આજકલ આવા દુષ્કર્મના કિસ્સાઓ બનવા સામાન્ય વાત બની ગઈ છે અને દરરોજ આપણી સામે આવા નવા નવા કિસ્સાઓ સામે આવતા જ હોય છે ત્યારે હાલ માં જ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે.
જેના વિશે આપણે વિગતવાર જાણીશું આજે રેપ અને બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી ગયા છે દિવસે ને દિવસે આવા કિસ્સા મો ખૂબ વધારો થઈ રહ્યો છે અને આજે એવો જ એક બળાત્કાર નો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે.
જે ખૂબ ચોંકાવનારો છે જાણીએ એના વિસે તળાજા પંથકમાં દોઢ વર્ષ પહેલા એક વ્યક્તિએ ચા પીવાના બહાને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું તળાજા કોર્ટે આ વ્યક્તિને 20 વર્ષની કેદની સજા અને ભોગ બનનારને વળતર ચૂકવવાનો નિર્ણય લેવા હુકમ કર્યો છે.
સવારે જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા તાલુકાના અખાતરીયા ગામે રહેતા શિવ જીણાભાઈ મેર નામના વ્યક્તિ તળાજા પંથકમાં રોડ પર બેઠો હતો દરમિયાન હવસખોરના ચંગૂલમાંથી બચવા માટે સગીરાએ પપ્પા પપ્પા કહી બૂમો પાડવા જતાં જ તેણીએ તેનું ગળું દબાવી દીધું હતું.
અને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે સગીરાએ તેના પરિવારને બળાત્કારની વાત જણાવી ત્યારે તેને સારવાર અને તપાસ માટે પ્રથમ તળાજા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
શિવા મેર વિરુદ્ધ પોક્સો બળાત્કાર અને હુમલો અને ધમકીઓ માટે થલજા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ સદર્ભે પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર શિવા મેરની ધરપકડ કરી.
બનાવ સંદર્ભે પોલીસ અધિકારીનું નિવેદન સંજોગોવશાત્ પુરાવા દેખીતી રીતે બળનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તબીબનું નિવેદન વી પાસેથી મળેલ પુરાવા ફરિયાદી અને ફરિયાદીનું નિવેદન આરોપીની ઓળખે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી.
તળાજા કોર્ટના ન્યાયમૂત જે.એમ બ્રહ્મભટ્ટે દુષ્કર્મ આંચરનાર શખ્સ શિવા મેરને 20 વર્ષની કેદ અને 24,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો દંડ ન ભરે તો વધુ સજાનો હુકમ કરવામાં આવ્યો છે કેસની સુનાવણી ચાલી રહી હતી આ ઉપરાંત પીડિતને વળતર આપવાનો આદેશ પણ જિલ્લા કાનૂની સત્તામંડળ દ્વારા નક્કી કરવાનો છે