આ રીતે દેહવ્યાપાર માટે લવાય છે બાંગ્લાદેશી યુવતીઓને…..

0
480

મત્રો વેશ્યાવૃત્તિ એ એક વેપાર છે જે ભારતમાં ગેરકાયદેસર હોવા છતાં ઘણા સમયથી કાર્યરત છે અને આપણો નાગરિક સમાજ તેને ઘોર પાપ માને છે અને તેથી કેટલાક લોકો તેને મજબૂરી કહે છે તેમના માટે ટિપ્પણી કરવી સહેલું છે કારણ કે આપણે તે જીવન જીવી રહ્યા નથી, તેમના જીવનની પીડા વ્યક્ત કરી શકતા નથી પરંતુ તેમના જીવનમાં ધ્યાન આપીને આપણે જોઈ શકીએ છીએ કે તેમનુ જીવન મૃત્યુથી પણ ખરાબ છે.દેશના દરેક રાજ્યના કેટલાક કે બીજા કેટલાય ભાગોમાં શારીરિક વેપાર ખુબજ ઝડપથી ફેલી રહ્યો છે અને જ્યાં લાખો મહિલાઓ દુનિયાથી દુર રહીને પોતાનુ લાચાર જીવન જીવે છે અને એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ પોતાની ઇચ્છાની વિરુદ્ધ થઇને શરીરના વેપારમાં આવે છે અને મોટાભાગની મહિલાઓ એવી હોય છે કે જેમની કોઈ મજબુરી હોય છે અથવા તેમની જાણકારી ની બહાર તેમને આ દેહ વ્યાપારના બજારમા વેચી દેવામાં આવે છે.

મિત્રો જ્યાં લાખો મહિલાઓ દુનિયાથી દુર રહીને પોતાનુ લાચાર જીવન જીવે છે મિત્રો એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ પોતાની ઇચ્છાની વિરુદ્ધ થઇને શરીરના વેપારમાં આવે છે અને મોટાભાગ ની મહિલાઓ એવી હોય છે કે જેમની કોઈ મજબુરી હોય છે અથવા તેમની જાણકારી ની બહાર તેમને આ દેહ વ્યાપારના બજારમા વેચી દેવામાં આવે છે મિત્રો ભારતમાં વેશ્યાવૃત્તિ ની પ્રથા આજની નથી પરંતુ સદીઓથી ચાલી રહી છે મિત્રો પ્રાચીન ભારતમાં નગરવધુ તરિકે ઓળખાતી હતી.મિત્રો દુનિયાના બીજા બધા સંબંધોથી દૂર આ મહિલા ઓ ના તો કોઇની માતા છે ના તો કોઇની બહેન છે, ના તો કોઈની પુત્રી છે કે ના કોઇની પત્ની છે તેઓ ફક્ત વેશ્યાઓ તરીકે જ ઓળખાય છે અને તેમના સન્માનને દાવ પર લગાવીને સમાજની ગૌરવનું સન્માન જાળવે છે પરંતુ શું તમે જાણો છો કે આવા સાંકડી શેરીઓ અને સ્ટોરરૂમમાં રહેતા આ વેશ્યાઓ જ્યાં સૂર્ય પણ તેની કિરણો મોકલવાનું બધ કરી દે છે મિત્રો આજે આપણે વાત કરીશુ એક એવી પ્રથા વિશે જ્યા માત્ર થોડાક પૈસા માટે પોતાની છોકરી કે પત્નીને કોઈ અજાણી વ્યક્તિને સોપી દેવામા આવે છે તો મિત્રો આવો જાણીએ તે પ્રથા વિશે.

મિત્રો આજકાલ વેશ્યાવૃતિ અને છોકરીઓનો દેહ વ્યાપાર ખુબજ મોટા પાયે ચાલી રહ્યો છે તો મિત્રો ઘણી જગ્યાએ એવુ પણ જોવામાં આવ્યુ છે કે ફક્ત થોડા પૈસા માટે ઘરની વહુ છોકરીઓ ને વેચી દેવામા આવે છે મિત્રો આવુ છેલ્લા ઘણા સમયથી ચાલતુ આવ્યુ છે જે આજે પણ ઓછું નથી થયુ મિત્રો આપણા દેશમા ઘણી જગ્યાઓ એવી છે કે જ્યા છોકરીઓનો એવી રીતે સોદો કરવામા આવે છે કે તમે જાણીને તમે હેરાન થઈ જશો.

