મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.
મિત્રો તમને જણાવી દઈએ કે તમે 7 વર્ષ પહેલાં એક ગાદલું લીધો હતો, તેથી હવે તમે તેના પર 20 હજાર કલાક પસાર કર્યા છે. સ્લીપ કાઉન્સિલ ઓફ બ્રિટન અનુસાર, જો તમારું ગાદલું સાત વર્ષ કે તેથી વધુનું છે, તો તેને બદલો. ખોટી ગાદલાથી પીઠ અને ગળાના દુખાવા સહિત ઘણી ઊંઘની ખલેલ થાય છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આપણે ક્યારેય એ હકીકત પર ધ્યાન આપતા નથી કે ઊંઘ અથવા ગળામાં દુખાવો એ ગાદલુંનું કારણ હોઈ શકે છે.શું તમે જાણો છો કે પરસેવો, ગંદકી અને ડેડ ત્વચાને લીધે તમારા ગાદલુંનું વજન સાત વર્ષમાં લગભગ બમણો થાય છે. ઓહિયો યુનિવર્સિટીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે
કે વપરાયેલા ગાદલાઓમાં 1 લાખથી 1 કરોડના બેડ બગ્સ, ધૂમ્રપાન અને અન્ય માઇક્રોબાયલ જીવાતો હોઈ શકે છે. આ જંતુઓ તમારી મૃત ત્વચામાંથી ખોરાક મેળવે છે અને એક માણસ એક વર્ષમાં સરેરાશ 4 કિલો મૃત ત્વચા છોડી દે છે. બેડબેગ્સ લોહી ચૂસે છે.
મિત્રો શરીરની જરૂરિયાતો ઉંમર સાથે બદલાય છે. ગાદલું જે તમારા માટે 25 વર્ષની ઉંમરે આરામદાયક હતું તે 35 વર્ષમાં રહેશે નહીં. ખાતરી કરો કે તમારું ગાદલું આજની જરૂરિયાતોને પૂર્ણ કરે છે કે નહીં. જો ગાદલું તમને યોગ્ય ટેકો નથી આપી રહ્યું, તો પછી ચોક્કસપણે તમારું શરીર તેના પરિણામો ભોગવી રહ્યું છે.
ગાદલું બદલવાનો સમય આવી ગયો છે. તમે આખી રાત સૂતા હોવા છતાં થાક અનુભવો છો.તમે જડતા અને પીડાથી સૂઈ જાઓ છો.તમારે બીજા પલંગ પર તમારા પલંગ પર સારી ઊંઘ આવે છે.કેટલીકવાર ગાદલુંની તાકાત કહે છે કે તેણીનો વિદાય લેવાનો સમય આવી ગયો છે.
મિત્રો કુદરતનાં સાનિધ્યમાં માણસ જેટલો ફિટ અને હેલ્ધી રહી શકે છે તેટલો બીજી કોઈ રીતે ન રહી શકે. આજની આ મેટ્રો કલ્ચર લાઇફમાં લોકોને અઢળક પ્રોબ્લેમ્સ હોય છે અને તેમાંનો એક મોટો પ્રોબ્લેમ બેકપેઇન કે શરીરનાં દુઃખાવાનો છે. અહીં આપણે આજે જોઈશું કે કોઈ પણ જાતની દવા લીધા વગર, કોઈ પણ જાતનો ખર્ચ કર્યા વગર કેવી રીતે શરીરને ફિટ રાખી શકાય, તેનો સૌથી સરળ ઈલાજ છે જમીન પર સૂવું. આજે આપણે જમીન પર સુવાના ફાયદા જોઈશું.
મિત્રો બેકપેઇનમાં રાહત મળે છે,કેટલાક હેલ્થ એક્સપર્ટના ઓપિનિયન એવા છે કે સ્પાઇનને જો સીધી રીતે રાખવામાં આવે તો તે વધારે સારી રહી શકે છે, જો જમીન પર સૂવામાં આવે તો સ્પાઇનનું એલાઇન જળવાઈ રહે છે. જમીન પર સૂવાથી લોઅર બેક પેઇન ઓછું થાય છે.અનિદ્રાનો પ્રોબ્લેમ દૂર થશે, કેટલાંક લોકોને ઇન્સોમેનિયા એટલે કે અનિદ્રાનો પ્રશ્ન રહેતો હોય છે, તેવી પરિસ્થિતિમાં પણ જો બેડને બદલે જમીન પર સૂવામાં આવે તો આસાનીથી ઊંઘ આવી જશે.
