અભિનેત્રીઓ કરતા પણ ખુબજ સુંદર દેખાઇ છે આ યુવા સાધ્વી,જાણો કોણ છે આ મહિલા સાધુ…….

0
116

નમસ્કાર મિત્રો આજના  આ લેખમાં  તમારું સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ઘણીવાર એવું બનતું હોય છે કે જેના વિશે આપણને કઈ ખબર પણ નથી હોતી અને એવામાં જ ભારતમાં હિન્દુ ધર્મનું ખૂબ જ મહત્વ છે તેવું કહેવામા આવ્યું છે અને ત્યારબાદ આ વાત આપણે સૌ કોઈ જાણીએ છે ત્યારે આપણાં સાધુ, સંતોને પણ એટલું જ માન આપીએ છીએ.

અને ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે જેટલું ભગવાનને ત્યારે આજે આપણે એક એવા સાધ્વીની વાત કરવાની છે અને તેમજ જે વિશ્વના સૌથી સુંદર સાધ્વી છે તેવું માનવામાં આવે છે અને ભગવાનને આપણે આ માનવ અવતાર આપ્યો છે અને ત્યારબાદ આપણું જીવન સદ માર્ગના બદલે બીજે જતું રહે છે જેના વિશે ખબર નથી હોતી.પણ એવામાં જીવનમાં સુખ દૂ:ખ આવ્યા કરવાનું છે અને તેમજ ત્યારે સંસારની મોહ માયા મેલીને આપણે સંયમ માર્ગ સિંધવતા હોઈએ છે.

ત્યારબાદ કહેવામાં આવે છે કે કામ,ક્રોધ, મોહ આ બધુ જ છોડીને પોતાનું જિવન બીજાં ના માટે સમર્પિત કરી દેવું એ ઘણા ઓછા વ્યક્તિઓ કરી શકતાં હોય છે આવા લોકો દેશ પ્રેમી લોકો હોય છે અને આવા લોકો જ પોતાનો જીવ કુરબાન કરી દેતા હોય છે.આજે આપણે જે વાત કરું છું તે ભારતની સૌથી સુંદર સાધ્વી વિશે વાત કરી રહ્યો છુ અને જે દેશના 20 સૌથી સુંદર ચિહ્નોમાં શામેલ છે તેવું કહેવામાં આવ્યું છે.

તેમજ કહેવામાં આવ્યું છે કે આ સુંદર સાધ્વી આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે કારણ કે જેને સમજદારીનું કામ કર્યું છે અને તેની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે અને અમે જેમની વાત કરી રહ્યા હતા તે સ્વામી અનાદી સરસ્વતી છે અને તે રાજસ્થાન અજમેરની છે અને તને મોટું બલિદાન આપ્યું છે અને તેમજ સ્નાતક થયા પછી કહેવાય છે કે તેમણે સાધ્વીનો માર્ગ અપનાવ્યો હતો.

અને ત્યારબાદ આ સમયે તેણે દેશમાં ઘણી જગ્યાએ તેનું પ્રાયોજક કર્યું હતું અને તેમજ વિશ્વને સત્ય અને દેવના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે તેવી જ રીતે આ મહિલાએ કામ કર્યું છે.ત્યારબાદ તમને એ પણ જણાવી દઈએ કે આ અનંદી સરસ્વતીને પતંજલિ યોગ દર્શન અને ભગવદ્ ગીતા જેવા આધ્યાત્મિકતાનું જ્ઞાન પણ આપે છે અને આ એક ખૂબ જ જ્ઞાની મહિલા હતી તેવું કહેવામાં આવ્યું છે.

અને તેમને શ્રેષ્ઠ ભારતીય સ્ત્રી સંતનો એવોર્ડ પણ મળ્યો હતો અને ત્યારબાદ જણાવ્યું છે કે આજે તેમનુ નામ વિશ્વના ખૂણે ખૂણે પ્રચલીત છે.તેમજ બોલીવૂડની અભિનેત્રીઓ પણ તેમની સુંદરતા સામે ટક્કર ના આપી શકે ત્યારે આજે તેમણે પોતાનું વિચારવાના બદલે સમાજની સેવા કરવામાં પોતાનું જીવન વિતાવવાનું પસંદ કર્યું છે અને તેઓએ સમાજ માટે આવું મોટું કામ કર્યું છે જેમને સો સો સલામ છે.