મિત્રો,કેમ છો?,મિત્રો આજે હું-ગુજરાતી ના આ લેખ માં આજે આપદ એવાત કરીશું કે અજબ ગજબ કાર નામા નું આજે આપડે જોઈશું, મિત્રો આજે આપડે જાણીશું કે મિત્રો આખી દુનિયા માં અત્યારે સ્વચ્છ અભિયાન માં આખી દુનિયા જોડાઈ ગઈ છે મિત્રો આજે આપડે જાણીશું કે તે મિશન હોવા ચતાય ઘણા લોકો ઘર ની ઘણી વસ્તુ તે લોકો ભંગાર માં નાખે છે અને તે કટો કચરા માં નાખી દે છે અને તે ખુબ સારી વાત નથી.મિત્રો આજે કેટલાક ફોટો જોઈશું કે દુનિયા ના લોકો તે વેસ્ટ વસ્તુ નો કેવી રીતે ખુબ સારો ઉપયોગ કરી ને દુનિયા ને બતાવે છે,કે લોકો વેસ્ટ માંથી બનાવી શકે છે બેસ્ટ…ચાલો જોઈએ આપદે તેના કારનામાં
1.આ ફોટા માં પણ પેન્ટ અને બુટ નો ઉપયોગ કરી ને બનાવા માં આવે છે
2.આ ફોટા માં પેન્ટ નો સારો ઉપયોગ કરવા માં આવીયો છે
3.આ ફોટા માં જુના કેન માંથી ઉપર કાપી ને તેમાંથી સારો કબાટ બનાવા યો છે
4.આ માં જુના કપડા અને બુટ નો ઉપયોગ કરી ને ખુબ સારો શો બનવાય છે
5.આ ફોટા માં જુના બુટ માંથી ખુબ સારો ઉપયોગ કરી ને શો બનવા માં આવે છે
6.આ ફોટા માંથી જુના પુસ્તકો પર ગાદી મૂકી ને તેમાંથી સારી ખુર્ચી બનાવા માં આવી છે
7.આ ફોટા માં જુના પડેલા કાચ નો ઉઓયોગ કરી ને તેમાં થી ખુબ સારો શો બનાનાવા માં આવે છે
8.આ ફોટા માં પણ ટાયર નો ખુબ સારો ઉપયોગ કરવા માં આવે છે
9.આ ફોટા માં જોવો તો તેમાં જુના ટીપણા માંથી સારી બેઠક બનાવા માં આવિ છે
10.આફોટા ,માં જૂની ચમચી નો ઉપયોગ થી ખુબ સારું ઘુવડ બનાવા માં આવે છે
11.આ ફોટા માં પ્લેન ના એન્જીન નો ખુબ સારો ઉપયોગ કરે છે
12.આ માં જૂની કાચ ની બોટલો માંથી ખુબ સારું ડ્રો બનાવા માં આવે છે
13.આ ફોટા માં ફૂલો ને પાણી આપવા ના સાધન થી ખુબ સારું ડેકોરેશન બનાવા માં આવે છે
14.આં ફોટા માં જોવો તો તેમાં સાયકલ નો ખુબ સારી રીતે ઉપયોગ કરવા માં આવીયો છે
15.આ ફોટા માં સીડી ના સ્ટેન્ડ માં થી વસ્તુ ભરવા માટે ખુબ સારો ઉપયોગ કરવા માં આવીયો છે
16.આ ફોટા માં જોવો તો તેમાં પ્લાસ્ટિક ની બોટલો માંથી ફૂલો ઉગાડવા માં આવિયા છે
17.આ ફોટા માં જોવો તો ટ્રેક્ટર ના ટાયર માંથી કઈ રીતે સારી બેઠક બનાવા વ માં આવી છે
18.આ ફોટા માં જોવોતો જુના રમકડા માંથી ખુબ સારી રીતે તેમાંથી ચાવી તીન્ગાડવા નું સ્ટેન્ડ બનાવા માં આવે છે
19.આ ફોટા માં જોવો તો તેમાં cpu ના ખોખા માં થી તેને મૈલ બોક્ષ બનાવા માં આવ્યું છે
20.આ જુવો તો તેમાં જુનું મીની ફ્રીઝ હોઈ તેનો ઉપયોગ બધી વસ્તુ ભરવા માટે કરવા માં આવીયો છે
21.આ ફોટા માં જે વેસ્ટ ટ્રોલી હોઈ તેમાં થી તેની પર ગાદી લગાવી ને બેસવાનું ખુબ સારૂ સાધન બનવા માં આવે છે
22.આ ફોટા માં જે કાચ ની બોટલ ના ધાકના નો ખુબ સારી રીતે ઉપયોગ કરી ને તેના માંથી રમકડું બનવા માં આવ્યું છે
23.આ ફોટા માં ફૂલ રેકેટ ના રેકેટ કો ખુબ સારી રીતે ઉપયોગ કરવા માં આવી યો છે
24.આ માં જોવો જુનું પતરું હોઈ તેનો ખુબ સારી રીતે ઉપયોગ કરવા માં આવે છે
25.આ માં પેન્ટ નો ખુબ સારી ર્રીતે ઉપયોગ કરવા માં આવીયો છે તેમાં થેલી બનાવા માં આવી છે
26.આ ફોટા માં જોવો તો વેસ્ટ વસ્તુ થી ખુ સારી રીતે તેએ લગાડી ને ખુબ સારી દીવાલ બનાવા માં આવી છે
27.આ ફોટા માં જોવો તો તેમાં પ્લાસ્ટિક ની બોટલો ને કાપી ને બનાવા માં આવે છે
28.આ ફોટા માં જોવો તો તેમાં ટાયર નો ખુબ સારી રીતે તેમાં ઉપયોગ કરવા માં આવીયો છે
29.આ ફોટા માં વેસ્ટ ટેબલ થી ખુબ સારું દેખાવ બનાવા માં આવીયો છે
30.આ ફોટા માં જોવો તો તેમાં પેન્ટ ના ખીચા નો ખુબ સારો ઉપયોગ થી બનાવા માં આવીયો છે
31.આ ફોટા માં જોવો તો તેમાં ખેતી વાડી ના સાધનો થી ગ્લાસ ટીંગાડી ની બન્નાવા માં આવિયા છે
32.આ ફોટા માં ટાયર ની રીંગ થી ખુબ સારો શો બનાવવા માં આવીયો છે
33.આ ફોટા માં ટાયર અને સાયકલ નો ખુબ સારો ઉપયોગ કરી ને તેને શો બનાવવા માં આવ્યું છે
મિત્રો તમને આ લેખ પસંદ આવે તો વિનંતી કે તમે દરેક લોકો સુધી આ લેખ પોહ્ચાળો તેવી વિનંતી
લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ
તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.