શોલ્ડરના દુઃખાવામાં રાહત મળે છે, જો સૂતી વખતે તમારા ખભા સરખી રીતે ન રહી શક્યા હોય તો તેના લીધે ડોક, ગરદન અને બેકમાં પણ દુઃખાવો થઈ શકે છે. સીધા ખભા રાખવા જમીન પર સૂવું જોઈએ. પલંગ પર ઘણાં લોકો આડા-અવળાં અને અવ્યવસ્થિત રીતે સૂતાં હોય છે તેથી આ પ્રકારનાં દુઃખાવા થઈ શકે છે.
બેટર સરક્યુલેશન, સોફ્ટ ગાદલાં પર સૂવાથી તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર થતું નથી, પરંતુ જો જમીન પર સૂવામાં આવે તો શરીરનું તે બરાબર થઈ શકે છે.હિપ્સ બેલેન્સ રહે છે, જ્યારે સૂતી વખતે તમારા હિપ્સ એલાઇનમાં નથી રહેતા ત્યારે તમને મસ્ક્યૂલર પેઇન થવાની શક્યતા રહે છે, તેથી જો તમે જમીન પર સૂવાનું રાખો તો તમારા હિપ્સ પણ અલાઇન રહે છે.
રક્ત નો સંચાર,વધુ પડતા માનસિક તણાવ થી શરીર મા રક્ત ના સંચાર પર અસર પડે છે. જેથી ઘણી વાર તમને ચક્કર આવવા જેવી સમસ્યા નો સામનો કરવો પડશે. જમીન પર સૂવા થી સંપૂર્ણ શરીર મા રક્ત નો સંચાર યોગ્ય રીતે સંચાર થશે તથા ઘણા રોગો મા થી પણ મુક્તિ મળશે. જો આપણે સીધા જમીન પર સૂઈએ તો આપણી હાઈટ મા પણ વધારો થશે.
તણાવ દૂર થશે.તમે બેડ પર સૂતા હોય તો થોડા સમય માટે ડાબા પડખે સુવું તથા થોડા સમય માટે જમણા પડખે સુવું જેથી તમારા સમગ્ર શરીર નો ભાર એક સાઈડ પર આવી જાય છે અને તણાવ નુ પ્રમાણ વધી જાય છે. જમીન પર તમે ચતા સૂવો એટલે શરીર નો ભાર બંને બાજુ સમાન હોય છે.
જેથી તણાવ દૂર રહે છે.સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.તમે બેડ મા નરમ ગાદલા પર સૂતા હોય ત્યારે તમે કુશન નો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે આપણી ડોક માટે યોગ્ય નથી. જમીન પર સૂવા થી આપણા શોલ્ડર સ્ટ્રેટ અને બોડી ફીટ રહેશે. તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે.
કમરદર્દ.વર્તમાન સમય મા ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે કે જે કમરદર્દ ની સમસ્યા થી ના પીડાતો હોય. જમીન પર સૂવા નો સૌથી મોટો લાભ હોય તો એ છે કે તમારી કમરદર્દ ગાયબ થઈ જશે. તમે જ્યારે જમીન પર સૂવો છો ત્યારે તમારા કરોડરજ્જુ ના બોન્સ સીધી દિશા મા હોય છે.
જેથી કમરદર્દ ની તકલીફ દૂર થાય છે. આ ઉપરાંત મહાન તજજ્ઞો પણ કમરદર્દ માટે આ નૂસ્ખા ને અસરકારક માને છે.અનિન્દ્રા દૂર થશે.જો તમે ઘણીવાર સૂઈ ના શકતા હો ઊંઘ ના આવતી હોય તો તુરંત જ બેડ પર થી ઊભા થઈ ને જમીન પર સૂઈ જવુ. આમ , કરવા થી તમને તુરંત જ ઊંઘ આવી જશે અને તમારા મા એક નવી ઉર્જા નો સંચાર થશે.
