48 વર્ષની મલાઈકા અરોરાએ બધાની સામે ખોલ્યું બેડરૂમનું સિક્રેટ, 1 સિક્રેટ વિશે તેણે જે કહ્યું તે સંભાળીને બધા ચોંકી ગયા….

0
287

48 વર્ષની મલાઈકા અરોરાની ગણતરી એવા સેલેબ્સમાં થાય છે જે પોતાને ફિટ રાખવા માટે કોઈ કસર છોડતા નથી. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર તેની ફિટનેસના રહસ્યો વીડિયો અને ફોટો દ્વારા ફેન્સ સાથે શેર કરે છે. તે જ સમયે, તેણે એક ઇન્ટરવ્યુમાં તેના બેડરૂમ સિક્રેટ વિશે ખુલીને વાત કરી. તેણી બેડરૂમ સાથે સંબંધિત કંઈપણ જાહેર કરવામાં અચકાતી ન હતી. તેણે સેક્સ લાઈફ સાથે જોડાયેલા સવાલોના જવાબ એવી રીતે આપ્યા કે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

મલાઈકા અરોરાના બેડરૂમનું રહસ્ય અને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો. બોલીવુડ એક્ટર નેહા ધૂપિયાના ચેટ શોમાં ઘણા મજેદાર પ્રશ્નોના જવાબો આપ્યા હતા મલાઈકાએ. અને વધુમાં તેની પર્સનલ લાઈફ પર પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે તે છૂટાછેડા પછી કેવી રીતે આગળ વધી હતી. નેહાએ આ દરમિયાન મલાઈકાને પૂછ્યું કે તેને કેવા છોકરાઓ પંસદ છે. મલાઇકાએ કહ્યું કે તે બહાદુર છોકરો વધુ પસંદ છે અને તેનું સેન્સ હ્યુમર સારું હોવું જોઇએ.

આ સાથે મલાઇકા અરોરાએ બેડરૂમના રહસ્યો પર વાત કરતી વખતે આવી ઘણી બધી વાતો જણાવી જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. નેહાએ તેને પૂછ્યું, તારી ફેવરિટ સેક્સ પોઝિશન કઇ છે?આ બાબતે મલાઇકાએ કહ્યું, મને ઉપર રહેવું ગમે છે.આટલું કહીને બંને હસવા લાગ્યા હતા. જે બાબતે મલાઇકા અરોરાએ બેડરૂમના રહસ્યો શેર કર્યા હતા. આ દિવસોમાં મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેના લુક, સ્ટાઇલ અને ફીટ બોડીની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

તેની તસવીરો અને વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં છવાઇ જાય છે.મલાઈકા અરોરા તેના ફીટ બોડી માટે કડક ફિટનેસ રૂટીનને અનુસરે છે. તે દરરોજ જીમમાં જાય છે. જ્યારે તેને મોર્નિંદ વોક કરતા અને કૂતરાને ફેરવતા પણ સ્પોટ કરવામાં આવે છે.આમ તે નિયમિત રૂપે પોતાની ફિટનેસને લગતી બધી હાલ ચલ સોશિયલ મીડિયામાં શેર કરે છે.મલાઇકા અરોરાને ઘણીવાર પાર્ટીઓમાં અર્જુન કપૂર સાથે જોવા મળી છે. અરબાઝ ખાનથી છૂટાછેડા થયા પછીથી મલાઇકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે અને આ બંનેના ફેન્સ પણ તેને ખૂબ જ પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે પતિ અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદ જ મલાઈકા અરોરાનું નામ અર્જુન કપૂર સાથે જોડાયું હતું. જો કે, લાંબા સમય સુધી બંનેએ આ સંબંધ વિશે મૌન સેવ્યું હતું, પરંતુ બાદમાં બંનેએ ખુલ્લેઆમ તેમના સંબંધો વિશે કબૂલાત કરી હતી. હવે બંનેના પરિવારજનોએ તેમના સંબંધોનો સ્વીકાર કરી લીધો છે. બંને ઘણીવાર ફેમિલી ફંક્શન, ડિનર, લંચમાં સાથે જોવા મળે છે. આટલું જ નહીં મલાઈકાના 18 વર્ષના પુત્ર અરહાને પણ અર્જુનને સ્વીકારી લીધો છે.થોડા વર્ષો પહેલા મલાઈકા અરોરાએ પણ અર્જુન સાથે તેના લગ્નનો પ્લાન શેર કર્યો હતો.

તેણે કહ્યું હતું – અમારો વ્હાઇટ વેડિંગ સેરેમની (ક્રિશ્ચિયન રિવાજ મુજબ) બીચ પર થશે. મને હંમેશા બ્રાઇડમેઇડ્સનો ખ્યાલ ગમ્યો છે. તે મારી સૌથી નજીકની ગર્લ ગેંગ હશે. તેણે એમ પણ કહ્યું કે તે અર્જુનને દરેક રીતે પરફેક્ટ માને છે.આપને જણાવી દઈએ કે મલાઈકાએ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં કબૂલાત કરી હતી કે તે અર્જુન કપૂરને પસંદ કરે છે. સાથે જ બંને સોશિયલ મીડિયા પર એકબીજાના વખાણ કરતા પણ જોવા મળે છે.

જણાવી દઈએ કે મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 1998માં લગ્ન કર્યા હતા. લગ્નના 19 વર્ષ પછી, મલાઈકાએ અરબાઝને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું અને મે 2017 માં તેમના છૂટાછેડા થઈ ગયા. વર્ક ફ્રન્ટ પર, મલાઈકા તાજેતરમાં ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર: ચેપ્ટર 4 માં જોવા મળી હતી. અહીં સ્પર્ધક ફ્લોરિનાના પર્ફોર્મન્સે મલાઈકાનું દિલ જીતી લીધું, ત્યાર બાદ જ તેણે દીકરીને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.