લેખ:- અહી મહિલા ઓ ખુલ્લે આમ પોતાની “બ્રા” લટકાડી જાય છે, કારણ જાણી ને ચોકી જશો

0
4480

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમે કોઈ જગ્યા એ પાણી માં સિક્કા નાખતા કે કોઈ બીજી રીતે પર્વત પરથી સિક્કો ઘા કરતા તમે જોઈયુજ હશે, મિત્રો તે બધી અજબ ગજબ વસ્તુ તમેં જોઈ હશે, પણ મિત્રો તમે કયારેય વિચારીયું ની હોઈ કે કોઈ છોકરીઓ કે એક જગ્યા એ પોતાની બ્રાં ત્યાં ટીંગાડી જાય છે, અને તે પણ ખુબ મોટી માત્ર માં છોકરી ઓ ત્યાં પોતાની બ્રાં ટીંગાડી જાય છે, મિત્રો ચાલો તે જણીએ.

મિત્રો તમને જણાવીએ કે આમે જે કોઈ સ્થળ ની વાત કરી રહયા છીએ તે સ્થળ ન્યૂઝીલેન્ડમાં એક ‘બ્રા’ થી બનેલી દિવાલ છે,અને તે જેને કારડોના બ્રા ફેન્સ (Cardona Bra Fence)ના નામે ઓળખવામાં આવે છે, મિત્રો આ ન્યુઝીલેન્ડ ની પ્રખીયાત જગ્યા છે. આ ન્યૂઝીલેન્ડના પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાંથી એક છે.તમે  જણાવીએ કે અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.અને તે પોતે આ એક એવું સ્થળ છે, જ્યાં તમને દરેક શેપ, સાઈઝ અને પેટર્ન ની બ્રા જરૂર મળી જશે.મિત્રો આહિયા તમને દરેક પ્રકારની બ્રા જોવા મળશે, મિત્રો આ ખુબ પ્રસિદ્ધ જગ્યા છે, આ સ્થળની કહાની ભારે રોચક છે, તો ચાલો આજે અમે તમને તે વાર્તા સાથે વાકેફ કરાવીએ…

રહસ્યમયી છે સ્ટોરી

મિત્રો તમને વધુ માં જણાવતા કહીએ કે અહીં પર્યટકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર સેન્ટ્રલ ઓટાગો છે.અને વધુ માં જણાવીએ કે જોકે, તેનો ઈતિહાસ ખૂબ જ વિચિત્ર છે.અને ખુબ રોમાંચક છે, વર્ષ 1999ની વાત છે. ઓટાગોના કાર્ડોના વેલી રોડ પર એક વાડ આવેલી છે.તમને જણાવીએ જે એક દિવસ આસપાસ રહેતા લોકોએ રહસ્યમયી રીતે વાડ પર ચાર બ્રા લટકતી જોઈ.વધુ માં તમને જણાવીએ કે જોકે, પછી આસપાસના લોકોએ પણ ત્યાં જ બ્રા નાખવી શરુ કરી હતી.તમને જનાવીદૈયે કે આજે કે ધીરે ધીરે તે વાડ બ્રાની દિવાલ જેવી બની ગઈ.અને ત્યાં આવતા પર્યટક પણ અહીં આવીને પોતાના અંડરગાર્મેન્ટ ઉતારીને રાખી દે છે.મિત્રો આ ખુબ જાણીતી જગ્યા બની ગઈ છે, હવે તો જાણે બ્રા ટાંગવી એક પરંપરા બની છે

બ્રાની થતી હતી ચોરી

મિત્રો તમને જણાવીએ કે જો તમને એવું લાગતું હોઈ કે આહી આટલી બધી બ્રાં છે તો કોઈ ચોરી લેતું હશે ? તો તમને જણાવીએ કે આ પછી એક ચોરે રાતે બ્રા ચોરવાનું શરુ કર્યું.અને વધુ માં જણાવીએ કે જોકે, તેણે જેટલી બ્રા ચોરી કરી તેનાથી પણ વધારે બ્રા લાવીને લોકો તે જગ્યાએ ટાંગતા હતાં.તમને આશર્ય થાશે કે આ રીતને આ વાડ એટલી ફેમસ થઈ કે તેના કારણે ટ્રાફિક જામ થવો શરુ થયો.મિત્રો તમને જણાવીએ કે આ કારણે બ્રાની દિવાલને મુખ્ય રસ્તા પરથી ખસેડીને અંદર લઈ લેવામાં આવી હતી.

આવી રીતે પડ્યું Bradrona નામ

મિત્રો તમને જણાવીએ કે તમને ખબર નહિ હોઈ કે આ નામ કેમ પડયું, ચાલો જાણીએ, મિત્રો તમને જણાવીએ કે 2015માં બ્રેસ્ટ કેન્સર માટે ફંડ એકઠું કરવાના હેતુસર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.અને તે હેતુ થી ત્યારથી તેનું નામ Bradrona પડ્યું હતું.તમને જણાવીએ કે જે પછી તે વિસ્તારમાં ન્યૂ ઝીલેન્ડમાં અનેક જગ્યાએ બ્રાની દિવાલની જેમ જ બીજી દિવાલ બની.મિત્રો આ ખુબ પ્રસિદ્દ જગ્યા છે, જોકે, લોકોનું આકર્ષણનું કેન્દ્ર તો ઓરિજનલ બ્રાની ‘દિવાલ’ જ છે.

આ માહિતી આઈ એમ ગુજરાત અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google