આ પાંચ વસ્તુ નું કરો સેવન, તમને રાખશે હંમેશા જુવાન, જલ્દી થી જાણો

0
437

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે દરેક લોકો પોતાને ખુબ યુવાન દેખાવા નો ખુબ પ્રયાસ કરે છે, તમને જણાવીએ કે આજે કે દરેક લોકો તે પોતે બીજા કરતા યુવાન કેમ દેખાય તે પોરયત્નો કરે છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે અમે તમને એવી તો ૫ વસ્તુ જણાવીએ કે જો તમને તેનું સેવન કરશો તો તમે હમેશા યુવાન દેખાશો.

બેરી:  તમને જણાવીએ કે તે બેરીમાં સૌથી શ્રેષ્ઠ એન્ટીએજિંગ છે.મિત્રો તમને જણાવીએ કે તે બેરી ખાવા માં ખુબ સ્વદીસ્ત હોઈ છે, તમને જણાવીએ કે તે બેરી તે ખુબ પુસ્તિક હોઈ છે, તમે ઇચ્છો તો તેનું જ્યુસ પણ પી શકો છો. અથવા તો તેને આખી પણ ખાય શકો છો. તમે જે રીતે ઇચ્છો તે રીતે ખાય શકો છો.

એન્ટી ઓક્સીડેન્ટ ટી: મિત્રો તમને જણાવીએ કે તે ગ્રીન ટી અને બીજી કોઈ પણ હર્બલ ચા પીવો.તો તે ના કારણ કે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે.તમને જણાવીએ કે તે જે તમારી સ્કીનને નુકસાનથી બચાવશે. મિત્રો તમને જણાવીએ કે હર્બલ ચા પીવા થી તમને ખુબ ફાયદો થાશે, તમને જણાવીએ કે તે હર્બલ ચા પીવાથી શરીર ની ચરબી ઘટે છે.

લીલા શાકભાજી ખાવ: મિત્રો તમને જણાવીએ કે તે પાલક, બીન્સ અને કોબી જેવી લીલા પાનવાળા શાકભાજી ખાવ. જે તમારી સ્કીનને જરૂરી તમામ પોષક તત્વોની કમી પુરી કરશે. મિત્રો તમને જણાવીએ કે માનવી ને વધારે પડતું લીલું શાકભાજી ખાવું જોઈએ જેથી તેમાં રેશાદાર પોઉસ્તિક હોઈ છે.

ફિશ: મિત્રો તમને જણાવીએ કે તે લોકો કહે છે કે ફીશ માં ખુબ પ્રમાણ માં વિટામિન્સ હોઈ છે, તમને જણાવીએ કે તે ફિશમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે.વધુ માં જણાવીએ કે તે જે તમારી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક હોય છે.તમને જણાવીએ કે તે જે તમારી સ્કીનની વધતી ઉંમરને કારણે થતા નુકસાનથી બચાવે છે.

લસણ: મિત્રો તમને જણાવીએ કે તે લસણમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે વધતી ઉંમરની પ્રક્રિયાને ઓછી કરશે. મિત્રો લસણ ઘણી બધી બીમારી  નો ઈલાજ છે, તમને જણાવીએ કે તે આજે કે જો તમને લોહી નો પ્રોબ્લેમ છે તો કે બીપી નો પ્રોબ્લેમ છે, તો તમારે આ લસણ  નું સેવન કરવું જ જોઈએ.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google