મિત્રો ઇન્દોરમાં બાંગ્લાદેશથી સીમા પાર કરીને ગેરકાયદેસર રીતે વેશ્યાવૃત્તિ માટે લાવવામાં આવેલી યુવતીઓના બનાવટી આધારકાર્ડ સાથે બે આરોપીની પોલિસે ધરપકડ કરી છે અને તે બંને ગાંધીનગરમાં ફોટો સ્ટુડિયો ચલાવતા હતા. અહીં તેઓ કલર પ્રિંટર અને મશીનોથી પાંચસો રૂપિયામાં આધારકાર્ડ બનાવતા હતા એમઆઈજી ટીઆઈ વિજય સિસોદિયાના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપી ઓના નામ વિકાસ અને ગૌરાંગ છે જ્યારે વિકાસ નો ગાંધીનગરમાં ફોટો સ્ટુડિયો છે.

મિત્રો ગૌરાંગ પણ તેની સાથે કામ કરતો હતો શ્રીનગરના ઉમા એપાર્ટમેન્ટમાં પકડાયેલી ચાર બાંગ્લાદેશી યુવતીઓ અને આરોપી નસરુદ્દીન મલિક અને તેની પત્નીની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, બાંગ્લાદેશથી ઈન્દોરથી એજન્ટો થકી લાવવામાં આવેલી યુવતીઓને શરીરના વેપાર માટે હોટલોમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. ઘરે મોકલવા અને અન્ય કામો માટે ભારતીય ઓળખ જરૂરી હતી.જ્યારે ટી.આઈ.એ યુવતીઓની તલાશી લીધી ત્યારે તેમની પાસેથી આધારકાર્ડ મળ્યા હતા. જ્યારે તેમના નંબર અને સરનામાંની તપાસ કરવામાં આવી ત્યારે તે બનાવટી હોવાનું બહાર આવ્યું હતું અને બાદમાં જ્યારે આરોપી દંપતીની સખત પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ ગાંધીનગરમાં આરોપી દીપકના ફોટો સ્ટુડિયો માંથી યુવતીઓના બનાવટી આધારકાર્ડ બનાવવાની કબૂલાત કરી હતી.

વિકાસ અને ગૌરાંગ બાંગ્લાદેશી યુવતીઓ માટે સામાન્ય લોકોના આધારકાર્ડનો ઉપયોગ કરીને બનાવટી આધારકાર્ડ બનાવતા હતા. સોમવારે જ્યારે એમઆઈજી પોલીસે તેમના સ્ટુડિયોની તલાશી લીધી ત્યારે મોટી સંખ્યામાં બનાવટી આધારકાર્ડ મળી આવ્યા હતા. કેસ નોંધ્યા બાદ આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે તો બીજી તરફ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલી 13 યુવતીઓને ઘરે મોકલવા માટે ઈન્દોર પોલીસે બાંગ્લાદેશ દૂતાવાસનો સંપર્ક કર્યો છે.

પોલીસને એ પણ ખબર પડી છે કે આ રેકેટના એજન્ટો શહેરમાં રશિયા અને યુક્રેનની એસ્કોર્ટ સેવા સાથે જોડાયેલી છોકરીઓને બોલાવતા હતા. ડીઆઈજીએ દિલ્હીના ઇમિગ્રેશન વિભાગનો સંપર્ક કર્યો છે અને યુવતીઓ વિશે માહિતી માંગી છે તેમજ ડીઆઈજી હરિ નારાયણ ચારી મિશ્રાએ જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેનની છોકરીઓ દિલ્હી, મુંબઇ થઈને ઈન્દોર પહોંચતી હતી. તેઓને શહેરની ઘણી મોટી હોટલો અથવા ફાર્મહાઉસમાં રાખવામાં આવતી હતી. ગેંગ સાથે સંકળાયેલા સાગર જૈન, રોહન, કપિલ, પ્રમોદ ઉર્ફે બાબાની ધરપકડ બાદ નવી માહિતી બહાર આવશે.

