુનિપર બેરીજ, ધાણા, મેથી, લેમન, અને ગ્રીન ટી નું મિશ્રણ છે તો સંડે ટી એક પ્રકારની ગ્રીન ટી છે, એ વેનીલા, મેંગો, અને પાઈનેપલના ફ્લેવર્સમાં મળે છે.
જ્વેલરી મિત્રો શ્લોકા મેહતાને ભારે અને મોંઘી જ્વેલરીનો ઘણો શોખ છે અને મિસેજ અંબાણી પાર્ટી કે કોઈ પણ ખાસ અવસરે સુંદર જ્વેલેરી પહેરેલી જોવા મળે છે
અને નીતા અંબાણીની જેમ શ્લોકાને પણ મોંઘી જ્વેલરીનો ઘણો શોખ છે, અને એ વાતને એની સાસુ સારી રીતે સમજે છે અને એ જ કારણ છે કે એમના લગ્નની ભેટ તરીકે નીતા અંબાણીએ શ્લોકાને હીરાથી જડેલ હાર આપ્યો હતો અને એ હારની કિમત 300 કરોડ રૂપિયા હતી.
કાર મિત્રો શ્લોકા મહેતાને મોંઘી કારનો પણ શોખ છે. એમની ઘણી શાનદાર ગાડીઓ છે અને એમની પાસે કરોડ રૂપિયાની બેન્ટલી લગ્ઝરી કાર સાથે જ મિની કૂપર કાર પણ છે અને જે આપણા દેશમાં ફક્ત 3 જ મિની કૂપર કાર છે અને એ સિવાય, એની પાસે બીએમડબ્લ્યુ મર્સિડીઝ અને ઓડી કાર પણ છે તેમજ તેમની નેટ વર્થ 180 મિલયન ડોલર એટલે કે 120 કરોડ રૂપિયા છે.