સવાલ.હું 23 વર્ષની યુવતી છું લગ્નને હજુ ચાર-પાંચ દિવસ જ થયા છે મેં સાંભળયું હતું કે શરીર સંબંધમાં ઘણો આનંદ મળે છે પરંતુ મને તો તે પીડાદાયક લાગે છે હું જાણવા ઇચ્છું છું કે ક્યાંક એવું તો નહીં હોય ને કે મારામાં સે**ની ઊણપ હોય આ માટે કોની સલાહ લઉં?એક યુવતી (પાદરા)
જવાબ.પ્રારંભમાં યુવતીનાં અંગોમાં કસાવ હોય છે જેના કારણે શારીરિક સં* દરમિયાન થોડી પીડા થાય છે થોડા સમય પછી તમને પીડા થશે નહીં આ સિવાય શરીર સંબંધમાં એકદમ પ્રવૃત્ત થાવ.
એ પહેલાં મધુર સ્પર્શ ચુંબન આલિંગન વગેરે રતિક્રીડા કરવાથી શરીર સંબંધ આનંદભર્યો બને છે છતાં પણ તમારી મૂંઝવણ દૂર ન થાય તો તમે કોઈ સે**નિષ્ણાતની સલાહ લઈ શકો છો.
સવાલ.હું એન્જિનિયરિંગ કરી રહ્યો હતો અને મારા પિતાનું અવસાન થયું ત્યારે હું બીજા વર્ષની પરીક્ષા આપી ચૂક્યો હતો પરંતુ પપ્પાની જગ્યા પર મારે નોકરી કરવી પડી કારણ કે ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે હું મારો અભ્યાસ આગળ ચાલુ રાખી શકું.
મારા પર બંને નાનાં ભાઈ-બહેનનો આધાર હતો પરિણામે મારે અભ્યાસ વચ્ચેથી છોડવો પડયો જેનો મને આજે અફસોસ છે જ્યારે પણ મારો કોઈ એન્જિનિયર મિત્ર મને મળે છે અથવા ભૂતકાળ વિશે વિચાર કરું છું ત્યારે મગજ ખરાબ થઈ જાય છે એક આખું અઠવાડિયું તાણમાં રહું છું શું કરું?મારું બ્લડપ્રેશર વધી જાય છે.એક યુવક (ગોધરા)
જવાબ.કારકિર્દીમાં તમે લક્ષ્યને સિધ્ધ કરી શક્યા નહીં એ માટે દુ:ખ કરવાથી કશું મળવાનું નથી માત્ર તમે તમારું સ્વાસ્થ્ય બગાડશો તમે એ વિચારો કે આ બધું પરિસ્થિતિના કારણે બન્યું છે.
પરંતુ ઘરની જવાબદારી ભાઈ-બહેનને ઉછેરવાં એ સાધારણ વાત નથી તમે તમારી નિષ્ફળતા વિશે વિચારી પરેશાન ન થાવ કારણ કે તેનાથી કશું મળવાનું નથી તમે મેળવેલ સફળતા અને ગુણો વિશે વિચારો અને હંમેશાં સસકારાત્મક દ્રષ્ટિકોણને કેળવો.
સવાલ.મારા પતિ હમણાં વાઇબ્રેટર લઇ આવ્યા છે અમે તેનાથી ખૂબ સારી રીતે શારી-રિક સં** માણી શકીએ છીએ પણ તેનો ઉપયોગ કર્યો ત્યારથી મને વજાઇનામાં ચળ આવવા લાગી છે મને કોઇ ઉપાય જણાવશો શું આ વાઇબ્રેટથી થાય?
જવાબ.હા ઘણી વાર વાઇબ્રેટરથી થાય ઘણી વાર તે અંગોની સફાઇમાં કચાશ રહી જતી હોય તો પણ થાય વાઇબ્રેટરનો વપરાશ કર્યાં બાદ તેને સરખું સાફ કરી લેવું આંતરિક અંગોની સફાઇ પણ ચીવટપૂર્વક કરવી.
આંતર્વસ્ત્રો સ્વચ્છ જ પહેરવાં આટલું ધ્યાન રાખશો તો આગળથી આ સમસ્યા નહીં થાય રહી વાત અત્યારની સમસ્યાની તો તે માટે ચેકઅપ કરાવી લેવું બહેતર રહેશે એ સિવાય કડવા લીમડાને ગરમ પાણીમાં પલાળીને તે પાણીથી વજાઇનાની સફાઇ કરો.
સવાલ.મારી બહેનનું મૃત્યુ સળગી જવાને કારણે થયું હતું તેનાં સાસરીવાળાઓએ એને અકસ્માત ગણાવ્યો અમારું મન આ સ્વીકારવા તૈયાર નથી મેં અને મારા ભાઈએ અંત સમયે પણ બહેનનું પૂછ્યું હતું.
કે કહે કે તેને બાળી મૂકવામાં આવી છે કે અકસ્માતથી આગ લાગી હતી તેણે પણ સાસરિયાંઓની વાતમાં હા માં હા મિલાવી હતી દીદીનાં સાસુ અને નણંદ ઘણાં ક્રૂર છે લાગે છે કે આ બંનેએ મારી બહેનને સળગાવીને મારી નાખી છે.
મારા બનેવી ઘણા ભલા છે પરંતુ એ પણ કશું બોલતા નથી બહેનની બે પુત્રીઓ છે જેમાંની એક સાત વર્ષની અને બીજી પાંચ વર્ષની છે બહેને સાચું શા માટે કહ્યું નથી?એ સમજાતું નથી.એક ભાઈ (ભરૂચ)
જવાબ.તમારી બહેને જ જ્યારે એને અકસ્માત કહ્યો છે ત્યારે તમે શું કરી શકો તેમ છો?તમારે માત્ર એ વાતનો સ્વીકાર કરવો રહ્યો બની શકે કે એ અકસ્માત પણ હોય તમારી બહેન એટલા માટે ચૂપ રહી હોય.
કે તેની બે પુત્રી પરથી માનો છાંયડો તો છીનવાઈ રહ્યો છે ત્યારે પપ્પા કશી મુસીબતમાં ફસાય નહીં હવે જ્યારે તમારી બહેન આ દુનિયામાં નથી ત્યારે વિના કારણ વિચારો કરી શા માટે પરેશાન થઈ રહ્યાં છો.