આ છે જમીન પર સુવા થી થતા લાભો. જે તમને તમારી સવાર ની શરૂઆત એક નવીનતમ ઉર્જા ના સંચાર થી કરાવશે. તમારી ઊંઘ યોગ્ય રીતે થશે અને તમારો સંપૂર્ણ દિવસ આનંદમયી રહેશે.
જમીન પર બેસીને ભોજન કરવું ફક્ત આપની સંસ્કૃતિ નો જ ભાગ નથી પરતું સ્વાથ્ય માટે પણ વૈજ્ઞાનિક આધાર રાખે છે. આપણા શાસ્ત્ર માં જમીન પર બેસીને ભોજન કરવા માટે ના અનેક ફાયદા જણાવવા માં આવ્યા છે. ભલે જૂની પરંપરા ને દરેક લોકો એનો રૂઢિવાદ સમજી લે.
પરતું વ્યક્તિ ને સ્વસ્થ અને સુખી રાખવા માટે આ પરંપરા બનાવવા માં આવી હતી.આજના સમયમાં જમીન પર બેસીને ભોજન કરવા માટે ની પરંપરા લગભગ પૂરી થઇ ગઈ છે. આજકાલ ના લોકો ટીવી ની સામે બેસીને અથવા પથારી પર બેસી ને જ ભોજન કરવાનું પસંદ કરે છે. ભલે આ તમારા દરેક માટે ખુબ જ આરામદાયક ગણાતું હોય, પરતું આ સ્વાસ્થ્ય માટે સારું નથી. હંમેશા જમીન પર બેસીને જ ભોજન કરવું જોઈએ અને એકાંતમાં ખાવાનું ખાવું પસંદ કરવું જોઈએ.
જમીન પર બેસીને ભોજન કરવાથી મળે છે આ ફાયદા,જમીન પર બેસીને ખાવાનું ખાવાનો અર્થ ફક્ત ભોજન કરવા માત્ર જ નથી, આ એક પ્રકાર ના યોગાસન કહેવામાં આવે છે. જયારે આપણે જમીન પર બેસીને ભોજન કરીએ છીએ તો એ રીત ને પદ્માસન ની રીતે જોવામાં આવે છે.
આ આસન આપણા સ્વાસ્થ્ય ની દ્રષ્ટી માટે ખુબ જ લાભપ્રદ સાબિત થઇ શકે છે.આ આસન માં બેસવાથી મન ની એકાગ્રતા માં વધારો થાય છે, અને માનસિક તનાવ પણ દુર થઇ જાય છે.આ રીતે બેસી ને ભોજન કરવાથી એક રીતે યોગ થાય છે તથા પાચન ક્રિયા સારી રહે છે.
મોટાપો, અપચ ની સમસ્યા, કબજિયાત ની સમસ્યા, એસીડીટી ની સમસ્યા વગેરે પેટની બીમારીઓ થઇ શકતી નથી તેમજ મન પણ એકદમ શાંત રહે છે.
જમીન પર બેસવા માટે ગોઠણ ને વાળવા પડે છે. જેનાથી તમારા ગોઠણ નો પણ એકદમ સારી રીતે વ્યાયામ થઇ જાય છે. આ રીતે જમીન પર બેસીને ભોજન કરવાથી શરીર માં રક્ત સંચાર પણ ખુબ જ યોગ્ય રીતે કામ કરે છે અને ભોજન પણ ખુબ જ જલ્દી પચી જાય છે. જેથી હદય ને પણ ઘણી ઓછી મહેનત કરવી પડે છે.
આપણે જમીન પર ભોજન કરવા બેસીએ છીએ ત્યારે પગ વાળી ને બેસીએ છીએ. પગ વાળીને બેસવાથી તમારી શારીરિક મુદ્રા માં ઘણો સુધાર આવે છે. એનાથી માંસ પેશીઓ ને મજબૂતી મળે છે.