મિત્રો એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શહેરમાં શારીરીક સેવા માટે ઘણી બધી યુવતીઓ છે જેમને બંધક બનાવામાં છે. આવી તમામ મહિલાઓને મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડીઆઈજીએ એમ પણ જણાવ્યું છે કે તેઓ પોલીસ કર્મચારીઓની માહિતી એકત્રીત કરી રહ્યા છે જેઓ આ ગેંગના ફરાર એજન્ટો સાથે સંપર્કમાં છે અથવા સંપર્ક કરી રહ્યા છે. અનેક પોલીસ સ્ટેશનના જવાનોના નામ પણ જાણવા મળ્યા છે. આ તે લોકો છે જેઓ વિભાગની છબીને દૂષિત કરે છે. તેની બરતરફ કાર્યવાહી પણ કરી શકાય છે.

મિત્રો આ સિવાય મિત્રો મધ્યપ્રદેશના શિવપુરિમા રેકેટ નામની પ્રથા ઘણા સમયથી ચાલી રહી છે અને છોકરીઓ 20 રૂપિયામા લોકોના મનોરજંન માટેનો સામાન બની ગઈ છે મિત્રો અહિયા છોકરીઓની કિમત એટલા પૈસામા લગાવવામા આવે છે કે જેનુ કોઈ મહત્વ નથી હોતુ મિત્રો આ એક એવી પ્રથા બની ગઈ છે જ્યા મહિલા ઓ તેમનો શિકાર બની જાય છે અને તેમનો પતિ એક સ્ટેમ્પ ઉપર સહી કરીને પોતાની પત્ની કોઈ બીજી અજાણી વ્યક્તિને સોપી દે છે.મિત્રો આ એક કોન્ટ્રેકટ હોય છે જો પૈસાની રકમ ઓછી છે તો તે કોન્ટ્રેકટ જલ્દી પુરો થઈ જાય છે અને આ કોન્ટ્રેકટ પુરો થયા પછી તે મહિલાને બીજા કોઈ પુરુષ ને સોપી દેવામાં આવે છે મિત્રો તે ગામની રહેતી એક મહિલાએ કહયુ કે આ કૃપ્રથાને બંધ કરવા સરકારે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ આ કૃપ્રથા બંધ ના થઇ અને અમારે દરરોજ એક નવા કોન્ટ્રેકટ સાથે એક નવા પુરુષ સાથે જવું પડે છે.

મિત્રો આ કડવું છે પણ સાચુ છે કે મહાનગરો મા ઘણી છોકરીઓ પોતાના શરીરને હવસના ભુખ્યા લોકોને સોપીને ના તો ફક્ત તેમની જરુરીયાતોને પુરી કરે છે પરંતુ તે તેમના ઘરો ને ચલાવે છે અને તેમના બાળકોના ભણતર ની ફિ પણ ભરે છે મિત્રો તે મહિલા એ આગળ જણાવ્યુ કે હવસના પુજારી આવે છે અને પોતાની ગરમી થોડાક સમય મા ખત્મ કરીને ચાલ્યા જાય છે અને તેના બદલામા તેમના પર્સો પૈસાથી ભરાય જાય છે મિત્રો તે એવી જગ્યા છે જ્યા લોકો પોતાની વહુ છોકરી ને માત્ર 10-20 રુપિયા મા વેચી દેવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અમે મધ્યપ્રદેશના શિવપુરીમાં ઘડીચા નામની પ્રથાની વાત કરી રહ્યા છીએ મિત્રો આ પ્રથા સદીઓથી ચાલી આવી રહી છે અને આ પ્રથામા છોકરીઓ 20 રૂપિયામાં લોકોની મનોરંજનની વસ્તુઓ બની જાય છેમિત્રો છોકરીઓની કિમત એટલી લગાવવામા આવી છે જેટલુ પૈસાનું મહત્વ પણ નથી હોતુ મિત્રો તે એક પ્રથા બની ગઈ છે જ્યાં મહિલાઓ તેનો શિકાર બને છે અને સ્ટેમ્પ પર સહી કરાવતાની સાથે જ તેનો પતિ તેની પત્નીને કોઈ બીજાને સોંપે છે અને કોન્ટ્રાકટ ના પુરા પછી તે મહિલાનો વેપાર બીજા પુરુષ સાથે થાય છે.